________________
૨૪૦
ભવ ભાવના પ્રકરણ ભાગ- ૨
प्रकटार्थव ।। तदेवमेकेन प्रकारेण लोकस्वभावभावना प्रोक्ता, अथ प्रकारान्तरेण तामभिधित्सुराह -
આ પ્રમાણે એક પ્રકારથી લોક સ્વભાવ ભાવના કહી હવે બીજા પ્રકારથી તેને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે
अहवा लोगसभावं भावेज भवंतरम्मि मरिऊण । जणणी वि हवइ धूया धूया वि हु गेहिणी होइ ।।४२८।। पुत्तो जणओ जणओ वि नियसुओ बंधुणोऽवि होंति रिऊ । अरिणोऽवि बंधुभावं पावंति अणंतसो लोए ।।४२९।। अथवा लोकस्वभावं भावयेत् भवान्तरे मृत्वा जनन्यपि भवति दुहिता दुहिताऽपि खलु गेहिनी भवति ।।४२८।। पुत्रो जनकः जनकोऽपि निजसुतः बन्धवोऽपि भवन्ति रिपवः
अरयोऽपि बंधुभावं प्राप्नुवन्ति अनन्तशो लोके ।।४२९ ।। ગાથાર્થ ? અથવા લોકસ્વભાવની ભાવના કરવી જોઈએ કે માતા મરીને ભવાંતરમાં પુત્રી થાય છે भने पुत्री भरीने पत्नी थाय छे. (४२८)
પુત્ર મરીને ભવાંતરમાં પિતા થાય છે અને પિતા પણ પોતાનો પુત્ર થાય છે. ભાઈ પણ શત્રુ થાય છે અને લોકમાં શત્રુઓ પણ અનંતીવાર ભાઈ થાય છે. (૪૨૯)
एते अपि सुगमे । नवरं लोकशब्देन पूर्वं पंचास्तिकायमयो लोको विवक्षितः । इदानीं तु लोक्यतेकेवलज्ञानिभिरवलोक्यत इति लोकः-संसार इति ।।
अपरमपि संसारवरस्यमुदाहरणसहितं दर्शयति - ટીકાર્થ : ગાથાર્થ સુગમ છે પરંતુ લોકશબ્દથી પૂર્વે પંચાસ્તિકાયમય (ધર્માસ્તિકાય - અધર્માસ્તિકાય - આકાશાસ્તિકાય - ૫ગલાસ્તિકાય તથા જીવાસ્તિકાય સ્વરૂપ) લોક વિવક્ષિત હતો પણ હમણાં તો કેવળજ્ઞાનથી જે જોવાય તે લોક અર્થાત્ સંસાર એવી વિવેક્ષા છે. સંસારની શત્રુતાનું બીજું પણ સ્વરૂપ છે તેને ઉદાહરણ સહિત બતાવે છે.
पियपुत्तस्स वि जणणी खायइ मंसाइं भवपरावत्ते । जह तस्स सुकोसलमुणिवरस्स लोयम्मि कट्टमहो ।।४३०।। प्रियपुत्रस्यापि जननी भक्षयति मांसानि भवपरावर्ते
यथा तस्य सुकोशलमुनिवरस्य लोके कष्टमहो ? ।।४३०।। ગાથાર્થ : અહો ! લોકમાં કેવું કષ્ટ છે કે ભવનું પરાવર્તન થયા પછી તે સુકોશલ મુનિવરની માતા प्रियपुत्रनुं मांस. पाय छे. (४३०)