________________
ભવ ભાવના પ્રકરણ ભાગ -૨
તિરચ્છી નીકળે છે જે બાહુને બળ આપનારી છે અને તેના ઉપઘાતમાં કુક્ષિ અને ઉદરની વેદનાઓ ઉત્પન્ન થાય છે. તથા બીજી પચ્ચીશ નસો શ્લેષ્મને ધરનારી છે અને બીજી પચ્ચીશ નસો પિત્તને ધારણ કરનારી છે અને દસ નસો શુક્રને ધારણ કરનારી છે. એ પ્રમાણે પુરુષની નાભિમાંથી नीज्जनारी सातसो नसो छे. (४१०-४१५ )
इह पुरुषस्य शरीरे नाभिप्रभवानि शिराणां स्त्रसानां सप्त शतानि भवन्ति, तत्र षष्ट्यधिकं शतं शिराणं नाभेः शिरसि गच्छति, ताश्च रसहरणिनामधेयाः, तासां चानुग्रहविघातयोर्यथासंख्यं श्रुतिचक्षुरादीनामनुग्रहो विघातश्च भवति, तथा अधः-पादतलगतानामनुपघाते जङ्घाबलकारिणीनां स्त्रसानां षष्ट्यधिकं शतं भवति, उपघाते तु ता एव शिरोवेदनाऽन्धत्वादीनि कुर्वन्ति, शेषं पाठसिद्धमेवेति ।। अथ स्त्रीनपुंसकयोः कियत्येता भवन्तीत्याद्याशंक्याह -
ટીકાર્થ : અહીં પુરુષના શરીરમાં નાભિમાંથી નીકળનારી સાતસો નસો છે. તેમાં એકસોને સાઈઠ નાભિમાંથી નીકળી મસ્તકમાં જાય છે. તે રસહરણી નામે ઓળખાય છે. તેઓના અનુગ્રહ અને વિધાતથી યથાસંખ્ય શ્રુતિ (કાન) આંખ વગેરેને અનુગ્રહ અને વિદ્યાત થાય છે તથા નીચે પગના તળીયામાં જનારી એકસો સાઈઠ નસોનો અનુગ્રહ જંઘાબળને કરનારો થાય છે અને ઉપઘાત તેજ મસ્તકમાં વેદના તથા અંધત્વ अरे छे. जाडीनुं सुगम छे.
હવે સ્ત્રી તથા નપુંસકને કેટલી નસો હોય છે તેને કહે છે
-
तीसूणाई इत्थीण वीसहीणाई होंति संढस्स ।
नव हारूण सयाई नव धमणीओ य देहम्मि ।। ४१७ ।।
त्रिंशन्नानि स्त्रीणां विंशतिहीनानि भवन्ति षण्ढस्य
नव स्नायुशतानि नव धमनीकाः च देहे । । ४१७ ।।
233
-
નપુંસકને વીશન્યૂન છસોને એંશી હોય છે અને શરીરમાં નવસો સ્નાયુઓ તથા નવ ધમનીઓ (मुख्य नसों) होय छे. (४१७)
ગાથાર્થ : સ્ત્રીઓને ત્રીસ ઓછી એટલે છસોને સીત્તેર હોય છે.
तथा
पाठसिद्धैव ।। तथा
मुत्तस्स सोणियस्स य पत्तेयं आढयं वसाए उ । अद्धाढयं भणती पत्थं मत्थुलयवत्थुस्स ।। ४१८ ।। असुइमल पत्थछक्कं कुलओ कुलओ य पित्तसिंभाणं । सुक्कस्स अद्धकुलओ दुट्ठ हीणाहियं होज्जा । । ४१९।। मूत्रस्य शोणितस्य च प्रत्येकं आढकं वसायास्तु अर्द्धाढकं भणन्ति प्रस्थं मस्तुलुंगवस्तुनः ।।४१८ ।।