________________
ભવ ભાવના પ્રકરણ ભાગ- ૨
૨૩૧
લાંબી છે અને વજનથી મગધ દેશમાં પ્રસિદ્ધ પલના પ્રમાણે ચાર પલ પ્રમાણ છે. આંખના માંસપિંડ બે પલ પ્રમાણ છે. માથું હાડકાં ચાર ટુકડા ચાર કપાલોથી બને છે. તથા
अद्भुट्ठपलं हिययं बत्तीसं दसणअद्विखंडाइं । कालेजयं तु समए पणवीसपलाई निद्दिटुं ।।४०८।। अर्धाष्टपलं हृदयं द्वात्रिंशद् दशनास्थिखंडानि
कालेयकं तु समये पंचविंशतिपलानि निर्दिष्टम् ।।४०८।। ગાથાર્થ : હૃદય સાડાત્રણ પલ પ્રમાણ છે, દાંત બત્રીશ હાડકાના ટૂકડા છે, શાસ્ત્રમાં કલેજાનું પ્રમાણ પચ્ચીશ પલ કહ્યું છે.
हृदयं-अन्तर्वत्तिमांसखंडं सार्द्धपलत्रयं भवति । द्वात्रिंशय मुखे दन्तास्थिखंडानि प्रायः प्राप्यन्ते । 'कालिजयं तु' वक्षोऽन्तगूढमांसविशेषरूपं पंचविंशतिपलान्यागमे निर्दिष्टं ।। तथा –
ટકાર્ય : હૃદયની અંદર રહેલ માંસ ખંડ સાડા ત્રણ પલ પ્રમાણ છે. મુખમાં પ્રાય: બત્રીશ દાંત બત્રીશ હાડકાના ટૂકડા સ્વરૂપ છે. પણ કલેજું છાતીની અંદર ગૂઢ માંસ વિશેષ સ્વરૂપ છે જે પચ્ચીશ પલ પ્રમાણ भागममा डेगुं छे. तथा
अंताई दोन्नि इहइं पत्तेयं पंचपंचवामाओ । सट्ठसयं संधीणं मम्माण सयं तु सत्तहियं ।।४०९।। अंत्रे द्वे इह प्रत्येकं पंचपंच वामाः
षष्ठिशतं सन्धीनां मर्मणां शतं तु सप्ताधिकं ।।४०९।। ગાથાર્થ ? આંતરડા બે છે અને દરેક પાંચ પાંચ વામ* લંબાઈમાં છે એકસો સાઇઠ સાંધાઓ છે में सोने सात भस्थानो छ. (४०८)
सन्धयः-अंगुलाद्यस्थिखण्डमेलापकस्थानानि । मर्माणि शंखाणिकाचियरकादीनि । शेषं पाठसिद्धमेव ।। अपि च -
ટીકાર્થ સાંધા એટલે આંગળી વગેરેના હાડકાના ખંડને મળવાનું સ્થાન, શંખનિકા-ચિયરકા વગેરે મર્મ स्थानो छ. भानु सुगम छे. भने ५९।
सट्ठसयं तु सिराणं नाभिप्पभवाण सिरमुवगयाणं । रसहरणिनामधिज्जाण जाणऽणुग्गहविघाएसु ।।४१०।। सुइचक्खुघाणजीहाणऽणुग्गहो होइ तह विघाओ य । सट्ठसयं अन्नाण वि सिराणऽहोगामिणीण तहा ।।४११।।
વામ એટલે બે હાથને ખભા સમાન પહોળા કરતાં એક હાથના મધ્યની આંગડીના છેડાથી બીજા હાથની મધ્યની આંગડી સુધીનું अंतर.