________________
२३०
ભવ ભાવના પ્રકરણ ભાગ- ૨
ओज उच्यते, शरीरोपष्टम्भस्यापि प्रथमतस्तदेव हेतुः, स्वरूपं तु तस्य शरीरस्य 'अट्टारस पिट्टिकरंडयस्से त्यादि अनन्तरवक्ष्यमाणलक्षणमिति शेषः ।। तदेवाह -
ટીકાર્ચ : પિતાનુ વીર્ય અને માતાનું લોહી એ શરીરનું કારણ છે અને જીવના શરીરની ઉત્પત્તિનું પ્રથમ સ્થાન માતાનું ગર્ભ છે. શુક્ર અને લોહીનું મિશ્રણ ઓજ કહેવાય છે અને તે જ શરીરના પોષણનું પ્રથમ કારણ છે શરીરનું સ્વરૂપ હવેની ગાથામાં કહેવાશે. તેને જ કહે છે
अट्ठारस पिट्टिकरंडयस्स संधीओ होंति देहम्मि । बारस पंसुलियकरंडया इहं तह छ पंसुलिए ।।४०६।। होइ कडाहे सत्तंगुलाई जीहा पलाई पुण चउरो । अच्छीओ दो पलाई सिरं च भणियं चउकवालं ।।४०७॥ अष्टादश पृष्ठिकरंडकस्य सन्धयो भवन्ति देहे द्वादश पांसुलीकरंडकानि तथा षट् पांसुलिकाः ।।४०६।। भवति कटाहः सप्तांगुलानि जिह्वा पलानि पुनश्चत्वारि
अक्षिणी द्वे पले शिरो भणितं चतुष्कपालम् ।।४०७।। ગાથાર્થ શરીરમાં પાછળ કરોડમાં અઢાર સાંધાઓ હોય છે તથા શરીરમાં પાંસળીઓ રૂ૫ કરંડક હોય છે તથા છ પાંસળીથી કટાહ બને છે. સાત આંગળ જીભ છે અને તેનું પ્રમાણ ચાર પલ છે આંખો ५८ प्रभाए। छ भने मस्त यार पालथी बनेगुं छे. (४०७) ।
देहे-मनुष्यशरीरे पृष्ठिकरंडस्य-पृष्ठिवंशस्याष्टादशग्रन्थिरूपाः सन्धयो भवन्ति, यथा वंशस्य पर्वाणि । तेषु चाष्टादश सुसंधिषु मध्ये द्वादशभ्यः संधिभ्यो द्वादश पांसुलिका निर्गत्योभयपार्धावावृत्य वक्षःस्थलमध्योर्ध्ववर्त्यस्थि लगित्वा पल्लवाकारतया परिणमंति, अत आह-इह शरीरे द्वादश पांशुलिकारूपाः करंडका वंशका भवन्ति, 'तह छप्पंसुलिए होइ कडाहे'त्ति तथा तस्मिन्नेव पृष्ठिवंशे शेषषट्सन्धिभ्य: षट् पांशुलिका निर्गत्य पार्श्वद्वयं चावृत्य हृदयस्योभयतो (ग्रं. ११०००) वक्षः पंजराधस्ताच्छिथिलकुक्षेस्तूपरिष्ठात् परस्परासंमिलितास्तिष्ठन्ति, अयं च कटाह इत्युच्यते । जिह्वामुखाभ्यन्तरवर्तिमांसण्डरूपा दैयेणात्माङ्गुलतः सप्ताङ्गुलानि भवति, तौल्ये तु मगधदेशप्रसिद्धपलेन चत्वारि पलानि भवति । अक्षिमांसगोलको तु द्वे पले । शिरस्त्वस्थिखण्डरूपैश्चतुर्भिः कपालैर्निष्पद्यत इति ।। तथा -
ટીકાર્થઃ મનુષ્યના શરીરમાં પાછળ કરોડમાં અઢાર ગાંઠ સ્વરૂપ સાંધાઓ હોય છે જેવી રીતે વાંસમાં પર્વો હોય તેમ અને અઢાર સાંધામાંથી બાર સાંધામાંથી બાર પાંસળીઓ નીકળી બંને બાજુ વીંટાઈને છાતીના મધ્યભાગના ઉપરના હાડકામાં લાગીને પલ્લવ આકારથી પરિણામ પામે છે આથી જ કહે છે કે
मा शरीरमा पार पासणीमा ४३35 qiस छ. 'तह छप्पांसुलिए होइ कडाहे' त्ति तथा ते ४ पी वंशमा બાકીના છ સાંધાઓમાંથી છ પાંસળીઓ નીકળીને બંને બાજુ વીંટળાઈને હૃદયની બંને બાજુથી છાતીના પિંજરાની નીચેથી ઢીલી તથા પેટની ઉપરના ભાગમાં પરસ્પર એકબીજાને લાગ્યા વગરની રહે છે અને આ કટાહ કહેવાય છે. મુખના અંદરના ભાગમાં રહેલી માંસના ટુકડારૂપ જીભ આત્માંગુલથી સાત અંગુલપ્રમાણ