________________
૧૭૭
ભવ ભાવના પ્રકરણ ભાગ -૨
ददति न मम ढौकमपि खलु आत्मसमृद्ध्या गर्वितीः स्वजना : शेषा अपि खलु धनिनः परिभवन्ति नैव ददति अवकाशम् ।।३०१ ।। अद्य गृहे नास्ति घृतं तैलं लवणं चेन्धनं वस्त्रं ।
जातो वा अद्य निर्वाहः कल्ये कथं भविष्यति कुटुम्बं ? ।। ३०२ ।।
वर्द्धते गृहे कुमारी बालस्तनयो न उपार्जयति अर्थम् ।
बहुलं कुटुम्बं औषधमूल्यादिकं नास्ति । । ३०३ ।। उज्जाता मम गृहिणी समागता प्राघूर्णका बहवः अद्य जीर्णं गृहं च हट्टं क्षरति जलं गलति सर्वमपि । । ३०४।। कलहकारिणी मम भार्या असंवृत्तः परिजनः प्रभुर्विषमः देशश्च धारणीयः एष व्रजामि अन्यत्र | | ३०५ ।। जलधिं प्रविशामि महीं भ्राम्यामि धातुं धमयामि अथवाऽपि विद्यां मंत्र साधयामि दैवतं वाऽपि अर्चयामि ।। ३०६ ||
जीवति अद्यापि शत्रुः मृतश्च इष्टः प्रभुश्च मयि रुष्टः इदानीं ग्रहणं मार्गयन्ति विभविनः कुत्र व्रजामि ? ।। ३०७ ।। इत्यादि महाचिंताज्वरगृहीताः नित्यमेव च दरिद्राः
किं अनुभवन्ति सौख्यं कौशाम्बी नगरीविप्र इव ।। ३०८ ।।
ગાથાર્થ : મારે ઘરે દ્રવ્ય નથી, લોકો મોજ કરે છે, ઉત્સવ પ્રવર્તે છે, બાળકો રડે છે તથા સ્ત્રીને પણ डे À आपोश?(300)
પોતાની સમૃદ્ધિથી ગર્વિષ્ઠ થયેલા સ્વજનો મારા પૂર્વે આપેલા ધનને પણ પાછા આપતા નથી બીજા પણ ધનવાનો પરાભવ કરે છે જરા પણ ધનની સહાય કરતા નથી. (૩૦૧)
આજે ઘરે ઘી તેલ, મીઠું, ઇંધણ કે વસ્ત્ર નથી, આજે સ્ત્રી તરુણ છે, આવતી કાલે કુટુંબનું શું थशे ? ( 3०२)
ઘરે કુમારી મોટી થાય છે, પુત્ર બાળ છે, ધન કમાતો નથી, કુટુંબ રોગિષ્ઠ છે, ઔષધના પૈસા નથી, પત્ની કહ્યાગરી નથી, આજે ઘરે ઘણાં મહેમાનો આવ્યા છે, ઘર જીર્ણ થયું છે, દુકાન પડું પડું छे, सर्व ग्याने पाशी गणे छे. (303-3०४)
મારી સ્ત્રી ઝગડાખોર છે, પરિજન આજ્ઞાકારી નથી, સ્વામી વિષમ છે, આ દેશ રહેવા યોગ્ય नथी, हुं जीने भ. (304)
સમુદ્રને પેલે પાર જાઉં, ધાતુઓ ધમું અથવા વિદ્યા, મંત્રને, સાધુ અથવા દેવતાને પૂજું. (૩૦૬)