________________
૧૨
ભવ ભાવનાપ્રકરણ ભાગ - ૨
वृषणच्छेदो नासिकादिवेधनं पुच्छकर्णकर्त्तनं बंधनताडनदहनदुःखानि तिर्यविनंतानि ।।२४७।। मुग्धजनवंचनेन कूटतुलाकूटमानकरणेन आर्त्तवशालॊपगमेन देहगृहस्वजनचिंताभिः ।।२४८।। कूटक्रयकरणेनानन्तशो निकृतिनटितचित्तैः
श्रावस्तीवणिग्भिरिव तिर्यगायुर्बध्यते एतद् ।।२४९।। ગાથાર્થ એ પ્રમાણે તિથ્ય લોકમાં અસંખ્યાત દ્વીપ સમુદ્રોમાં તથા ઊર્ધ્વ લોકમાં વિવિધ પ્રકારના તિર્યંચો ઘણાં પ્રકારના દુઃખને અનુભવે છે તેનું અમે કેટલું વર્ણન કરીએ? (૨૪૩)
હિમની ઠંડીથી થીજી ગયેલા નદી અને સરોવરમાં તથા ઠંડાપવનથી થીજી ગયેલા શરીરોવાળા એવા ઘણાં તિર્યંચો હૃદય ફુટીને મરી ગયેલા દેખાય છે. (૨૪૪)
વર્ષાકાળમાં વૃક્ષોની નીચેની ભૂમિમાં આશ્રય કરીને રહેલા અરણ્યના જળ પ્રવાહથી તણાય જાય છે તથા ઠંડીથી પીડાયેલા અનેક તિર્યંચો મટે છે. (૨૪૫).
અરણ્યમાં અનાથ, વ્યાધિથી પીડિત, સાપ વગેરેથી ફંસાયેલા તિર્યંચોને ચિકિત્સા કે મંત્રાદિના પ્રયોગથી કોણ સાજા કરે છે ? (૨૪)
વૃષણનો છેદ, નાક વગેરેનું વીંધાવું, પૂંછડા અને કાનનું કપાવું, બંધન-તાડન- ડામ વગેરે પ્રકારના અનંતા દુ:ખોને તિર્યંચો ભોગવે છે. (૨૪૭)
ભોળા લોકોને ઠગવાથી, ફૂટતોલ અને કૂટમાપ કરવાથી, આધ્યાન કરવાથી, શરીર-ઘર અને સ્વજનોની ચિંતાથી, કૂટ-લેવેચ કરવાથી, માયાથી નચાવાયેલ ચિત્તથી શ્રાવસ્તી વણિકની જેમ જીવો અનંતવાર તિર્યંચ આયુષ્યને બાંધે છે. (૨૪૮-૨૪૯)
ત્યાદિ સુધીના વિમિતિ સર્વેષાવિ તિરશાં સ્વરૂપમાં જ શાયત ફત્યાર – “હિને ચારિ, ચयस्मात् कारणाच्छीतकाले बहवस्तिर्यंचो मृता दृश्यन्ते, वर्षासु चासंख्येया जलप्रवाहेणोह्यन्ते म्रियन्ते च, उपलक्षणत्वादीष्ण्यादिना बहवो म्रियन्ते, अतस्तेषां सर्वेषामपि तिरश्चां स्वरूपं प्रत्येकमभिधातुं न शक्यत इति ।। पुनरपि तिरश्चां सामान्यदुःखमाह - 'को ताणे' त्यादि, सुगमा ।। यदुक्तं 'दुक्खं च बहुविहं केत्तियं भणिमो' तद्भावयति 'वसणे'त्यादि, सुबोधा ।। कैर्हेतुभिः पुनरेतत्तिर्यगायुः सामान्येन बध्यत इत्याह - ‘मुद्धे'त्यादि, ‘પૂછે ત્યાતિ, સુવો .
कथानकं तूच्यते - ટીકાર્થ: “ ત્યવિ' ગાથા સુગમ છે. પ્રશ્નઃ શું બધા તિર્યંચોવડે અનુભવતા દુઃખનું વર્ણન કરવું શક્ય નથી ? ડામ એટલે ધગધગતા લોખંડના સળીયાથી ચામડી ઉપર ચાંપવું. અર્થાતુ ટાઢો દેવો.