________________
૧૦૧
ભવ ભાવના પ્રકરણ ભાગ- ૨
ગાથાર્થ પગથી ઊંધો લટકાવીને, છૂરાથી ગળું કાપીને તથા ચામડું અને માંસ લઈને કસાઈઓવડે તું અનંતવાર પશુના ભવમાં વેંચાયો છે. (૨૦૩) पाणे : शौनिकैरधोमुखमुपर्युलंब्य-उद्बध्य तत्रेति पशुभव एव शेषं सुगमं ।
दार्थ : पाणैः 20 SALSO43 नाये भु मे शत माथे 6५२. 421वीन तथा तत्र भेटले पशुन। भवभi.पाही सुगम छे.
अपरमपि पशुभवानुभूतं दुःखं स्मरयतिબીજું પણ પશુના ભવમાં જે દુ:ખ અનુભવ્યું છે તેને યાદ કરે છે.
दिनो बलीए तह देवयाण विरसाई बुब्बुयंतोऽवि। . पाहुणयभोयणेसु य कओ सि तह पोसिउं बहुसो ।।२०४।। दत्तो बलौ तथा देवस्याग्रे विरसानि बुर्बुरयन्नपि
प्राघूर्णकनिशाभोजनेषु च कृत्तोऽसि त्वं पोषयित्वा बहुशः ।।२०४।। ગાથાર્થ : તથા વિરસ બેં બેં કરતો પણ દેવની આગળ બલિ અપાયો છે અને તે પુષ્ટ બનાવીને મહેમાનના ભોજન વખતે ઘણીવાર કપાયો છે. (૨૦૪). सुबोधा ।। तथा -
धम्मच्छलेण केहिं वि अनाणंधेहिं मंसगिद्धेहिं । निहओ निरुद्धसद्दो गलयं वलिऊण जत्रेसु ।।२०५।। धर्मच्छलेन कैश्चिदपि अज्ञानांधर्मांसगृद्धैः ।
निहतो निरुद्धशब्दो गलकं वलयित्वा यज्ञेषु ।।२०५।। ગાથાર્થ ? તથા ધર્મના બાનાથી કેટલાક પણ અજ્ઞાનથી અંધ બનેલા માંસ લોલુપીઓવડે યજ્ઞોમાં તારા ગળાને મરડીને રુંધાયો છે શબ્દ જેનો એવો તું હણાયો છે. (૨૦૫) ___ कैश्चिदित्यनार्य वेद वचन वासितैर्धिग्वणेः “अग्निहोत्रं जुहुयात् स्वर्गकामो, वेदविहिता हिंसा न दोषाय, यज्ञे निहताः पशवः स्वर्गमुपगच्छन्ति, यज्ञयाजको दिवं गच्छति शान्तं चाप्नोती" त्यादि वचनैर्धर्मव्याजेनाज्ञानान्धैः परमार्थादर्शिभिः "न हिंस्यात् सर्वभूतानि, सानि स्थावराणि च ।" इति ।। "एतत् त्रयं शिक्षेत दानं दमं दया" मिति, तथा “पठयते मानवे धर्मे, यतिधर्मविदाविदम् ।। दशलक्षणको धर्मः, सेवितव्यः प्रयत्नतः ।।१।। धृतिर्दया दमोऽस्तेयं, शौचमिन्द्रियनिग्रहः । धीविद्या सत्यमक्रोधो, दशमं धर्मलक्षणं ।।२।। दश लक्षणानि धर्मस्य, ये विप्रास्तमधीयते । अधीत्य चानुवर्तते, ते यान्ति परमां गतिम् ।।३।। इति, ‘पञ्चचैतानि पवित्राणी' त्याद्यनेकधोक्तान्यात्मीयागम वचनान्यपयपरिभावयद्भिर्मासगृद्धैवीहीणां मुखं भृत्वा बद्ध्वा च निरुद्धशब्दो ग्रीवां वलित्वा यज्ञेषु निहतोऽसीति ।।
ટીકાર્થ અનાર્યવેદવચનોથી ભાવિત કેટલાક અધમ પુરુષોવડે “સ્વર્ગની ઇચ્છાવાળાએ અગ્નિહોત્ર યજ્ઞ કરવો જોઈએ” વેદમાં બતાવેલી હિંસા દોષને માટે નથી, યજ્ઞમાં હોમાયેલ પશુઓ સ્વર્ગમાં જાય છે યજ્ઞને
કરનારો ઋત્વિજ સ્વર્ગમાં જાય છે અને શાંતિ પામે છે.” ઇત્યાદિ વચનોનો આધાર લઈને, પરમાર્થને નહીં