________________
"ये प्रातस्ते न मध्याह्ने न ते निशि । ये निशायां न तेऽन्येद्यु-रिन्द्रजालमहो विधेः ॥१॥ सुरपुरि सुरधणु सरयघणु विज्जुज्जोयसमाणु । जीविउ जोव्वणु धणिय धणु, घरु परियणु वि पहाणु ॥२॥ एवं च सर्ववस्तुव्यापकेऽनित्यत्वे निरर्थकः प्राणिनामात्मगर्वः, अतिक्रान्ताश्चेह अनन्ता महीयांसोऽपि, किं पुनः शेषा ? इति दर्शयति--
અને કહ્યું છે કે
જે સવારે છે તે બપોરે નથી. જે બપોરે છે તે રાત્રે નથી, જે રાત્રે છે તે બીજે દિવસે નથી महो! विधिनी छन्द्रनण?
ईन्द्रपुरी, न्द्रधनुष, १२६, वित, यौवन, विपुलधन, घर, प्रधान पनि सर्व વીજળીના ચમકારા સમાન ક્ષણિક છે. ૨
અને આ પ્રમાણે અનિત્યત્વ સર્વ વસ્તુઓમાં વ્યાપક છે(વ્યાપીને રહેલ છે.) તેથી પ્રાણીઓનો આત્મગર્વ નિરર્થક છે. સંસારમાં અનંતા મોટાઓ (સમર્થો) ચાલ્યા ગયા છે તો પછી બાકીનાની શું વાત કરવી? આને બતાવે છે. धणसयणबलुम्मत्तो निरत्थयं अप्प ! गव्विओ भमसि । जं पंचदिणाणुवरिं न तुमं न धणं न ते सयणा ॥ २०॥ छाया- धनस्वजनबलोन्मत्तो निरर्थकमात्मन् ! गर्वितो भ्राम्यसि। यत् पञ्चदिनानामुपरि न त्वं न धनं न ते स्वजनाः॥२०॥ कालेण अणंतेणं अणंतबलचक्किवासुदेवावि । पुहईए अइकंता कोऽसि तुमं ? को य तुह विहवो ? ॥ २१ ॥ छाया- कालेनानंतेनानंतबलचक्रिवासुदेवा अपि। पृथिव्यामतिक्रान्ताः कोऽपि त्वं ? कश्च तव विभवः ? ॥ २१॥
મૂળગાથાર્થ ધન-સ્વજન-બળથી ઉન્મત્ત થયેલ છે આત્મ! ગર્વિત થયેલ એવો તું નિરર્થક ભમે છે કેમકે પાંચ દિવસ પછી તું નહીં રહેશે, તારું ધન કે સ્વજનો કંઈપણ નહીં २हे. २०
આ પૃથ્વી ઉપર અનંતકાળથી અનંતા બળદેવો-ચક્રવર્તીઓ અને વાસુદેવો પણ ચાલ્યા ગયા તો પછી તું કોણ છે? અને તારો વિભવ શું છે?.૨૧ गतार्थे एव, अभिहितं च-- "येषां वित्तैः प्रतिपदमियं पूरिता भूतधात्री, यैरप्येतद् भुवनवलयं निर्जितं लीलयैव । तेऽप्येतस्मिन् गुरुभवहृदे बुबुदस्तम्बलीलां, धृत्वा धृत्वा सपदि विलयं भूभुजः सम्प्रयाताः ॥१॥" भवतु नन्वेवं सति वस्तूनामनित्यता, कानि पुनस्तानि मरणाच्च तैरनित्यैरपि स्वयं परः कोऽपि रक्ष्यते नवेति निवेद्यतामित्याह
અને કહ્યું છે કેજેઓના ધનવડે આ પૃથ્વીનું દરેક સ્થાન પૂરાયેલું છે અને જેઓ વડે પણ આ ભુવનવલય
192