________________
:
:::::
સ્થાકુઠમંજરી ___ अनन्तविज्ञानत्वं च सामान्यकेवलिनामपि अवश्यंभावि इत्यतः तद्व्यवच्छेदाय 'श्रीवर्धमानम्' इति विशेष्यपदमपि विशेषणरूपतया व्याख्यायते। श्रिया चतुस्त्रिंशदतिशयसमृद्ध्यनुभवात्मकभावार्हन्त्यरूपया वर्धमानम् वर्धिष्णुम्। ननु, । अतिशयानां परिमिततयैव सिद्धान्ते प्रसिद्धत्वात् कथं वर्धमानतोपपत्तिः? इति चेत् ? न, यथा निशीथचूर्णी भगवतां श्रीमदर्हतामष्टोत्तरसहस्रबाहलक्षणसङ्ख्ययाउपलक्षणत्वेनान्तरङ्गलक्षणानां सत्त्वादीनामानन्त्यमुक्तम्, एवमतिशयानामधिकृतपरिगणनायोगेऽप्यपरिमितत्वमविरुद्धम् । ततो नातिशयश्रिया वर्धमानत्वं दोषाश्रय इति । ___ अतीतदोषता चोपशान्तमोहगुणस्थानवर्तिनामपि सम्भवतीति, अतः क्षीणमोहाख्याऽप्रतिपातिगुणस्थानप्राप्तिप्रतिपत्यथ ।। 'जिनम्' इति विशेषणम् । रागादिजेतृत्वाद् जिनः समूलकाषङ्कषितरागादिदोष इति। अबाध्यसिद्धान्तता च श्रुतकेवल्यादिष्वपि | दृश्यतेऽतः तदपोहा) 'आप्तमुख्यम्' इति विशेषणम् । आप्तिर्हि रागद्वेषमोहानामैकान्तिक आत्यन्तिकश्च क्षयः, सा ।। येषामस्ति ते खलु आप्ताः, अभ्रादित्वाद् मत्वर्थीयो 'अ' प्रत्ययः। तेषु मध्ये मुखमिव सर्वाङ्गानां प्रधानत्वेन मुख्यम् । અસંભવિત છે. આમ) અપૌરુષેય વચનો અસંભવ વગેરે દોષોથી કલંકિત લેવાથી જ અમાન્ય છે. (અથવા જૈનેતર સિદ્ધાન્તો અવીતરાગ.અસર્વજ્ઞ કથિત લેવાથી બાધ્ય સિદ્ધાન્તરૂપ જ છે, તેથી તે વિશેષણ દ્વારા ફરી બતાવવામાં મહત્તા નથી છે એવા આશયથી આ વિશેષણના ઉપાધનમાટે બીજું કારણ બતાવે છે. વળી માત્ર પોતાને જ તારનારા મુકકેવળી તથા શું અન્નકૃતકેવળી =કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી અતર્મુહૂર્તમાં નિર્વાણ પામનારા)વગેરે મુડકેવલીઓને બાકાત | કરવા દ્વારા પણ આ વિશેષણ સાર્થક છે.(મુણ્ડકેવળી-ઉપદેશલબ્ધિ વગેરે અતિશય વિનાના કેવળીઓ) આ મુકેવળીઓ પણ દોષ વિનાના અને સર્વજ્ઞ છે. તેથી તે બે વિશેષણો આપ્તતરીકેની ગણત્રીમાંથી મુકેવળી ઓનો વ્યવચ્છેદ કરવા સમર્થ નથી. તેથી “અબાધ્યસિદ્ધાંત' વિશેષણ આ કેવળીઓનો વ્યવચ્છેદ કરવા દ્વારા સાર્થક બને છે.
અમત્ર્યપૂજ્ય' વિશેષણપદની સાર્થકતા અન્ય વ્યક્તિ નવી આશંકા કરે છે- ઉપરોક્ત ત્રણ વિશેષણોથી વિશિષ્ટ આપ્તપુરુષ દેવેન્દ્રવર્ચે બને તેમાં કોઈ આશ્ચર્ય નથી. તેથી અમર્યપૂજય વિશેષણ મુકવાની કોઈ જરૂર નથી. કેમકે ત્રિભુવનસ્વામી પરમાત્મા ઉપરોક્ત ત્રણ વિશેષણોથી વિશિષ્ટ લેવાથી ઇન્દ્રપૂજ્ય બને એ અર્થગમ્ય છે.
સમાધાન :- અલબત્ત, તમારી વાત સાચી છે. છતાં પણ લોકોમાં સામાન્યથી દેવો પૂજાય છે. તે દેવોને પણ આ આખપુરુષ પૂજય હેવાથી દેવાધિદેવ છે. અને તેથી પૂજયપૂજક લોકો આ દેવાધિદેવની જ ઉપાસના કરે તેમ દર્શાવવા દ્વારાવિશેષણ પોતાની સાર્થકતાને સિદ્ધ કરે છે. આમ પૂર્વાર્ધમાં પરમાત્માના ચાર અતિશયો છું સાર્થક ચાર વિશેષણ દ્વારા દર્શાવ્યા.
શ્રી વર્ધમાનપદની સાર્થક્તા અનાજ્ઞાન સર્વશપણુંવગેરે ગુણો સામાન્ય કેવલીમાં પણ હોવાથી તેઓ પણ આખપુરુષ તરીકે સ્વીકૃત થઈ જાય. જ્યારે અહીં તીર્થના આદ્યસ્થાપકતીર્થકર જ આખ તરીકે ઈષ્ટ છે. તેથી સામાન્ય કેવળીઓમાં આપ્તત્વનો વ્યવચ્છેદ કરવા દ્વારા “શ્રી વર્ધમાન પદ સાર્થક છે.
દર
१. अजहत्स्वार्थलक्षणया अन्यग्राहकम् उपलक्षणम् इति न्यायसिद्धांतमञ्जरीप्रकाशे। २ एकादश गुणस्थानवर्तिनाम् । गुणस्थानानां चतुर्दशभेदाः । मिच्छे सासण मौसे, अविरय देसे पैमत्त अपमत्ते। निअट्टि अनिअट्टि, सुहुमुव-समे खीण सजोगि अजोगि गुणा ॥२॥ - द्वितीय कर्मग्रन्थे । (छाया-मिथ्यासास्वादनमिश्रमविरतदेशप्रमत्ताप्रमत्तम् । निवृत्त्यनिवृत्तिसूक्ष्मोपशमक्षीणसयोग्ययोगिगुणाः।।) ३. केवलिनः इव केवलिनः श्रुतेन ,
વતનઃ વંશપૂર્વધરા ફત્યર્થ / ૫. અમરેલ્યર્થ૬. અપૂવઃ સMવરોષનાશઃ || ૬. fસ. . શ. મૂ. ‘અપરિણ' ૭-૨४६ अत्र मत्वर्थश्च स्वामित्वम्॥
જિ
ઇ; કાવ્ય -૧
:::::::::::::::: .
Wિ ::::::::::::::::::::+8 8
:
::::::::::::::::. Bદ::::::::::::::