________________
કિરણ - ૩: કુકમંજરી કરતા
___ तत्र स्यात्कथंचित् स्वद्रव्यक्षेत्रकालभावरूपेणास्त्येव सर्वं कुम्भादि, न पुनः परद्रव्यक्षेत्रकालभावस्पेण । व तथाहि-कुम्भो द्रव्यतः पार्थिवत्वेनास्ति, नाप्यादिरूपत्वेन । क्षेत्रतः पाटलिपुत्रकत्वेन, न कान्यकुब्जादित्वेन । कालतः इस शैशिरत्वेन, न वासन्तिकादित्वेन । भावतः श्यामत्वेन, न रक्तादित्वेन । अन्यथेतरस्पापत्त्या स्वरूपहानिप्रसङ्ग इति । P अवधारणं चात्र भङ्गेऽनभिमतार्थव्यावृत्त्यर्थमुपात्तम्, इतरथानभिहिततुल्यतैवास्य वाक्यस्य प्रसज्येत,
प्रतिनियतस्वार्थानभिधानात्। तदुक्तम्- “वाक्येऽवधारणं तावदनिष्टानिवृत्तये । कर्तव्यमन्यथानुक्तसमत्वात् तस्य कत्रचित" ॥ तथाप्यस्त्येव कुम्भ इत्येतावन्मात्रोपादाने कम्भस्य स्तम्भाद्यस्तित्वेनापि सर्वप्रकारेणास्तित्वप्राप्तेः प्रतिनियतस्वरूपानुपपत्तिः स्यात् । तत्प्रतिपत्तये स्याद् इति शब्दः प्रयुज्यते । स्यात् कथंचित् स्वद्रव्यादिभिरित्यर्थः
અને એકસાથે વિધિનિષેધની કલ્પના કરવામાં આવે, તો વસ્તુ કથંચિત છે જ, અને કથંચિત અવક્તવ્ય જ છે. (૬) વસ્તુમાં નિષેધની અને એકી સાથે વિધિનિષેધની પ્રરૂપણા કરવામાં આવે, તો “વસ્તુ કથંચિત નથી જ અને કથંચિત્ અવક્તવ્ય જ છે. (૭) વસ્તુમાં ક્રમશ:વિધિ-નિષેધ, અને એકસાથે વિધિનિષેધની કલ્પના કરવામાં આવે, તો “વસ્તુ કથંચિત છે જ, કથંચિત નથી જ અને કથંચિત અવક્તવ્ય જ છે.'
સ્યાદ્ અસ્તિ ભંગનુ સ્વરૂપ હવે દરેક ભાંગા કેવી રીતે ઉપપન્ન થાય છે? તે ક્રમશઃ દર્શાવે છે. ઘટવગેરે બધી વસ્તુઓ સ્વદ્રવ્ય, ક્ષેત્ર, | અકાળ અને સ્વભાવરૂપે વિદ્યમાન છે જ. અને પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાળ અને પરભાવરૂપે વિધમાન નથી.
તારિ – દ્રવ્યની અપેક્ષાએ ઘડે પાર્થિવરૂપે છે, પાણી વગેરરૂપે નથી. ક્ષેત્રની અપેક્ષાએ પાટલિપુત્રમાં હું વિદ્યમાન છે, કાન્યકુબ્બવગેરેમાં નથી.(અથવા પાટલીપુત્રમાં બનેલો છે કાન્યકુબ્બાદિમાં નહીં) કાળની
અપેક્ષાએ શિશિરસ્તુની અપેક્ષાએ છે, વસત્તાદિ ઋતુની અપેક્ષાએ નથી. ભાવની અપેક્ષાએ શ્યામરૂપે વિદ્યમાન છે, લાલવગેરરૂપે નથી. વસ્તુનું આ અસ્તિત્વ સ્વરૂપ સ્વદ્રવ્યાદિને અપેક્ષીને જ છે. જો સ્વ-પરના ભેદ વિના હેત, તો પરદ્રવ્યાદિની અપેક્ષાએ પણ, “અસ્તિત્વ આવે. અને વસ્તુમાં પરરૂપી આપત્તિ આવે, આ પરરૂપને સ્વરૂપસાથે વિરોધ લેવાથી સ્વરૂપની શનિનો પ્રસંગ આવે. આ ભંગમાં રહેલો “એવ' કાર અનિષ્ટઅર્થની વ્યાવૃત્તિ માટે છે. જો આ એવકારનું ગ્રહણ કર્યું ન હેત, તો આ વાક્ય નહિ કહેવાયેલા અર્થને તુલ્ય થઈ જવાનો પ્રસંગ આવત, કેમકે “એવના અભાવમાં વાકય નિયતસ્વઅર્થને દર્શાવી શકે નહિ. કહ્યું,
જ છે કે – “અનિટઅર્થની નિવૃત્તિ માટે વાકયમાં એવકાર મુકવો જોઈએ, અન્યથા તે વાકય કયાંક છું 1 અકથિતઅર્થની તુલ્યતાને પામે છે. ”
શંકા :- “એવ' કાર અવ્યય પ્રતિનિયતઅર્થ સૂચક છે, જયારે “સ્યા અવ્યય વિકલ્પનું ધતન કરે છે છે છે. આમ આ બે અવ્યયો પરસ્પર વિરોધી લેઇ એક વાક્યમાં બંનેનું ઉપાદાન યોગ્ય નથી. “એવ' ની ?િ આવશ્યકતા ઉપરોક્ત યુક્તિથી સિદ્ધ થાય છે, તેથી અહીં “સ્યા પદ અસંગત છે.
સમાધાન:- પ્રવ ૫. (ધડાનું અસ્તિત્વ સ્વરૂપ છે જ ) એટલો જ જો નિર્દેશ કરવામાં આવે, અને “સ્સા પદ મુકવામાં ન આવે, તો તે (ઘડો) સ્તસ્માદિ સર્વરૂપે છે. એવા અર્થની પ્રાપ્તિ થાય, અને પ્રતિનિયત છે ઈટ અસ્તિત્વસ્વરૂપની અનુપત્તિ થાય. તેથી પ્રતિનિયતઅસ્તિત્વસ્વરૂપની પ્રાપ્તિ માટે, “સ્સા પદની રે
આવશ્યકતા છે. સાત ( કથંચિત) વસ્તુ છે જ. એટલે કે “સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ વસ્તુ અસ્તિત્વસ્વરૂપથી દૂર
૨. તત્વાર્થરત્નોવાંર્તિ ૧-૬-ધરા
કાવ્ય-૨૩
:::::
272