________________
'શ્યામજરી - ... કિસ કરવાની છે । यत्रापि चासौ न प्रयुज्यते तत्रापि व्यवच्छेदफलैवकारवद् बुद्धिमद्भिः प्रतीयते एव । यदुक्तम्- “सोऽप्रयुक्तोऽपि वासी तज्ज्ञैः सर्वत्रार्थात्प्रतीयते । यथैवकारोऽयोगादिव्यवच्छेदप्रयोजनः" ॥ इति प्रथमो भङ्गः ॥
___ स्यात्कथंचिद् नास्त्येव कुम्भादिः स्वद्रव्यादिभिरिव परद्रव्यादिभिरपि वस्तुनोऽसत्त्वानिष्टौ हि प्रतिनियतस्वरूपाभावाद् हे वस्तुप्रतिनियतिर्न स्यात् । न चास्तित्वैकान्तवादिभिरत्र नास्तित्वमसिद्धमिति वक्तव्यम्, कथंचित् तस्य वस्तुनि हा ॐ युक्तिसिद्धत्वात्, साधनवत्, न हि क्वचिद् अनित्यत्वादौ साध्ये सत्त्वादिसाधनस्यास्तित्वं विपक्षे नास्तित्वमन्तरेणोपपन्नम्, तस्य साधनत्वाभावप्रसङ्गात् । तस्माद् वस्तुनोऽस्तित्वं नास्तित्वेनाविनाभूतम्, नास्तित्वं च तेनेति । विवक्षावशाच्चानयोः । प्रधानोपसर्जनभावः । एवमुत्तरभङ्गेष्वपि ज्ञेयम्, “अर्पितानर्पितसिद्धेः" इति वाचकवचनात् । इति द्वितीयः ॥ યુક્ત છે સર્વથા નહિ એવો અર્થ પ્રાપ્ત થાય છે. આ સ્માત' શબ્દ બધા વાક્યમાં પ્રયુક્ત શ્રેય છે. જયાં સાક્ષાત પ્રયુક્ત ન હોય, ત્યાં પણ વ્યવચ્છેદક “એવ” ની જેમ અધ્યાહારથી સમજી લેવો. કહ્યું જ છે ! કે, અયોગાદિવ્યવચ્છેદમાં હેતુભૂત એવકારની જેમ તે (સ્યાનશબ્દ) નો પ્રયોગ થયો ન હોય, તો પણ નિષ્ણાતો તેની અર્થથી (અધ્યાહારથી) પ્રતીતિ કરે છે. ” આમ પ્રથમભંગના સ્વરૂપનું દર્શન કરાવ્યું
સ્યાદ્ નાસ્તિ ભંગનું સ્વરૂપ ઘટાદિવસ્તુઓ કથંચિત‘નાસ્તિત્વસ્વરૂપથી યુક્ત છે. વસ્તુનું જેમ સ્વદ્રવાદિથી અસ્તિત્વસ્વરૂપ ઈષ્ટ છે. તેમ પરદ્રવ્યાદિથી પણ જો અસ્તિત્વસ્વરૂપ ઈષ્ટ હેય, તો વસ્તુના પરરૂપથી ભિન્ન પ્રતિનિયતસ્વરૂપનું
અસ્તિત્વ રહેશે, નહિ કેમકે સ્વ-પર ઉભયઅપેક્ષાએ વસ્તુમાં અસ્તિત્વ સ્વરૂપ આવશે. તેથી વસ્તુનો શું (પ્રતિનિયત સ્વરૂપે જે બોધ થાય છે, તે અનુ૫૫ન્ન થઇ જશે. તેથી વસ્તુ પરદ્રવ્યાદિની અપેક્ષાએ નાસ્તિત્વધર્મથી યુકત જ સિદ્ધ છે. •
અહીં એકાન્ત અસ્તિત્વસ્વરૂપને જ સ્વીકારનાર કદાચ એમ કહે કે, “વસ્તુના સ્વરૂપ તરીકે નાસ્તિત્વધર્મ અંસિદ્ધ છે કેમકે તે અભાવાત્મક છે. પરંતુ તે બરાબર નથી. કેમકે અનુમાનના સાધન (હેતુ)માં જેમ અસ્તિત્વની સાથોસાથ નાસ્તિત્વધર્મ રહ્યો છે, તેજ પ્રમાણે, વસ્તુમાં પણ નાસ્તિત્વધર્મ રહ્યો છે, તે યુક્તિસિદ્ધ છે, શબ્દાદિને જયારે અનિત્યાદિરૂપે સિદ્ધ કરવો શ્રેય છે, ત્યારે ત્યાં દર્શાવાતો સત્ત્વાદિવેત પક્ષમાં (શબ્દાદિમાં) તથા સપક્ષમાં રહેતો ય, તે આવશ્યક છે. અર્થાત સત્ત્વાદિવેતનું પક્ષ અને સપક્ષમાં અસ્તિત્વસ્વરૂપ આવશ્યક છે. પરંતુ આ સ્વરૂપ તો જ સંભવે, જો તે હેતુ વિપક્ષમાં રહેલો ન હેય. જો હેતુ વિપક્ષમાં પણ રહેલો હેય, તો તે સાધ્યને વ્યભિચારી લેવાથી હેતુ તરીકે જ રહેતો નથી. તેથી તેનું સપક્ષમાં અસ્તિત્વ પણ શ ઉપપન્ન થતું નથી. કેમકે સપક્ષમાં હેતના જ અસ્તિત્વનો વિચાર કરાય છે, નહિ કે અહેતના કે હેત્વાભાસના, છે તેથી જેમ સાધનનું ( હેતનું) સપક્ષની અપેક્ષાએ અસ્તિત્વસ્વરૂપ, અને વિપક્ષની અપેક્ષાએ નાસ્તિત્વસ્વરૂપ
છે, તેમ દરેક વસ્તુમાં પણ અસ્તિત્વ અને નાસ્તિત્વસ્વરૂપ છે. કેમકે તે બે પરસ્પરઅવિનાભૂત છે. તેથી દરેક વસ્તુમાં સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ અસ્તિત્વ, અને પરદ્રવ્યાદિની અપેક્ષાએ નાસ્તિત્વ સિદ્ધ થાય છે. જયારે વસ્તુની સ્વદ્રવાદિની અપેક્ષાએ વિવેક્ષા થાય છે, ત્યારે પ્રથમ ભાંગાની જેમ અસ્તિત્વસ્વરૂપ પ્રધાન બને છે, છે અને નાસ્તિત્વસ્વરૂ૫ ગૌણ બને છે. પરંતુ બેમાંથી એકેનો સર્વથા અભાવ હોતો નથી. આજ પ્રમાણે ઉત્તરના
ભાંગાઓમાં પણ સમજવું. શ્રી ઉમાસ્વાતિ મહારાજે પણ કહ્યું છે કે “પ્રધાન અને ગૌણભાવની અપેક્ષાથી ઈ વસ્તુની સિદ્ધિ થાય છે. "
૨. ‘તત્વાર્થરતોતિં ૨-૬-૧૬ |
ચા નાસ્તિભંગનું સ્વરૂપ