________________
1
શ્વર
___अथ केऽमी सप्तभङ्गाः, कश्चायमादेशभेद इति ?उच्यते । एकत्र जीवादी वस्तुनि एकैकसत्त्वादिधर्मविषयप्रश्नवशाद् । अविरोधेन प्रत्यक्षादिबाधापरिहारेण पृथग्भूतयोः समुदितयोश्च विधिनिषेधयोः पर्यालोचनया कृत्वा स्याच्छब्दलाञ्छितो | वक्ष्यमाणैः सप्तभिः प्रकारैर्वचनविन्यासः सप्तभङ्गोति गीयते । तद्यथा- १ स्यादस्त्येव सर्वमिति विधिकल्पनया प्रथमो भङ्गः। २.स्यानास्त्येव सर्वमिति निषेधकल्पनया द्वितीयः। ३. स्यादस्त्येव स्यानास्त्येवेति क्रमतो विधिनिषेधकल्पनया तृतीयः। ४. स्यादवक्तव्यमेवेति युगपद्विधिनिषेधकल्पनया चतुर्थः । ५. स्यादस्त्येव स्यादवक्तव्यमेवेति विधिकल्पनया | युगपद्विधिनिषेधकल्पनया च पञ्चमः । ६. स्यान्नास्त्येव स्यादवक्तव्यमेवेति निषेधकल्पनया युगपद्विधिनिषेधकल्पनया च षष्ठः । ७. स्यादस्त्येव स्यान्नास्त्येव स्यादवक्तव्यमेवेति क्रमतो विधिनिषेधकल्पनया युगपद्विधिनिषेधकल्पनया च સક્ષમઃ || થતા ગર્ભજ પંચેન્દ્રિયમનુષ્યોની સંખ્યા બતાવે છે- “પુરુષના એક વારના સંયોગથી સ્ત્રીના ગર્ભમાં ઉત્કૃષ્ટથી નવલાખ પંચેન્દ્રિયગર્ભજમનુષ્યો ઉત્પન્ન થાય છે.” (૬) આ નવલાખમાંથી એક કે બે જીવો જીવી શકે છે. બાકીના બધા ત્યાં ત્યારે જ નષ્ટ થઈ જાય છે. (૩) તેથી માંસભક્ષણવગેરે અદુષ્ટ નથી, કેમકે જીવોની હિંસામાં હેતુ છે." એવો અનુમાનપ્રયોગ થઈ શકે છે.
અથવા ભૂત (કપિશાચ) જેવા કૂર અને અવિવેકી લોકોની આ પ્રવૃત્તિ છે. તેવા લોકો જ માંસભક્ષણાદિ કરે છે. વિવેકીઓ આવી પ્રવૃત્તિ કરતા નથી. આ પ્રમાણે માંસભક્ષણાદિ દુષ્ટ છે તે સ્પષ્ટ કર્યું. તો હવે શું કરવું? તે દર્શાવે છે. “નિવૃત્તિતું મહાપત્તા” અહીં “તું” નો અર્થ એવકાર (=જકાર) કરવો. કેમકે “શબ્દ | ભેદ અને અવધારણ (એવકાર) અર્થમાં આવે ” એવું વચન છે. એટલે “માંસભક્ષણાદિમાંથી નિવૃત્તિ જ છે સ્વર્ગમોક્ષ વગેરરૂપ મહાફળવાળી છે, નહીં કે, તેઓમાં પ્રવૃત્તિ પણ ” એ ભાવાર્થ પ્રાપ્ત થાય છે. તેથી જ અન્યત્ર પણ દર્શાવ્યું છે કે, “એકબાજુ એકવ્યક્તિ દરવર્ષે સો વાર અશ્વમેધયજ્ઞ કર, અને બીજીબાજુ એક વ્યક્તિ માંસ ખાતી નથી, તો આ બંનેને સરખું ફળ પ્રાપ્ત થાય છે. ! ૧ !! હે યુધિષ્ઠિર ! એકરાત પણ બ્રહ્મચર્ય શું પાળનારને જે ઉત્તમગતિ મળે છે, તે ગતિ હજારો યજ્ઞ કરવાદ્વારા પણ પ્રાપ્ત થતી નથી !! !! ” મદિરાપાન ! અંગે તો સૂત્રપાઠ આપવાની પણ જરૂર નથી, કારણ કે બધા લોકોમાં તે ગહ પામેલું છે. આવા પ્રકારના છે અર્થોને “કહેવાતા વિદ્વાન પરતીર્થિકો શી રીતે સમજી શકે ? અર્થાત ન સમજી શકે તે સહજ છે.
સપ્તભંગીનું સ્વરૂપ પ્રશ્ન :- આ સાત ભાંગા કયા કયા છે? અને આદેશભેદ કયો છે?
ઉત્તર:- જયારે જીવાદિવસ્તુના અસ્તિત્વવગેરે ધર્મો અંગે પ્રશ્ન ઉઠે છે, ત્યારે તે પ્રશ્નના સમાધાનતરીકે ? પ્રત્યક્ષાદિપ્રમાણોથી બાધા ન પચે, એ પ્રમાણે વિધિ અને નિષેધનો અલગ-અલગરૂપે અને સમુદિતરૂપે વિચાર કરવામાં આવે છે, પછી “સાત’ શબ્દથી યુક્ત સાતપ્રકારના વચનોની રચના કરવામાં આવે છે. આને સપ્તભંગી કહે છે. તે સપ્તભંગી આ પ્રમાણે છે- (૧)વિધિની કલ્પનાથી પ્રધાનતાથી બધી વસ્તુઓ કથંચિત
છે જ' અર્થાત જયારે વસ્તુને “પોઝીટીવ એગલ' (Positive angle) થી વિચારવામાં આવે, ત્યારે છે તે વસ્તુ કથંચિત વિદ્યમાન છે. અર્થાત અસ્તિત્વધર્મથી યુક્ત છે. (૨) નિષેધની કલ્પના નગેટીવ એગલ
Negative angle) થી પ્રરૂપણ કરવામાં આવે તો દરેક વસ્તુ કથંચિત નથી જ = નાસ્તિત્વધર્મથી યુક્ત છે છે. (૩) વસ્તુમાં ક્રમશ: વિધિ અને નિષેધની કલ્પના કરવામાં આવે તો, વસ્તુ કથંચિત છે જ, અને કથંચિત છે
નથી જ. અર્થાત વસ્તુ અસ્તિત્વ અને નાસ્તિત્વમાં આ બંને ધર્મોથી યુક્ત છે. (૪) વસ્તુમાં વિધિ અને
નિષેધ ધર્મનો એક સાથે વિચાર કરવામાં આવે, તો તે વસ્તુ કથંચિત અવકતવ્ય જ છે. (૫) વસ્તુમાં વિધિની કિ.
સપ્તભંગીનું સ્વરૂપ 2િ71]