________________
स्मेरवक्त्रकमलोपरिलोलल्लोचनभ्रमरविभ्रमवामा' |
पद्मिनीव गजराजकराग्रे, राजतेस्म चकितेक्षणदृष्टार ||१८ ।। પ્રફુલ્લિત મુખકમળ પર નેત્રોરૂપી ભ્રમરોથી સુંદરતાને ધારણ કરતી અને ભયથી ચળવિચળ નેત્રોવાળી એવી કોઈ સ્ત્રી હાથીની સૂંઢમાં રહેલી કમલિનીની જેમ શોભતી હતી.
कुम्भिकुम्भकुचयोरुपमानं, लेभिरे मिलितयोमिथ एव । केचनोरुकरयोरपि साक्षात्, तादृशां ह्यवसरे किमनाप्यम् ? ।।१९।। સેના જોવા આવેલા કામી યુવકો પરસ્પર હાથીના કુંભસ્થળ અને સ્ત્રીઓનાં સ્તનો તેમજ હાથીની સુંઢ અને સ્ત્રીઓની સાથળની સરખામણી કરતા હતા. ખરેખર ભરત મહારાજા જેવા પુણ્યશાળીઓના અવસરમાં શું અલભ્ય હોય?
कापि मत्तकरिणीश्वरभीत्या, कान्तमेव निबिडं परिरेभे । क्रष्टुमान्तरमिवोरुभयं द्राक्, सन्निवेष्टुमिव वक्षसि कामम् ।।२०।। મદોન્મત્ત હાથીના ભયથી કોઈ સુંદરી પોતાના પતિને વળગી પડી, અર્થાત્ ગાઢ આલિંગનમાં જકડાઈ ગઈ. તે જાણે પોતાની અંદર રહેલા ભયને બહાર કાઢવા માટે અથવા પોતાના હૃદયમાં કામદેવની સ્થાપના કરવા માટે ના હોય!
कन्दुकोप्यनुकृतस्तनलक्ष्मीर्हन्यते किल करेण यथाऽयम् । हस्तिनां गतिरादायि तथैवास्माभिरेवमपसउरिभात् ताः ।।२१।। ગોળ દડો અમારા સ્તનની શોભાનું અનુકરણ કરે છે તેથી એને હાથથી દૂર ફેંકી દઈએ છીએ, અને અમે હાથીની ગતિ (ગજગામિની)ને ગ્રહણ કરી છે. આ પ્રમાણે કલ્પના કરતી સ્ત્રીઓ પોતાને સૂંઢમાં પકડી ના લે એ ભયથી હાથીઓથી દૂર ઊભી રહી.
कुम्भिनां प्रसरदुच्छ्वसितानामुत्पतिष्णुकरशीकरवारैः३ । '' तारतारकित मम्बरमासीत्, पांसुसंतमसनीतनिशीथे। ।।२२।।
ચતુરંગી સેનાના ચાલવાથી ઊડેલી રજકણો વડે આકાશ મધ્યરાત્રિ જેવું અંધકારમય બની ગયું. એવા અંધકારભર્યા આકાશમાં હાથીઓના પ્રથમ ઉચ્છવાસથી સૂંઢમાં રહેલાં જળબિંદુઓ આકાશમાં છવાઈ ગયા તે મધ્યરાત્રી જેવા આકાશમાં દેદીપ્યમાન તારાગણની જેમ શોભી રહ્યા હતા.
१. स्मेर...-स्मेरं-विकस्वर, वक्त्रं-आननं तदेव कमलं, तस्योपरि लालंतश्चलंतो लोचन- भ्रमरास्तेषां विभ्रमः
માલિશ, તેન વામા-મનોજ્ઞા | ૨. જોિ-વિતેલન - ભીતનોને યથા ચા તથા રૂા-વિનોવિતા | ૩.તિ.-રતની તાકાત સંવથિકાવો | ४. तारतारकितं-निर्मलमौक्तिकरूपताराव्यम् । ૬. નિશીથ-અધરાત્રિ (નિશીથરૂદ્ધ રાત્રી મનિશા • આમ૨૬૬)
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૮૩