________________
इति नृपतये सेनाधीशोप्युदीर्य वचोभरं, रणरतिरसोल्लासोद्रेकोद्भवत्पुलकाङ्कुरम् | व्यरमदसकृत्तुखष्टस्तस्मिन् विशिष्य नृपोप्यसौ,
भवति नृपतेर्मान्या पुण्योदयेन हि सेवकः |७९ ।। સેનાપતિ સુષણ મહારાજા ભરતને આ પ્રમાણે નિવેદન કરીને વિરામ પામ્યા. સેનાપતિની વાણી યુદ્ધ, પ્રેમ અને ઉલ્લાસ વધારવામાં પ્રેરક અને રોમાંચિત હતી, મહારાજા ભરત પણ સેનાપતિના કાર્યથી સંતુષ્ઠ હતા. તેને અવસરે અવસરે વિશેષ પ્રકારે સન્માનતા હતા. ખરેખર પુણ્યોદયથી જ સેવક પર રાજા સંતુષ્ઠ હોય છે.
इति उत्साहोद्दीपनो नाम चतुर्थः सर्गः આ પ્રમાણે રણોત્સાહને પ્રદીપ્ત કરવાના વર્ણનરૂપ ચતુર્થ સર્ગ સમાપ્ત.
१. रणरति...-रणे-संग्रामे, रति-रागस्तस्य रसा-स्वादस्तस्योल्लास:- चित्ताभिप्रायविशेषः, तस्योदरेक • आधिक्यं,
सेन उद्भवन्त - उत्पद्यमानाः, पुलकाङ्कुरा:- रोमकंटकाः, यस्माद् असौ, तं ।
REC
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્ય ૦ ૩૫