________________
છ ખંડ જીતીને ભરત પોતાની જાતને વિશ્વવિજેતા માની બેઠો છે અને હવે મારા ઉપર વિજય પ્રાપ્ત કરવા ઇચ્છે છે, પરંતુ ખરેખર તો એનો વિજય પરાજયમાં પલટાઈ જશે.
यथा ते भ्रातरस्तातं, जग्मू राज्यैकनिस्पृहाः |
તથાઉં તાતા , વયિત્વા નિણં વનમ્ રિપI જેમ રાજ્ય પ્રત્યે અનાસક્ત બનેલા અઠ્ઠાણું ભાઈઓ પિતાજી પાસે ગયા ને સાધુ બની ગયા, તેમ હું પણ જઈશ. પરંતુ કયારે ? ભરતને મારું પરાક્રમ બતાવ્યા પછી જઈશ.
परा' भूतिरेरनेनात्र, चतुर्दिग्विजयेऽर्जिता । पराभूतिभवित्र्यस्य, मत्तोपि समराङ्गणे ।।२६।। ભરતે ચારે દિશાઓ જીતીને પરા-ભૂતિ (ઉત્કૃષ્ટ સંપત્તિ) મેળવી છે એવી રીતે સમરાંગણમાં પણ મારાથી પરાભૂતિ (પરાભવ) મેળવશે.
गजाश्वरथपत्तीनां, कोटीषु गणना न मे | વિંદ રફતે તૂનેષ, પવનઃ પાતિકુનઃ? રિ૭ll એના હાથી, ઘોડા, રથ, પાયદળ કરોડોની સંખ્યામાં હોય તેની મારા માટે તો કોઈ જ કિંમત નથી. જે પવન મોટાં-મોટાં વૃક્ષોને ઉખેડી નાખવા સમર્થ છે તેને ઢગલાબંધ આકડાના (ક્યાસ) પાનની શું ગણતરી હોય?
वाच्यो दूत ! ममाकूतो, भ्रातुरग्रे त्वया पुनः |
ત્રાતારો નૈવ સંશા, નાથ્થરથરિયા Tીર૮T હે દૂત ! મારી સાથે થયેલી બધી વાતો અને મારો આશય તું બંધ ભરતને જણાવજે અને સાથે સાથે એમ પણ કહેજે કે રણભૂમિમાં હાથી-ઘોડા-રથ કે સૈનિકો કોઈ રખેવાળ બનતા નથી.
आडम्बरो हि बालानां, विस्मापयति मानसम् ।
मादृशां वीरधुर्याणां, भुजविस्फूर्तयः पुनः ।।२९।। - ચતુરંગી સેનાનો આડંબર તો બાલજીવોને વિસ્મિત કરે છે, પરંતુ શૂરવીરોમાં અગ્રણી એવા મારા જેવા માટે તો ભુજાસ્ફોટ જ અપેક્ષિત છે.
मद्बाहुवायुसञ्चारे, धान्येनेव त्वयैव च ।
स्थास्यते सङ्गरे नान्यैस्तुषैरिव खलक्षितौ ।।३०।। જેમ પ્રબળ પવનના ઝપાટાથી ખલીભૂમિમાં (ખળામાં) ફક્ત ઘાન્ય જ બચે છે પરંતુ તૃણ (ફોતરાં) નહીં; તેમ રણસંગ્રામમાં મારી ભુજાના સંચલનથી ફક્ત ભરત જ બાકી રહેશે, બીજા બધા તો ફોતરાંની જેમ ક્યાંય ફેંકાઈ જશે.
૧, પરા- પ્ટા | ૨. ભૂતિઃ-લક્ષ્મી ૩. રામૂતિ-પરાભવ
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૩૯