________________
ઋષભપુત્ર બાહુબલિની બન્ને ભુજાઓ તે જાણે સાક્ષાત્ મૂર્તિમંત વીરરસ ના હોય ! અથવા બાહુબલિનો સાક્ષાત્ અહંકાર ના હોય ! - તેવી શોભતી હતી.
स दर्शनात् क्षोणिपतेः प्रकंपितो, ज्वलत्कृशानोरिवतीव्रतेजसः | ન નો નાખ્યામાં યં વિનોવિકતું, સને મ સ વિમિત્યંતયત |૭૮. અત્યંત જાજ્વલ્યમાન પ્રચંડ અગ્નિને જોવાથી જેમ મનુષ્ય કંપી ઊઠે તેમ બાહુબલિ રાજાની સામે જોવા માટે અસમર્થ અને ભયથી કંપી રહેલા દૂતને મનમાં વિમાસણ થઈ કે આમની સામે હું કેવી રીતે બોલીશ ? - ભરતકૃતિવાર સોડથ સંયોગ પાળી,
क्षितिपतिमवनम्यात्यन्तपुण्योदयाढ्यम । विधिवदवनिनाथस्याग्रतः सन्निविष्टः,
क्वचिदपि हि विधिज्ञा नैव लुम्पन्ति मार्गम् |७९।। મહારાજા ભરતનો દૂત બે હાથ જોડી અગણિત પુણ્યના સ્વામી બાહુબલિ રાજાને પ્રણામ કરીને રાજાની સામે બેઠો. ખરેખર વિધિના જાણકાર સમ યજ્ઞપુરુષો ક્યારેય પણ મર્યાદાનું ઉલ્લંઘન કરતા નથી.
इति भरतदूतागमो नाम प्रथमः सर्गः આ પ્રમાણે ભરત મહારાજાના દૂતના આગમનપૂર્વકનો પ્રથમ સર્ગ સમાપ્ત.
૧. વાયઃ |