________________
राजकुञ्जर ! तवाहवलीला, तातसृष्टिरुसंचयभित्त्यै ।
संबभूव मदेसंभृतिभर्तुः, सर्वदोन्नततयाभ्यधिकस्य ||१८||
હે રાજકુંજર ! હંમેશાં આપની ઉન્નતિ થવાથી આપ અહંકારનો બોજો વધારે ઉઠાવી રહ્યા છો. આપની આ યુદ્ઘલીલા ઋષભની સૃષ્ટિરૂપી વૃક્ષોના સમૂહનો ઉચ્છેદ કરવાવાળી થઈ રહી છે. केवलं वसुमतीर्हृदयेशाः, प्राणिपीडनवशादुपयन्ति ।
दुर्गतिर्न हि भवानिह तादृक्, सांप्रतं रणरतिर्भवतः का ? ।।१९।।
રાજાઓ ભૂમિરૂપી પત્નીઓને પ્રાણીપીડન (પ્રાણીઓને પીડા આપીને) દ્વારા પ્રાપ્ત કરે છે. આપ તો એવા કંઈ રિદ્રી નથી, છતાં પણ યુદ્ધમાં આપની આટલી બધી આસક્તિ કેમ ?
निर्दयत्वमधिकृत्य नरेन्द्रैर्भ्रातरोपि तनया अपि घात्याः ।
भूकृते वसुमती न तदीया, पातकं हि हननस्य चिराय ||२०||
ભૂમિ પર અધિકાર જમાવવા માટે રાજાઓ કેટલા નિર્દય બને છે ? સગા ભાઈઓ અને પુત્રોને પણ રાજ્ય માટે મારી નાખે છે, પરંતુ એ પૃથ્વી તેની સાથે જવાની નથી, ફક્ત તેનાથી ઉપાર્જિત થયેલું પાપ જ તેની સાથે ચિરકાળ સુધી રહેવાનું.
संगरो गर' इवाकलनीयो, यं श्रिता मृति मयन्ति हि मर्त्याः ।
प्राप्य तत्र विजयं निलये स्वे, ये व्रजन्ति भुवि तेऽधिकपुण्याः ।। २१ ।।
યુદ્ધને વિષની જેમ માનવું જોઈએ. તેના આશ્રયથી મનુષ્ય મૃત્યુને શરણે જાય છે. જે પુરુષ વિજય પ્રાપ્ત કરી પોતાના ઘરે ચાલ્યા જાય છે તે જ જગતમાં અધિક પુણ્યશાળી છે.
आत्मनीनमिव दोषमुदग्रं, बान्धवं युधि निहत्य नरेन्द्र ! |
भोक्ष्यते नु भवतोदधिनेमि, स्थेयसी तव कियद् वसुधेयम् ? ।। २२ ।।
હે નરેન્દ્ર, આત્મામાં ઉત્પન્ન થયેલા અસાધ્ય રોગની જેમ આ યુદ્ધમાં બંધુજનોને મારી સમુદ્રપર્યંત પૃથ્વી પરનું રાજ્ય ભોગવશો પરંતુ એ રાજ્ય આપની પાસે કેટલા સમય સુધી સ્થિર રહેશે ?
त्वत्पितुर्जगंति कीर्त्तिभिरारात्, पौर्णिमा भवति भारतराज ! ।
द्राक् कुहुस्तदितराभिरमूभिर्बन्धुघातकलुषाभिरिहैव ।। २३ ।।
હે ભરતેશ્વર ! આપના પિતાની કીર્તિથી જગતમાં પૂર્ણિમા થઈ છે, જ્યારે બંધુઓના ઘાતથી આપની કલુષિત અપકીર્તિથી જગતમાં અમાવાસ્યાની કાળી રાત થશે.
आधिपत्यरभसाद् विगृहीतिर्यत्त्वया व्यरचि साधु न चैतत् ।
बन्धुना सह कुरुष्व गिरा नः, सन्धिमेव नृप ! युद्धमपास्य ।।२४।।
૧. TR:-કૃત્રિમ વિષ (રશ્યોપવિત્રં ચ તત્-ગમિ૦ ૪ રૂ૮૦) ૨. સ્મૃતિ-મૃત્યુ (મૃતિઃ સંસ્થા મૃત્યુાની-અમિ૦ ૨ારરૂ૭)
રૂ. દુઃ-અમાવાસ્યા (અમિ૦ ૨I૬૬)
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૨૨૯