________________
शरैरनावृत्तमुखैमनोतिगै - र्धनुर्धरैर्विद्धमनन्यविक्रमैः । द्रुमावलिस्कन्धमिमं च पश्य नो, महौजसां ह्योजसि कोऽपि विस्मयः ? ||२१|| હે દૂત ! અનન્ય પરાક્રમી ઘનુર્ધારી અમારા સુભટોએ પેલાં વૃક્ષોનાં થડને મનોવેગી, સીધા સરલ એવાં બાણો વડે કેવી રીતે વીંધી નાખ્યાં છે, તે તો તમે જુઓ ! ખરેખર ! બળવાન પુરુષોની શક્તિ માટે કાંઈ આશ્ચર્ય હોતું નથી.
सलीलमुत्पाट्य गिरिगजेन्द्रवन्, महाबलैर्नोत इतस्ततः करैः ।
गजैरिवानोकह इत्यनेकधा, बलं भटानां कुरु दृष्टिगोचरम् ।।२२।। જેમ મદોન્મત્ત હાથી પોતાની સૂંઢથી વૃક્ષોનાં ઝુંડનાં ઝુંડને ઉખેડી ઉખેડીને આમતેમ ફેંકી દે છે, તેમ અમારા બળવાન યોદ્ધાઓ પોતાના બાહુ વડે લીલા માત્રમાં પર્વતને ઉપાડીને આમતેમ લઈ જાય છે. આવા તો અમારા સુભટોનાં વિવિધ પ્રકારના પરાક્રમને હે દૂત ! તમે જોતા જ રહો !
महाभुजैनः प्रभुरीदृशैर्वृतः, स दुःप्रधर्षो मनसापि वज्रिणा ।
यदीयदोर्दण्डपविप्रथाहता', महीभृताः सागरमाश्रयन्ति हि ।।२३।। આવા પ્રકારના મહાન, બળવાન, અને પરાક્રમી યોદ્ધાઓથી પરિવરેલા અમારા સ્વામીનો પરાજય કરવા માટે ઇન્દ્ર મનથી પણ ઇચ્છે નહીં કેમ કે ઇન્દ્ર તો વજથી પર્વતોને તોડે છે. જ્યારે અમારા સ્વામીનો તો બાહુદંડ જ વજનું કામ કરે છે. તેથી તેમની ભુજારૂપી વજની ધારાથી હણાયેલા રાજાઓને સમૂહનો આશ્રય લેવો પડે છે.
अमुष्य नामापि बभूव शूलकृद्, विरोधिनां मूर्धनि निःप्रतिक्रियम् । रसायनं नः प्रणिपाततः प्रभोः, परं न तस्यास्ति महीतलेऽखिले ।।२४।। અમારા સ્વામી બાહુબલિના નામ માત્રથી શત્રુ રાજાઓના મસ્તકમાં ફૂલ રોગ ઉત્પન્ન થાય છે. તે રોગને દૂર કરવા માટે અમારા સ્વામીને નમસ્કાર કરવા સિવાયનું અખિલ બ્રહ્માંડમાં બીજું કોઈ ઔષધ નથી.
भुजंगराजं वसुधैकधुर्वहं, भुजस्य दायादमवेक्ष्यग्नो नृपम् ।
प्रयान्तमित्येत्य जगाद नागराट्, रसासहस्ररूपगीयते भवान् ।।२५।। નાગજાતિના આદ્યપતિ અને પૃથ્વીની ધુરાને ધારણ કરનારા એક માત્ર અમારા સ્વામી કે જેના બાહુબલની સ્પર્ધા કરનાર આ દુનિયામાં કોઈ નથી, એમ જોઈને અહીંથી વિદાય લેતા એવા શેષનાગે અમારા સ્વામી પાસે આવીને કહ્યું કે સ્વામી, હું મારી હજારો જીભ વડે આપની સ્તુતિ કરું છું.
अमुष्य सैन्याश्वखुरोद्धतं रजः, पतिं द्विजानां सकलङ्कमाधित ।
सकंपमारातिमनोप्यहर्निशं, वरं नदीनामपि पङ्किलं किल ।।२६।। ૧. વિ . ૧૪ (શતકોટિક વિ શન્કો - ગામ રા૫૪) २. निःप्रतिक्रियम् - प्रतीकाररहितम् ।। ३.दायादमवेक्ष्य-दायादं-स्पर्द्धक, अवेक्ष्य-विचार्य । ૪. ૨સા-જીહવા ૬. કિશાન પર - ચંદ્રમાને ૬. નલીનાં વર- સૂર્યમાને
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૯