________________
જેમ આંખો કાજળથી ભરાઈ જાય તેમ ભ્રમરોના સમૂહના જેવો કાળી મેંશ રાત્રિનો અંધકાર ચારે દિશામાં ફેલાઈ ગયેલો જોઈને પ્રચંડ પરાક્રમી સુભટોને રાત્રિ પ્રત્યે તિરસ્કાર છૂટ્યો કે રાત્રિ કેટલી લાંબી છે ! ક્યારે પૂરી થશે ? .
तमो निररयत्सहसा प्रभाभरैर्विलोक्य वीराः समरोत्सुकास्ततः ।
परस्परामूचुरिति प्रभाकरोऽभ्युदेति किं वाऽयमुदेति चन्द्रमाः ? ||३५ ।। પ્રભાના સમૂહથી રાત્રિનો અંધકાર થોડો દૂર થયેલો જોઈને રણોત્સુક વીર સુભટો પરસ્પર કલ્પના કરતા કે આ શું સૂર્યનો પ્રકાશ છે કે ચંદ્રનો !
शशाङ्ककान्तेन समं मिलन्त्यसौ, विराममायाति न किं विभावरी ।
तमिस्रकास्तूरिकयक्षकर्दम'क्षयान् मृगाक्षी न रते हि तुष्यति ||३६ ।। પોતાના પતિ ચંદ્રની સાથે સંગમ કરતી રાત્રિ હજુ પણ કેમ વિરામ પામતી નથી ? બરાબર છે. કાળી કસ્તૂરીના મિશ્રણથી બનેલો સુગંધી લેપ ક્ષીણ થવા છતાં પણ સ્ત્રી રતિક્રીડાથી સંતોષ પામતી નથી. . इमा नलिन्यो विनिमिल्य लोचने, निशि प्रसुप्तास्तरणेवियोगतः |
अलोकयन्त्यः सकलं निशाकरं, रुचिर्हि भिन्ना मनसो जगत्रये ।।३७।। કમલિનીઓ સૂર્યના વિયોગથી રાત્રિમાં આંખો બંધ કરીને એવી રીતે સૂઈ ગઈ છે કે પૂર્ણચંદ્ર ખીલ્યો હોવા છતાં પણ તેને જોતી નથી. ખરેખર ત્રણે જગતના જીવોની માનસિક રુચિ ભિન્ન ભિન્ન પ્રકારની હોય છે.
रथाङ्गनाम्नोः सुरसिन्धुसैकते२, नितान्तभेदाद् वसलोः पृथक् पृथक् । વિયોવીનૈમિષામિર્વયમરેવા ક્ષયના નો નિશ II3ZIL : ચક્રવાક પક્ષી રાત્રિના સમયે પોતાની પ્રિયાનો વિયોગ થવાથી ગંગા નદીના કાંઠે અલગ અલગ સ્થાનમાં રહે છે. વિયોગમાં આખી રાત્રિ ઝૂરે છે. આવા પ્રકારના વિયોગથી દુ:ખી બનેલા ચક્રવાક યુગલની દીન વાણી સાંભળીને પણ અરે જુઓ તો ખરા ! નિષ્ફર એવી રાત્રિ જરા પણ દ્રવિત થતી નથી ! અર્થાત્ જલદી પૂરી થતી નથી!
शशाङ्क ! चित्रं परिलोलतारकं, नाश्रियो वीक्ष्य मुखं समन्ततः । रथाङ्गनाम्नां मिथुनानि लेभिरे, वियोगमेवं रतये निशा न तत् ।।३९ ।। હે ચંદ્ર ! આકાશરૂપી લક્ષ્મીની ચારેબાજુ રહેલા તારાઓરૂપી ચપળ ને વિચિત્ર મુખને જોઈને ચક્રવાક યુગલને તો વિયોગનું દુ:ખ મળ્યું. તેના માટે રાત્રિ સુખરૂપ ના બની.
अयं बलाद् बाहुबलिः क्षितीश्वरो, युयुत्सुरादास्यति मामकं रथम् ।
इतीव साशङ्कतया गभस्तिमा नुदेति नाद्यापि न याति यामिनी ||४०।। ૧. સર્વ-કપૂર, અગર, કંકોલ, કસ્તૂરી અને ચંદનથી મિશ્રિત બનાવેલો સુગંધિત લેપ (ગામ) રૂારૂ૦૩) ૨. ક્ષેતન-પુતિન (જુનિને ત%નો િ વાગ્ય-૦ ૪ ૧૪૪) . . યુયુત્સુ-યોચ્છિા ૪. મસ્તિના-સૂર્યા.
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્ય ૦ ૧૮૫