________________
લડવાથી વિરામ પામ્યા. તે જોઈ દૂત વિસ્મિત બની આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો કે અહો ! બહલી દેશના રાજાનો આટલો બધો પ્રભાવ છે !
सगन्धधूलीमृगसंश्रिताः शिला, निविश्य वासांसि वितन्वतीर्मुहुः ।
चरः सुगन्धीनि युवद्वयी:२ क्वचिद्, बभार निध्याय मुदं वचोतिगाम् ।।७।। કોઈ કોઈ જગ્યાએ તો દૂતે યુવાન યુગલોને જોયાં, કસ્તૂરીમૃગોથી આશ્રિત શીલા ઉપર બેસીને વારંવાર પોતાનાં વસ્ત્રોને સુગંધિત કરતાં હતાં, આ જોઈને દૂતને વચનાતીત આનંદ થયો.
मुदं ददानाऽनवलोकितेतर - प्रभुः प्रभूताङ्कराजिराजिनी । प्रियेव रोमाञ्चवती निजेशितु - wलोकि तेनापि मही फलावहा ।।८।। ઘણા ઘણા અંકુરાઓથી સુશોભિત ફળદ્રુપ પૃથ્વી જોઈ, સંતાનસુખથી પરિવરેલી પતિવ્રતા સ્ત્રી પોતાના પતિ સિવાય પરપુરુષને આંખ ઊંચી કરી જોતી નથી અને પોતાના પતિને અનહદ પ્રેમ આપે છે, તેમ બાહુબલિ સિવાય બીજા કોઈ માલિકને જોયો નથી, એવી આ બહલી દેશની ધરા ફલવતી થઈ છતી સ્વામીને આનંદ આપનારી હતી. અર્થાત્ સફળા ને સુશોભિત હતી.
नृफल्गु सस्यं परिहाय निस्तुषं, खलेषुः गेहं चलिताँस्त्वितीरिणः । क्षितीश्वराज्ञाऽस्य सदैव पालिनी, स वीक्ष्य मान् मुमुदे दिनात्यये ।।९।। સંધ્યા સમયે ખેડૂતો પોતપોતાનાં ખેતરોમાં શુદ્ધ કરેલા ધાન્યના ઢગલાઓને નિર્જન છોડીને આપસમાં નીચે પ્રમાણે વાતો કરતા જોઈને દૂતને અતિ આનંદ થયો, “કે ભાઈઓ ! આપણા રાજા બાહુબલિના આજ્ઞાપાલકો એ જ આપણું કવચ છે. આપણે શા માટે ચિંતા કરવી !”
स निवृतिक्षेत्रण्मुदीक्ष्य दूरतः, स निर्वृतिक्षेत्र विलाससंस्पृहः । बभूव सर्वो हि विशिष्टवस्तुनि, स्मरेत् सराग जनमीक्षिते क्षणात् ।।१०।। દૂરથી વાડ વિનાનાં ખેતરો જોઈ દૂતને નિર્વસ્ત્ર એવી પોતાની પ્રિયા સાથે રતિક્રીડા કરવાની ઇચ્છા થઈ. ખરેખર દરેક મનુષ્યોને કોઈ વિશિષ્ટ વસ્તુ જુએ ત્યારે પોતાની પ્રિય વ્યક્તિની ક્ષણમાત્ર સ્મૃતિ ઊભરાઈ આવે છે.
स वेपमानं सरसीजले विधुं, विलोक्य कान्तास्त्वितिवादिनीर्मुहुः |
शशाङ्क ! राजासि बिभेषि मा प्रभो - बलात् प्रभुनः सकृपो व्यलोकत ।।११।। ૧. અધૂલીનૃ-જૂરીમૃગ (જૂરી જન્યધૂપ-૦ રૂ/રૂ૦૮) ૨. યુવાવયુવ-યુવતિન્યુલાનિ . ३. नृफल्गु-आरक्षकजनरहितम् । ૪. ચં-ઘાન, (ધાન્ય તુ ચં-ભ૦ ૪/ર૩૪) ૫. વર્ત-નિકાન (ાનધાનં પુનઃ રચનામ૦ ૪/૩૫) ૬. ફિનાલ્ય-સંધ્યા સમયે | છે. અહીંયાં ક્ષેત્રનો અર્થ ખેતર કર્યો છે. (ક્ષેત્રે તુ વાર વાર--મ- ૪/૩૧) - निवृतिक्षेत्र - अर्थात् वाड़रहित भेतर ૮. અહીં ક્ષેત્રનો અર્થ સ્ત્રી કર્યો છે. (તાર): ક્ષેત્રે વધૂ -મ0 રૂ/૧૭૭) - નિવૃત્તિક્ષેત્ર- અર્થાત નિર્વસ્ત્ર વાન્તા |
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૩