________________
હાજર
પૂર્વપરિચય :
:
બાહુબલિની હિલચાલ જોવા માટે ભરત મહારાજાએ ગુપ્તચરોને મોકલેલા. તેઓ ત્યાંની બાતમી મેળવીને પાછા આવી ગયા. ભરતેશ્વરે પૂછ્યું : “મારા ભાઈ બાહુબલિ નગ્ન થઈને આવવા તૈયાર છે કે યુદ્ધ માટે !” ગુપ્તચરના સરદારે જણાવ્યું કે “મહારાજા ! આપના ભાઈ બાહુબલિ પ્રણામ કરવાની વાત તો બાજુએ રહી પણ તેઓ તો યુદ્ધ કરવા માટે થનગની રહ્યા છે. તેના વીર સૈનિકો યુદ્ધ માટે ઉત્સાહિત બની યુદ્ધની તૈયારીમાં લાગી ગયા છે. સુભટોની પત્નીઓ પણ પોતાના પ્રાણપ્રિય પતિદેવોને યુદ્ધ માટે ઉત્સાહિત કરી રહી છે. એટલું જ નહીં, આપના શત્રુઓ તેમજ વિદ્યાધરોનો સ્વામી રત્નારિ પણ બાહુબલિના પક્ષમાં ભળી ગયો છે.
પ્રધાનમંત્રી સુમંત્ર યુદ્ધ નહીં કરવા માટે બાહુબલિને સલાહ આપી, પરંતુ બાહુબલિ કોઈની પણ વાત સમજવા માટે તૈયાર જ નથી. તેઓ તો આપને રણસંગ્રામમાં મળવા માટે આતુર છે.” આ પ્રમાણે ગુપ્તચરોની વાત સાંભળી ભરત મહારાજા વિચારે છે. “બાહુબલિ કેટલો મૂઢ છે ! કચાં હું છ ખંડ પૃથ્વીનો માલિક અને ક્યાં તે નાનકડા ભૂમિભાગનો સ્વામી ? કચાં સૂર્ય અને ક્યાં ટમટમતો નાનકડો દીપક ? ખરેખર આ મારો ભાઈ બાહુબલિ શું યુદ્ધમાં ટકી શકશે ?” ભરત મહારાજાની વિચારણા, તેમજ યુદ્ધભૂમિ આદિનું વિસ્તૃત વર્ણન અગિયારમા સર્ગમાં ગ્રંથકાર બતાવે છે.
अथाऽसौ कल्पिताकल्पो', विमानमिव वासवः । અનૂનશ્રીમાળીળું, તથાવાસ્થાનમન્વિતમ્ ||૧|| भूपालकोटिकोटीर पद्मरागप्रभाभरैः । प्रभातमिव रक्तांशु, हरत्प्रादुर्भवत्तमः ।।२।।
राकामुखमिवोदञ्चच्चन्द्रोदयविराजितम् । रत्नमौक्तिकनक्षत्रतारामण्डलमण्डितम् ।।३।।
चारुवारवधूधूतचामरांशुकरम्बितम् ।
सुधाम्भोधिरिव क्षीरं, शीतांशुकरचुम्बितम् ।।४।। कुन्देन्दुविशदच्छत्रप्रभामण्डलमण्डितम् । विलसद्राजहंसौघं६, गङ्गातीरमिवाद्भुतम् ।।५।।
૧. આપઃ-વેષ (વેપો નેપથ્યમાત્મા-અમિ૦ રૂાર૬૧)
૨. જોટીર-મુગટ (માલિક વિરીટ હોટીર - અમિ૦ રૂ।રૂ૧૧)
રૂ. રામુદ્ધ-પૂર્ણિમાની સંધ્યા (પૂર્ણમાસિપ્રોર્ષ)
૪. જમ્નિતમ્-મિશ્રિતમ્ |
૧. શીતાંશુ... - ઇન્દ્રગિસંયુમ્ ।
६. विलसद्राजहंसौधं क्रीडभूपाल श्रेष्ठसंदोहं । गंगातीरपक्षे - मिलत्कलहंससंघातम् ।
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૧૪૯