________________
व्योमगैर्न च विमाननिविष्टैर्मन्दमन्दगतिभिर्विबभूवे ।
कौतुकानलसदृष्टिनिपातैलचितुं क्षितिचराधिकमार्गम् ।।२९।। | વિમાનોમાં બેઠેલા, મંદમંદ ગતિથી આકાશમાં ચાલનારા તેમજ કૌતુકથી આમ તેમ આંખોને ઘુમાવતા વિદ્યાધર ભૂમિ પર ચાલનારા સૈનિકોથી માર્ગનું અધિક ઉલ્લંઘન કરી શકતા નહીં.
किकिनी क्वणितकीर्णदिगन्तैफ्रेमवर्त्म विरराज विमानैः ।
चक्रनादमुखरैश्च शताङ्गभूतलं तदुभयोः समताभूत् ।।३०।। વિમાનોમાં રહેલી ઘંટડીઓના મંજુલ અવાજવાળાં વિમાનોથી આકાશમાર્ગ શોભી રહ્યો હતો અને રથોનાં પૈડાંના મધુર અવાજથી પૃથ્વી શોભી રહી હતી. આ રીતે આકાશ અને પૃથ્વી બન્ને એકસરખાં શોભતાં હતાં.
तं प्रयान्तमवलोक्य सुरस्त्री, काचिदम्बरगता गुणहृष्टा ।
मौक्तिकैरवचकार विकीर्णैस्तारकैरिव गतैर्भुवमारात् ।। ભરત મહારાજાને પ્રણામ કરતા જોઈને આકાશમાં રહેલી પ્રસન્ન ચિત્તવાળી કોઈ દેવીએ રૂપગુણથી સંપન્ન ભરત મહારાજાને સાચાં મોતીઓથી વધાવ્યા. પૃથ્વી પર વિખરેલાં તે મોતીઓ દૂરથી એવાં લાગતાં હતાં કે જાણે પૃથ્વી પર તારલાઓ ઊગ્યા ના હોય !
अक्षतैः शुचितमैरवकीर्णः७, सोऽक्षतप्रियसुताभिरुपेतः ।
गोपुरंग सपदि पौरवधूभिवृष्टिभिर्गिरिरिवाम्बुपृषद्भिः१० ||३२।। જેમ પર્વત વર્ષાનાં જલબિંદુઓ વડે વધાવાય (છંટકાય) છે, તેમ નગરવાસી સોહાગણ સ્ત્રીઓએ અતિ ઉજ્વળ અક્ષતો (અખંડ ચોખા) વડે ભરત મહારાજાને વધાવ્યા, ત્યાર બાદ મહારાજા ભરત તરત જ નગરના દ્વાર સુધી પહોંચી ગયા.
'आश्रितः स किल सिन्धुररत्नं११, हस्तिमल्लमिव किं सुरराजः |
यात्यतर्कि विबुधैरिति साक्षान्नेक्षणद्वयसहस्रविभेदात् ।।३३।। ઐરાવત હસ્તિ સમાન હસ્તિરત્ન પર આરૂઢ થયેલા મહારાજા ભરતને જોઈને એક ક્ષણ દેવો
१. किङ्किनी-धूधरी (किङ्कणी (किङ्किनी) क्षुद्रघण्टिका-अभि० ३३२९) २. शताङ्ग:-२५ (शताङ्गः स्यन्दनो रथा-अभि० ३४१५) ३. गुणहृष्टा-रूपादिभिः गुणैः हृष्टा-प्रीता । ४. अवचकार-संवर्द्धयामास । ५. आरात्-दूरात् । ६. अक्षता:-योगा (लाजाः स्युः पुनरक्षता:-अभि०३१६५) ७. अवकीर्णः-वर्धापितः । ८. उपेतः-समागतवान् । १. गोपुरं-नगरको पानी (पर्धारे गोपुरम - अभि०४।४७) १०. पृषद्-बूंद (बिन्दी पृषत्पृषतविग्रुषा-अभि० ४/१५५) ૧૧. કહેવાય છે કે ચશ્વર્તીનો હસ્તિરત્ન હજાર દેવતાઓથી અધિછિત હોય છે. १२. हस्तिमल्लः-शायी (ऐरावतो हस्तिमल्ला-अभि० २१९१)
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૮૫