________________
9
• • • • • • , , , , , , ,5
ગાથા : ૧૩૩ થી ૧૪૧ . . . . . . . . અધ્યાત્મમતપરીયા. . . . નથી, અર્થાત્ સિદ્ધાંતપક્ષીને પણ કોઈકદેવોમાં ચારિત્ર માનવાનો પ્રસંગ આવે તો તેની પ્રતીકાર કરી શકે તેમ નથી. કેમ કે શરીર એવા દેવોને સ્વકારણઆધીન એવી ક્રિયાનો સંભવ છે, અર્થાત્ સ્વચારિત્ર, તેના કારણભૂત સમ્યજ્ઞાનપૂર્વકની ક્રિયાની રુચિ, તેને આધીન ક્રિયાનો સંભવ છે. તેથી દેવોને પણ ચારિત્ર માનવાનો પ્રસંગ પ્રાપ્ત થાય. તેનું નિવારણ પૂર્વપક્ષી = સિદ્ધાંતપક્ષી, એ જ રીતે કરી શકે કે ભવસ્વભાવથી જ દેવોને અવિરતિનો પરિણામ
છે.
“પતન” આના દ્વારા=પૂર્વમાં કહ્યું કે દેવોને ભવસ્વભાવને કારણે જ અવિરતિપણું હોવાથી ચારિત્ર નથી, પણ નહીં કે ક્રિયારૂપ ચારિત્ર હોવાના કારણે, આના દ્વારા, ચારિત્ર મોક્ષભવ-અનનુયાયી છે = મોક્ષભવમાં સાથે જતું નથી, કેમ કે દેવભવઅનસુયાયીણું છે = દેવભવમાં સાથે જતું નથી. ઇત્યાદિ અનુમાનની પરંપરા પણ પરાસ્ત જાણવી, કેમ કે અપ્રયોજકપણું છે.
તેમાં હેતુ કહે છે - પ્રતિબંધકના સત્ત્વ અને અસત્ત્વ દ્વારા અનુક્રમે પરભવાનનુયાયીપણું અને પરભવાનુયાયીપણાનો સંભવ છે.
ભાવાર્થ:-અહીં અનુમાન ન કહેતાં અનુમાનની પરંપરા કહ્યું, તેથી તેવા પ્રકારનાં બીજાં પણ અનુમાનોનું ગ્રહણ થાય છે. અને અન્ય અનુમાન આ પ્રમાણે છે - ચારિત્ર મોક્ષમાં અનનુયાયી છે કેમ કે ઐહભાવિક છે પણ પરભવિક નથી. •
ટીકામાં પ્રસ્તુત અનુમાનમાં આપેલ વમવાનનુયાયિત્વાન્ હેતુ અાયોજક છે, કેમ કે પ્રતિબંધકના સત્તથી પરભવ-અનનુયાયીત્વ અને પ્રતિબંધકના અસત્ત્વથી પરભવ-અનુયાયીત્વનો સંભવ છે, એમ કહ્યું તેનું તાત્પર્ય એ છે કે, ચારિત્રમોહનીયરૂપ પ્રતિબંધકના સત્ત્વથી દેવભવમાં ચારિત્ર અનનુયાયી છે, અને મોક્ષમાં ચારિત્રમોહનીયરૂપ પ્રતિબંધક નહિ હોવાથી ચારિત્ર અનુયાયી છે, માટે દેવભવઅનસુયાયિત્વરૂપ હેતુ અપ્રયોજક
ટીકા - ચલથુ નક્ષત્નક્ષની પત્ની નધ્યત્વનો સિદ્ધાનાં ચારિત્રથ વૈપત્ય' તિ, તપિત્ત, कार्याऽजनकस्य हि कारणस्य वैफल्यं, न तु कार्यं जनयित्वा तदुत्तरकालं निर्व्यापारतया च तिष्ठमानस्यापि, अन्यथा घटजननोत्तरकालमेव दण्डादयो भज्येरन्निति मोक्षजननोत्तरकालमेव च केवलज्ञानादयो गुणा विफलाः प्रसज्येरन्। 'जनितकार्याणां कारणानामुत्तरकालेऽपि न वैफल्यमिति चे? तदिदं ममैवाभिमतम्। 'कार्यजननोत्तरं तस्य स्थितिः किमधीना?' इति चेत्? यदधीना ज्ञानादेः। 'स्वकारणाधीना तस्यानन्ता स्थितिरिति चेत्? अस्यापि किं न तथा?!
6 અવતરણિકામાં કહેલ કે ચારિત્ર કર્મના ક્ષણ માટે આચરાય છે અને મોક્ષમાં તેનું અકિંચિત્કરપણું છે, તેનાથી પ્રાપ્ત થયેલા ભાવને ગ્રહણ કરીને ટીકામાં “થયુt... વૈતન્યમ્' સુધી કહેલ છે. પરંતુ સાક્ષાત્ આવા શબ્દોથી અવતરણિકામાં કહેલ નથી, અને તેના ઉત્તરરૂપે ગાથા - ૧૩૫નું કથન છે, તેનો ભાવ તપિ નથી ટીકામાં જણાવેલ છે.