________________
ગાથા -૧૩૩ થી ૧૪૧ . . . . . . . . અધ્યાત્મમત પરીક્ષા
. .૬૩૫ ગાથાર્થ - વળી ક્રિયા (યોગરૂપ હોવાથી) દયિકી છે, ચારિત્ર (મોહક્ષયજન્ય હોવાથી) ક્ષાયિક છે, જેથી કરીને બેનો = ક્રિયા અને ચારિત્રનો, મહાન ભેદ છે. તે કારણથી તે = ક્રિયા, બાહ્ય ચારિત્ર છે; વળી, અત્યંતર ચારિત્ર પરિણામરૂપ છે.
અત્યંતર ચારિત્ર પરિણામરૂપ છે એની જ પુષ્ટિ કરતાં ગાથા - ૧૩૯માં કહે છે
ગાથા -
માયા વ7 સામારૂપ બાય સામા મો” ત્તિ |
तेणेव इमं सुत्तं भासइ तं आयपरिणामं ॥१३९॥ (आत्मा खलु सामायिकमात्मा सामायिकस्यार्थ इति । तेनैवेदं सूत्रं भाषते तमात्मपरिणामम् ॥१३९॥)
ગાથાર્થ - આત્મા ખરેખર સામાયિક છે, આત્મા સામાયિકનો અર્થ છે, તે કારણથી જ આ સૂત્ર = “માયા તુ સામારૂપ બાય સમાપ્ત મો’ આ સૂત્ર, આત્મપરિણામરૂપ તેને = ચારિત્રને, કહે છે.
$ “કૃતિશબ્દ ગાથામાં કહેલ ઉદ્ધરણની સમાપ્તિ સૂચક છે.
“ન તથાણતુ, ૩૫યોજારૂપણેવ ... કૃતિ ' સુધીનું કથન ટીકામાં કહ્યું છે તે ગાથા - ૧૪૦ની - અવતરણિકારૂપ છે. અને તેનું નિરાકરણ કરતાં ગાથા -૧૪૦માં કહે છે
* ગાયા
__ण य खइयं पि चरित्तं जोगणिरोहेण तं विलयमेइ ।
अण्णह विहलो पत्तो विरहो चारित्तमोहस्स ॥१४०॥ (न च क्षायिकमपि चारित्रं योगनिरोधेन सद्विलयमेति । अन्यथा विफलः प्राप्तो विरहश्चारित्रमोहस्य ॥१४०॥)
ગાથાર્થ - ક્ષાયિક પણ તે ચારિત્ર યોગનિરોધથી વિલય પામે છે એમ ન કહેવું, અન્યથા–ક્ષાયિક પણ ચારિત્રનો યોગનિરોધથી વિલય થાય છે એમ કહો તો, ચારિત્રમોહનો વિરહ=ક્ષય, વિફલ=નિષ્ફળ પ્રાપ્ત થાય.
“હા રાત્રિ યદુપયો ... તિ વે?' સુધીનું કથન ટીકામાં કહ્યું છે તેનું સમાધાન કરતાં ગાથા - ૧૪૧માં કહે છે -
ગાથા -
तेणं सुद्धवओगो चरणं नाणाउ दंसणमिवण्णं ।
कारणकज्जविभागा सततमिय किन्न सिद्धेसु ॥१४१॥ ... . . (तेन शुद्धोपयोगश्चरणं ज्ञानाद्दर्शनमिवान्यत् । कारणकार्यविभागात् स्वतन्त्रमिति किन्न सिद्धेषु ॥१४१॥)