________________
૬૩9. • • • • • • • • •
અધ્યાત્મમત પરીક્ષા . . . . . . . . ગાથા : ૧૩૩ થી ૧૪૧ અહીંગાથા ૧૩રની ટીકા પૂર્ણ થાય છે. ત્યારપછી “થક્રિયારૂપમેવ...વિરતેરમાવારિતિ વેત્રવ્ય સુધીનું કથન ગાથા ૧૩૩થી ૧૪૧ સુધીની અવતરણિકારૂપ છે અને અવતરણિકામાં કહેલ જુદી જુદી શંકાનો ગાથા ૧૩૩થી ક્રમસર જવાબ આપેલ છે.
અવતરણિકા:- અથ ક્રિયારૂપમેવ રાત્રિ રતુ જ્ઞાનવિચ્છશ્વતા-પરિણામરૂપ, મત વ ક્રિીયા परभवाननुगामितया तस्यैहिकत्वमेव न तु पारभविकत्वमित्युपदिष्टम्। तथाहि"*इहभविए भंते चरित्ते परभविए चरित्ते तदुभयभविए चरित्ते? गोयमा इहभविए चरित्ते णो परभविए चरित्ते णो तदुभयभविए चरित्ते" इति। व्याख्यातं चेदं चरित्रसूत्रे निर्वचनविशेषात्, तथाहि-चारित्रमैहभविकमेव न हि चारित्रवानिह भूत्वा तेनैव चारित्रेण पुनश्चारित्री भवति, यावज्जीवितावधिकत्वात्तस्याकिञ्च चारित्रिणः संसारे सर्वविरतस्य देशविरतस्य च देवेष्वेवोत्पादात्, तत्र च विरतेरत्यन्तमभावात्, मोक्षगतावपि चारित्रसंभवाभावाद्, 'चारित्रं हि कर्मक्षपणायानुष्ठीयते मोक्षे च तस्याऽकिञ्चित्करत्वात्, “यावज्जीवम्' इति प्रतिज्ञासमाप्तेः, तदन्यस्याऽग्रहणात्, अनुष्ठानरूपत्वाच्च चारित्रस्य शरीराभावे च तदयोगात्। अत एवोच्यते "**सिद्धे णो चरित्ती णो अचरित्ती णो चरित्ताचरित्तीति वा", विरतेरभावादिति चेत्? अत्रोच्यते
દર અવતરણિકામાં આપેલ ૧, ૨, ૩, ૪ અને ૫ નંબર અનુક્રમે ગાથા - ૧૩૩, ૧૩૪, ૧૩૫, ૧૩૬ અને ૧૩૭ની અવતરણિકારૂપ છે.
અવતરણિકાર્ય :- ગાથા - ૧૩૨માં સિદ્ધમાં ચારિત્ર માનનાર પક્ષે કહ્યું કે આત્મપરિણામવિશેષરૂપ ચારિત્રનું સિદ્ધમાં અક્ષતપણું હોવાને કારણે કોઈ સૂત્રબાધા નથી. તેના નિરાકરણરૂપે “અથથી સિદ્ધાંતાવલંબી કહે છે -
ક્રિયારૂપ જ ચારિત્રછે, પણ નહિ કે જ્ઞાનાદિની જેમ શાશ્વત આત્મપરિણામરૂપ. આથી કરીને જ= ક્રિયારૂપ જ ચારિત્ર છે પરંતુ જ્ઞાનાદિની જેમ આત્મપરિણામરૂપ ચારિત્રનથી આથી કરીને જ, ક્રિયાનું પરભવ અનનુગામીપણું હોવાના કારણે તેનું ચારિત્રનું, ઐહિકપણું જ છે, પરંતુ પારભવિકપણું નથી; એ પ્રમાણે ઉપદિષ્ટ=કહેવાયેલું છે. અર્થાત્ ચારિત્ર આભવસંબંધી જ હોય છે, પરભવસંબંધી નહિ, એવું શ્રીભગવતીસૂત્રમાં કહેવાયેલું છે.
તે આ પ્રમાણે - ફરવિણ'- “હે ભગવન્! ચારિત્ર ઈહભવિક હોય છે? પારભવિક હોય છે? કે તદુભયભવિક હોય છે? હે ગૌતમ! ચારિત્ર ઇહભવિક હોય છે. પારભવિક નથી હોતું કે તદુભયભવિક નથી હોતું.
વ્યાપદ્યાતં અને વળી ચરિત્રસૂત્રમાં નિર્વચનવિશેષથી=કથનવિશેષથી, આ=પૂર્વમાં કહેલ, “મવિ... ઇત્યાદિ રૂપ કથન વ્યાખ્યાત છે.
અહીં ચરિત્રસૂત્ર=ચારિત્રનું વર્ણન કરનારાં સૂત્રો છે, તેમાં આ કથન વ્યાખ્યાત છે અને તે તથાદિથી બતાવે છે★. ऐहभविकं भगवन्! चारित्रं पारभविकं तदुभयभविकं चारित्रम्? गौतम! ऐहभविकं चारित्रं नो पारभविकं नो तदुभयभविकं चारित्रम्। *. “સિદ્ધ: નોવારિત્રી નોમવારિત્રી નો વારિત્રાવાત્રિીતિ વા"