________________
૬૧૪
गाथा :
અધ્યાત્મમતપરીક્ષા
अवतरलिज :- अथ यथास्य सिद्धत्वप्राप्तिस्तथाह
अवतरशिअर्थ :- के प्रभाशे सामने = ठेवलीने, सिद्धत्वनी प्राप्ति थाय छे ते प्रमाणे उहे छे
अह सो सेलेसीए झाणाणलदड्ढसयलकम्ममलो । कण व सव्वह च्चिय लद्धसहावो हवइ सिद्धो ॥ १२७॥ ( अथ स शैलेश्यां ध्यानानलदग्धसकलकर्ममलः । कनकमिव सर्वथैव लब्धस्वभावो भवति सिद्धः ॥ १२७॥ )
गाथा- १२७-१२८-१२८
ગાથાર્થ :- તે=કેવળી પરમાત્મા, શૈલેશી અવસ્થામાં શુક્લધ્યાનરૂપ અગ્નિથી બાળી નાંખ્યાં છે સકલકર્મમળને જેમણે એવા, સોનાની જેમ સંપૂર્ણપણે જ લબ્ધસ્વભાવવાળા સિદ્ધ થાય છે.
टीsi :- अथ स भगवान् शैलेश्यां ध्यानमहिम्ना सकलकर्मप्रकृतीः क्षयं नीत्वा तदभावादेव सर्वथा लब्धस्वभावः सिद्धो भवति ॥ १२७ ॥
ટીકાર્ય :- ‘અથ’ હવે તે ભગવાન શૈલેશી અવસ્થામાં શુક્લધ્યાનના મહિમાથી સકલકર્મપ્રકૃતિનો ક્ષય કરીને તેના અભાવથી જ=કર્મમલનો અભાવ થવાથી જ, સંપૂર્ણપણે લબ્ધસ્વભાવવાળા અર્થાત્ પોતાના સ્વભાવને સંપૂર્ણપણે પ્રાપ્ત કરનારા, તેઓ સિદ્ધ થાય છે. II૧૨॥
अवतरशिSI :- एवं चास्य लब्धस्वभावस्य सतः स्वाभाविकमिदं गुणाष्टकमाविर्भवतीत्याह
અવતરણિકાર્ય :- આ રીતે લબ્ધસ્વભાવવાળા આમને–સિદ્ધભગવંતને, સ્વાભાવિક એવા આ આઠ ગુણો પ્રગટ થાય છે. તે જણાવતાં ગ્રંથકાર કહે છે
गाथा :
1
तस्स वरनाणदंसणवरसुहसम्मत्तचरणनिच्चठिई अवगाहणा अणंताऽमुत्ताणं खइयविरिअं च ॥१२८॥
( तस्य वरज्ञानदर्शनवरसुखसम्यक्त्वचरणनित्यस्थितिः । अवगाहनाऽनन्ताऽमूर्त्तानां क्षायिकवीर्यं च ॥ १२८॥ )
नाणावरणाईणं कम्माणं अट्ठ जे ठिआ दोसा ।
तेसु गएसु पणासं एए अट्ठ वि गुणा जाया ॥ १२९ ॥
( ज्ञानावरणादीनां कर्मणामष्ट ये स्थिता दोषाः । तेषु गतेषु प्रणाशं, एतेऽष्टापि गुणा जाता: ॥ १२९ ॥ )