________________
ગાથા : ૧૮૧ . . . .
અધ્યાત્મમત૫રીક્ષા
૯૪૧
અવતરણિકા - નન્ધર્વ સાથોથ્યની ત્રણવ વ્યાપી , તુ થ શલાવિતિ વેત્ ?: સ્વયમतिबुद्धोऽगीतार्थश्च न तस्य वक्तुमप्यधिकारः- "'वुत्तुं पि तस्स ण खमं किमंग पुण देसणं काउं?"[ ] इति वचनात् । यस्तु स्वयं निष्पन्नयोगतया प्रतिबुद्धवानुत्सर्गापवादाद्यागममर्यादापरिज्ञानकुशलः सूत्राशातनाभीरुश्च स एव स्वयं तीर्णः परांस्तारयितुमिच्छुः करुणैकरसिको यथावदुपदिशतु, न्याय्यमिदं तस्य कर्मेत्युपदिशति -
અવતરણિતાર્થ “નનુ'થી પૂર્વપક્ષી કહે છે કે, આ રીતે ગાથા-૧૮૦માં કહ્યું કે જેઓ સંયમયોગમાં અભ્યસ્થિત થયેલા છે તેવા વિશિષ્ટ ક્રિયામાં પરિણત મતિવાળાને યથા અવસરે પરમ ઉપેક્ષા જ શ્રેયસ્કરી છે એ રીતે, સાધુને પરમ ઉપેક્ષારૂપ ધ્યાનમાત્રમાં જ વ્યાપાર થશે, પરંતુ ધર્મોપદેશાદિમાં વ્યાપાર નહિ થાય. તેથી કહે છે - જે સ્વય અપ્રતિબુદ્ધ અને અગીતાર્થ છે તેને બોલવા માટે પણ અધિકાર નથી; કેમ કે તેને જે અપ્રતિબુદ્ધ અને અગીતાર્થ છે તેને, બોલવા માટે પણ યોગ્ય નથી, તો વળી દેશના કરવાની તો વાત શી? એ પ્રમાણે વચન છે. જે વળી સ્વય નિષ્પન્નયોગપણું હોવાને કારણે પ્રતિબદ્ધ (અને) ઉત્સર્ગ-અપવાદાદિરૂપ આગમમર્યાદાના પરિજ્ઞાનમાં કુશલ અને સૂત્ર આશાતનાનો ભીરુ છે, તે જ સ્વયં તીર્ણ અને બીજાને તારવાની ઇચ્છાવાળો, કરુણા કરવામાં એકરસિકન્નતત્પર, એવો યથાવદ્યોગ્ય, ઉપદેશ આપે; તેનું આ=ઉપદેશ આપવો એ, કર્મ ક્રિયા, ન્યાધ્ય=ઉચિત, છે, એ પ્રમાણે ગ્રંથકાર કહે છે
ભાવાર્થ-પૂર્વપક્ષીએ કહ્યું કે, આ રીતે સાધુને ધ્યાનમાત્રમાં જ વ્યાપાર થશે, પરંતુ ધર્મોપદેશાદિમાં વ્યાપાર નહિ થાય; એ કથનનું અહીં યુક્તિથી નિવારણ કરેલ નથી. પણ આવી શંકા કોઇને થાય, તેથી કહે છે કે એવું નથી. પરંતુ જે અગીતાર્થ છે તેને બોલવાનો અધિકાર નથી, અને ગીતાર્થને પર તારવા માટે યથાવત્ ઉપદેશ આપવો એ જ જાય છે. તેથી ગીતાર્થને પણ ઉપદેશાદિના અનવસરકાળમાં યથાયોગ્ય પરમઉપેક્ષામાં જ યત્ન કરવો જોઈએ, એ ફલિત થાય છે.
ગાથા - વિ જયસ્થ શહેર પર પરા VITY
अन्नो पुण तुसिणीओ पुव्वि बोहेउ अप्पाणं ॥१८१॥ (સંવિનો ગીતાર્થો વોયતુ પરંપરા રુપયા | મીઃ પુનતૂછી પૂર્વ વોઇયત્વાત્માનમ્ ૨૮શા)
'ગાથાર્થ - સંવિજ્ઞ-ગીતાર્થ શ્રેષ્ઠ કરુણાથી પર=બીજાને, પ્રતિબોધ કરે, વળી અન્ય=બીજાઓએ, મૌન રહી પહેલાં આત્માને બોધ આપવો. ૧૮૧થા
अस्य पूर्वार्धः - सावज्जणवज्जाणं वयणाणं जो न याणइ विसेसं । सावधानवद्ययोर्वचनयोर्यो न जानाति विशेषम् । वक्तुमपि तस्य न क्षमं किमङ्ग पुनर्देशनां कर्तुम् ॥