________________
૯૨૮. . . . . . . . . . . . . . . . . અધ્યાત્મમત પરીક્ષા..
ગાથા -૧૭૮ જગતના તમામ અર્થોનો બોધ થઈ શકે છે એ પ્રકારનો સિદ્ધાંત છે. માટે વ્યાકરણનું અનુશાસન ન હોય તેવા પણ અર્થનો બોધ થઇ શકે છે. માટે અસાધુ શબ્દોમાં અર્થબોધ કરવાની શક્તિ સ્વીકારવામાં કોઇ દોષ નથી.
અહીં વિશેષ એ છે કે, ઘટશબ્દ વ્યાકરણથી કે લોકપ્રસિદ્ધિથી કે શાસ્ત્રથી ઘટપદાર્થનો વાચક બને ત્યારે તે સાધુશબ્દ છે, અને ઘટશબ્દથી પુસ્તકનો સંકેત કર્યો હોય અને તે અર્થનો બોધ કરાવે ત્યાં અસાધુ પ્રયોગ છે.
ટીકા - પર્વ થી મિથ્યાકુતપતાક્ષરથનુસાર તદ્દાનપ્રસૂતા પાર્ટી તથૈવ સ હાવતી, રૂતરસ્ય प्रतिज्ञातभङ्गेनाऽतथाकारात् मिथ्यात्वमेव । अतथाकारो हि मिथ्यात्वलक्षणम्, तदुक्तं - 'जो जहवायं न कुणइ मिच्छद्दिट्ठी तओ हु को अन्नो? वड्डेइ य मिच्छत्तं परस्स संकं जणेमाणो ॥ त्ति । [૩૫. મહ્નિા- ૧૦૪]
___ अत एव च सर्वं सावद्ययोगं प्रत्याख्याय पुनस्तदेव सावद्यमाचरतः सर्वविरतिप्रतिज्ञाभङ्गात् ततो भ्रंशः, देशविरतेस्त्वप्रतिज्ञातत्वादेव तल्लाभहीनता, उभयविरत्यभावेन च मिथ्यादृष्टित्वं स्यादिति । इदं चाभिनिवेशेन भग्नचारित्रस्य द्रष्टव्यम्, अनभिनिविष्टस्य तु सम्यग्दर्शनकार्यभूतपश्चात्तापादिदर्शनान्न तथात्वं, विरतिवैक्लव्यं तूभयोरपि । तदुक्तं - 'सव्वंति भाणिऊणं विरई खलु जस्स सव्विया नत्थि । सो सव्वविरइवाई चुक्कइ देसं च सव्वं च ॥ [૩૫. માતા- ૧૦૩]
ટીકાર્ય -“વંત્ર' અને આ રીતે=પૂર્વમાં મિચ્છા મિ દુક્કડના દરેક શબ્દોનો અર્થ કર્યો, અને એની પૂર્વમાં કહ્યું કે દ્રવ્યમિથ્યાદુષ્કતદાન ફલવાન નથી પરંતુ ભાવમિથ્યાદુષ્કતદાન જ ફલવાન છે, અને મર્યાદામાં નહિ રહેલા પુરુષને ભાવમિથ્યાદુષ્કતદાન થતું નથી એ રીતે, જે વ્યક્તિને મિથ્યાદુકૃતપદના અક્ષરાર્થને અનુસાર તદ્દાનપ્રસૂત= મિથ્યાદુષ્કતદાનપ્રસૂત, ગઈ છે, તે વ્યક્તિને જત=ગ, ફલવાળી છે. ઇતરને=જે વ્યક્તિને મિથ્યાદુકૃતપદના અક્ષરાર્થને અનુસાર તદ્દાનપ્રસૂત ગર્તા નથી તેને, પ્રતિજ્ઞાતનો ભંગ હોવાને કારણે અતથાકાર હોવાથી મિથ્યાત્વ જ છે. જે કારણથી અતથાકાર મિથ્યાત્વનું લક્ષણ છે. ત' -તે કહ્યું છે -‘નો નવાઈ'જે યથાવાદ=જે પ્રમાણે આગમમાં કહેલું છે તે પ્રમાણે, કરતો નથી; તેનાથી અન્ય કોણ મિથ્યાદષ્ટિ છે? અર્થાત્ તે જ મિથ્યાષ્ટિ છે, અને પરને શંકા ઉત્પન્ન કરતો મિથ્યાત્વને વૃદ્ધિ પમાડે છે.
ભાવાર્થ ભાવમિથ્યાદુષ્કતદાન મર્યાદામાં રહેલો જ કરી શકે છે. આનાથી એ પ્રાપ્ત થાય છે, જે જીવ વ્રતની મર્યાદામાં રહેલો છે, તે જીવને મિચ્છા મિ દુક્કડ પદના જે અક્ષરો છે તેને અનુસાર મિચ્છા મિ દુક્કડના દાનથી પ્રસૂત ગર્તા થાય છે, બીજાને નહિ; કેમ કે મર્યાદામાં રહેલાને જ તે અક્ષરોથી તે પ્રકારની ગહનો પરિણામ પેદા થાય છે. અને તેમની જ=મર્યાદામાં રહેલાની જ, ગહ ફલવાન છે; અર્થાત્ પાપ નાશ કરવા સમર્થ બને છે. જ્યારે ઇતર જીવને મર્યાદામાં અનવસ્થિતપણું હોવાને કારણે મિચ્છા મિ દુક્કડના પ્રયોગથી જે પ્રતિજ્ઞા કરાયેલ, કે
१.
यो यथावादं न करोति मिथ्यादृष्टिस्ततस्तु कोऽन्यः ? । वर्धयति च मिथ्यात्वं परस्य शङ्कां जनयन् ।। सर्वमिति भणित्वा विरतिः खलु यस्य सर्विका नास्ति । स सर्वविरतिवादी भ्रश्यति देशं च सर्वं च ॥
૨.