________________
ગાથા : ૧૭૮ . . . . અધ્યાત્મમત પરીક્ષા ,
. . . .૯૨૯ મર્યાદામાં રહીને હું પાપનો ઉપશમ કરું છું, એ રૂપ પ્રતિજ્ઞાનો ભંગ થાય છે, તેથી તે અતથાકાર છે. અર્થાત્ જેવું પ્રતિજ્ઞામાં બોલે છે તેવું કરતો નથી. તેથી તેમની તે ગહ મિથ્યાત્વરૂપ જ છે; કેમ કે અતથાકાર જ મિથ્યાત્વનું લક્ષણ છે. અર્થાત્ જે પ્રકારે પ્રતિજ્ઞા કરેલી હોય તે પ્રકારે કરવું તે તથાકાર છે, અને તેનાથી વિપરીત કરવું તે અતથાકાર છે.
ટીકાર્ય - સતાવ'- આથી કરીને જ=અતથાકાર મિથ્યાત્વ જ છે આથી કરીને જ, સર્વસાવઘયોગનું પ્રત્યાખ્યાન કરીને ફરીથી તે જ જે સાવઘયોગનું પ્રત્યાખ્યાન કર્યું છે તે જ, સાવને આચરતો, સર્વવિરતિની પ્રતિજ્ઞાનો ભંગ થયો હોવાને કારણે તેનાથી સર્વવિરતિથી, ભ્રંશ થયેલો છે. વળી દેશવિરતિનું અપ્રતિજ્ઞાતપણું હોવાથી જ તેના લાભની=દેશવિરતિના લાભની, હીનતા છે. અને ઉભય વિરતિના અભાવથી=સર્વવિરતિ અને દેશવિરતિરૂપ ઉભય વિરતિના અભાવથી, મિથ્યાદષ્ટિપણું થાય. દર “રૂતિ' શબ્દ વં ચા સુધીના કથનની સમાપ્તિ સૂચક છે.
ભાવાર્થ:- અહીં વિશેષ એ છે કે, ઉભય વિરતિના અભાવને કારણે અવિરતિની પ્રાપ્તિ થાય, પરંતુ મિથ્યાષ્ટિપણું ન થાય. આમ છતાં, અભિનિવિષ્ટ વ્યક્તિને આશ્રયીને જ મિથ્યાષ્ટિપણે કહેલ છે તે વાત આગળના કથનથી સ્પષ્ટ થાય છે, માટે કોઈ દોષ નથી.
ઉત્થાન :- અહીં પ્રશ્ન થાય કે, પ્રતિજ્ઞા કર્યા પછી ભંગવાળાને મિથ્યાષ્ટિપણું પ્રાપ્ત થતું હોય તો સંવિજ્ઞપાક્ષિક કોઇ થશે નહિ. તેથી કહે છે
ટીકાર્ય - રૂવંત્ર'-અને આ=મિથ્યાષ્ટિપણું, અભિનિવેશથી ભગ્નચારિત્રવાળાને જાણવું. વળી અનભિનિવિષ્ટ જીવને-અભિનિવેશ વગરના જીવને, સમ્યગ્દર્શનના કાર્યભૂત પશ્ચાત્તાપાદિના દર્શનથી તથાપણું મિથ્યાત્વપણું, નથી, પરંતુ વિરતિનું વૈકલ્ય=વિરતિનો અભાવ, બંનેને પણ અભિનિવિષ્ટ અને અનભિનિવિષ્ટબંનેને પણ જાણવો. તવું'તે કહ્યું છે- સર્વએ ઉપલક્ષણ હોવાથી સર્વસાવદ્યયોગનું માવજીવ ત્રિવિધ ત્રિવિધ પ્રત્યાખ્યાન કરું છું, એ પ્રમાણે કહીને જેમની વિરતિ સર્વિકા=સર્વ, નથી જ, તે સર્વવિરતિવાદી દેશથી અને સર્વથી=દેશવિરતિ અને સર્વવિરતિ ઉભયથી, ચૂકે છે ભ્રષ્ટ થાય છે.
ટીકા -“સાધૂન સાધુધડો શ્રાવધર્મરને શ્રાવધનુષવેશ:"તિવિGિરોપિસ્તા, अप्रतिज्ञाते तत्रानुप्रवेशाभावात्, प्रतिज्ञां विनापि तद्भावे प्रतिज्ञाया वैयर्थ्यप्रसङ्गात्, पूर्वप्रतिज्ञायास्त्वेकदेशरूपाया महाप्रतिज्ञयैव विनाशात्, मतिज्ञानादेरिव केवलज्ञानेन ।अपि च तादृशधर्मं साधुराभोगेन कुर्यादनाभोगेन वा? नाद्यः,अप्रमादिनस्तादृशप्रवृत्त्यसम्भवात् ।न द्वितीयः,अनाभोगस्यातिचारमात्रजनकत्वाद्, अभिनिवेशेन तत्करणेच मिथ्यादृष्टित्वमेवेति व धर्मानुप्रवेशः? एतेन "श्रावकपदमविरतसम्यग्दृष्टिपरम्" इत्यपि परास्तम् ।