________________
ગાથા - ૧૨૪
૫૯૧
:
: : : : : : : • • • •
અધ્યાત્મમત પરીક્ષા અવતરણિકા અથ નિષિદ્ધોઃ વલસાનાવિશિષ્ટત્તાશાની વાતની તપાશ્રયસ્થાપિ कार्येन शुद्धत्वे केवलिनः कार्येन कृतकृत्यत्वप्रसङ्ग इत्याशङ्कायामाह
અવતરણિતાર્થ - કેવલી અને સિદ્ધના કેવલજ્ઞાનનું અવિશિષ્ટપણું હોવાથી સમાનપણું હોવાથી, સિદ્ધનું જ્ઞાન જેમ સંપૂર્ણપણે શુદ્ધ છે તેમ સિદ્ધના જેવું જ કેવલીનું જ્ઞાન હોવાથી કેવલીનું જ્ઞાન પણ સંપૂર્ણપણે શુદ્ધ છે તેમ પ્રાપ્ત થશે. માટે જ્ઞાન સંપૂર્ણપણે શુદ્ધ થયે છતે, તેના આશ્રયને પણ=કેવલજ્ઞાનના આશ્રયભૂત ભવસ્થ કેવળીને પણ, સંપૂર્ણપણે શુદ્ધ માનવામાં કેવલીને સંપૂર્ણપણાથી કૃતકૃત્યત્વનો પ્રસંગ આવશે. આ પ્રમાણે પૂર્વપક્ષીની આશંકામાં ગ્રંથકાર કહે છે
ગાથા -
नाणस्स विसुद्धीए अप्पा एगन्तओ ण संसुद्धो ।
जम्हा नाणं अप्पा अप्पा नाणं व अण्णं वा ॥१२४॥ ( ज्ञानस्य विशुद्ध्यात्मैकान्ततो न संशुद्धः । यस्माद् ज्ञानमात्मात्मा ज्ञानं वाऽन्यद्वा ॥१२४॥)
ગાથાર્થ - જ્ઞાનની વિશુદ્ધિથી આત્મા એકાંતથી સંશુદ્ધ નથી, જે કારણથી જ્ઞાન આત્મા છે, પરંતુ) આત્મા જ્ઞાન અથવા અન્ય પણ છે. (અર્થાતુ “જ્ઞાન આત્મા છે' એવો નિયમ હોવા છતાં ‘આત્મા જ્ઞાન જ છે એવો નિયમ નથી, પરંતુ અન્ય પણ છે.)
टीst :- ज्ञानस्यैकान्तशुद्धावात्मैकान्ततस्तदा शुद्ध्येद् यद्यात्मा ज्ञानमेव भवेत्, न चैवमस्ति, किन्तु 'ज्ञानमात्मैव, आत्मा तु ज्ञानद्वारा ज्ञानमन्यद्वाराऽन्यदपि' इति सकलगुणसमुदायरूपस्यात्मनः सकलतच्छुद्धावेवैकान्ततः शुद्धिः, आत्मनः शुद्धौ तु ज्ञानादेः शुद्धिरावश्यकी, तस्यैकान्ततस्तदभिन्नत्वात्।
ટીકાર્થ “જ્ઞાની' જ્ઞાનની સર્વથા શુદ્ધિ હોવામાં આત્માની સર્વથા શુદ્ધિ ત્યારે જ સિદ્ધ થાય, જો આત્મા જ્ઞાન જ હોય; અર્થાત્ આત્મા માત્ર જ્ઞાનરૂપ જ હોય. અને એ પ્રમાણે નથી, પરંતુ જ્ઞાન આત્મા જ છે અર્થાત્ જ્ઞાન માત્ર આત્મારૂપ જ છે. વળી આત્મા જ્ઞાન દ્વારા જ્ઞાનરૂપ, (અને) અન્ય દ્વારા અન્યરૂપ પણ છે. એથી કરીને સકલગુણસમુદાયરૂપ આત્માની સકલ તેનીeગુણસમુદાયની, શુદ્ધિમાં એકાંતથી શુદ્ધિ છે, અર્થાત્ સર્વગુણસમુદાયરૂપ આત્મા પોતાના સર્વગુણોની સર્વથા=સંપૂર્ણપણે, શુદ્ધિ થયે છતે જ સર્વથા શુદ્ધ થાય છે. વળી આત્માની શુદ્ધિમાં જ્ઞાનાદિની શુદ્ધિ આવશ્યક છે. કેમ કે તેનું જ્ઞાનનું, એકાંતે સર્વથા, તેનાથી=આત્માથી, અભિન્નપણું છે.
ટીકા-રૂત્રિવધેયં યજ્ઞાનાવિશુIનાં પરસ્પર જ્ઞાનાત્મનોશાગત દ્વાવરૂપ મેવાશ્રિત્યા પૃથકમાવरूपोऽभेदो यदा प्रतिपाद्यते तदाऽऽत्मा ज्ञानमेवेति न प्रयोगः, यदा तु निखिलाऽऽत्मगुणानां ज्ञानेन सहाभेदवृत्तिराश्रीयते तदा स्यादेव तथा प्रयोगः, परं ज्ञानस्यैव नैकान्ततः शुद्धत्वव्यवहार इति न तदाश्रयस्य તપ્રસારિકા