________________
૧૬
ગાથા
| પૃષ્ઠ
૧૮૨
અનુક્રમણિકા વિષય સંવિગ્ન ગીતાર્થમાં અવિકલ્પ તથાકાર ઉદ્ધરણ પૂર્વક. સંવિગ્ન ગીતાર્થથી અન્યમાં વિકલ્પથી તથાકાર ઉદ્ધરણ પૂર્વક.
૯૪૩-૯૪૪ ધ્યાનાદિને અનુકૂળ એકાકીપણાની પૂર્વપક્ષની સ્થાપક યુક્તિ.
८४४ ગચ્છમાં રહેતાં સાધુમાં ભાવ એકાકીપણું અને ગીતાર્થમાં ક્વચિત્ દ્રવ્ય એકાકીપણું. ૯૪૪ ભાવએકાકીપણાની પ્રાપ્તિનો ઉપાય. અગીતાર્થને ગચ્છના ત્યાગમાં એકાંત ભાવએકાકી-પણાનો અભાવ. અગીતાર્થને ગુણવાનના પારતંત્રથી થતાં લાભો અને ગુણવાનના પારતંત્રના અભાવથી થતાં ગેરલાભો ઉદ્ધરણ પૂર્વક. ગીતાર્થમાં બધા ગચ્છવાસનું વિધાન, સંયમીને ગચ્છગત આદિ પદથી જ સંયમની વૃદ્ધિ. ગચ્છગત આદિ પદ વડે જ ગુણવૃદ્ધિના ઉપદેશનું ઉદ્ધરણ. ગીતાર્થને પણ પ્રાય: સમુદાયમાં વસવાની યુક્તિ ઉદ્ધરણ સહિત. ગીતાર્થને અપવાદથી એકાકી વિહારની યુક્તિ ઉદ્ધરણ પૂર્વક. અગીતાર્થને પાપવર્જન અને વિષયોના અસંગભાવના અસંભવના કથનનું ઉદ્ધરણ. અગીતાર્થને એકાકી વિહારના નિષેધનું ઉદ્ધરણ. અગીતાર્થને એકાકી વિહારમાં સ્વચ્છન્દ વિહારિત્વની સ્થાપક યુક્તિ. ગીતાર્થને એકાકી વિહારની અધિકારિતાનું સ્થાપક ઉદ્ધરણ.
૯૪૫-૯૫૨ વિસ્તાર અર્થીઓને અધ્યાત્મમાં ઉપષ્ટભક ઘણો ઉપદેશ હોવા છતાં સંક્ષેપ કરવાનું પ્રયોજન. ૯૫૨ અધ્યાત્મના ઉપનિષદૂભૂત સંક્ષેપ રહસ્ય.
૧૯૫૩ સંસાર અને મોક્ષની ઉત્પત્તિમાં સર્વસંમત યુક્તિ. જ્ઞાનનયથી, ક્રિયાનયથી અને સ્થિતપક્ષથી મોક્ષના ઉપાયનું સ્વરૂપ. મોક્ષના ઉપાયના યત્નમાં નયોની સમ્યગ યોજના.
૯૫૩-૯૫૪ અધ્યાત્મમત પરીક્ષા ગ્રંથમાં ગીતાર્થો પ્રત્યે ગ્રંથની ક્ષતિઓની શુદ્ધિ માટેની અભ્યર્થના. ૯૫૪
૧૮૩
૧૮૪
૯૫૫-૯૫૯
ગ્રંથ પ્રશસ્તિ મોક્ષના અનન્ય ઉપાયરૂપે સર્વસંમત રાગ-દ્વેષનો પરિક્ષય. રાગ-દ્વેષના ક્ષય વગર અન્ય મોક્ષના ઉપાયોની નિષ્ફળતાનું દૃષ્ટાંત દ્વારા ભાવન.
૯૫૫
૯૫૫