________________
અનુક્રમણિકા
ગાથા
૧૭૮
૧૭૯
૧૮૦
૧૮૧
વિષય
‘મિચ્છા મિ દુક્કડં’ શબ્દાર્થના અવ્યુત્પન્નના પ્રતિક્રમણની સફળતાનું સ્વરૂપ. ‘મિચ્છા મિ દુક્કડં’ શબ્દના પ્રત્યેક અક્ષરના સ્વતંત્ર અર્થની સૈદ્ધાંતિક સ્થાપક યુક્તિ.
સમ્યગ્ ગર્હા અને અસમ્યગ્ ગહનું સ્વરૂપ.
અસમ્યગ્ ગર્હોમાં મિથ્યાત્વના કથનનું ઉદ્ધરણ. સર્વવિરતિની પ્રતિજ્ઞાના ભંગમાં સર્વથા વિરતિના અભાવનું ઉદ્ધરણ.
સંયમીને શ્રાવક ઉચિત કર્તવ્યમાં શ્રાવક ધર્મના પ્રવેશનું દિગંબરના કથનનું નિરાકરણ. પ્રતિજ્ઞાભંગમાં ઉભય વિરતિનો ભ્રંશ, મિથ્યાત્વની વૃદ્ધિ, મૃષાભાષણ, મહાપાપીયત્વની આપત્તિ.
સંયમીને મૃષાભાષણમાં મહાપાપીયત્વનું ઉદ્ધરણ.
વ્રતભંગમાં યાવત્ અનંત-સંસારની વૃદ્ધિ ઉદ્ધરણ સહિત.
યોતથા સંયમની આચરણા કરવા કરતાં સુશ્રાવકત્વમાં શ્રેયકારિતા.
સંયમનું સ્વરૂપ.
સંયમપાલનમાં અસમર્થને વેષના ત્યાગપૂર્વક શ્રાવકધર્મના સ્વીકારનું વિધાન ઉદ્ધરણ પૂર્વક. વ્રતભંગમાં અન્ય સર્વ ધર્માચારણની વ્યર્થતા ઉદ્ધરણ સહિત.
વ્રતભંગમાં તપથી પણ શુદ્ધિનો અભાવ ઉદ્ધરણ સહિત.
મૂળગુણમાં અસ્ખલિત સંયમપર્યાયની પરગણનાનું કથન ઉદ્ધરણ સહિત.
વ્રતભંગની ઉપસ્થિતિ હોતે છતે સમ્યગ્ યત્નના અભાવથી મિથ્યાત્વની વૃદ્ધિ ઉદ્ધરણ સહિત. સંયમ ગ્રહણ કરનારને અનુકૂળ ઉપદેશ. સંયમીના કર્તવ્ય-અકર્તવ્યનું સ્વરૂપ.
સંયમીના અત્યંત કર્તવ્યનું સ્વરૂપ. સંયમીનું સ્વરૂપ ઉદ્ધરણ સહિત.
સંયમીની પરમ શ્રેયકારી અવસ્થાનું સ્વરૂપ.
નિશ્ચયનયથી પ્રશસ્ત રાગ-દ્વેષ પણ અનુપાદેય ઉદ્ધરણ સહિત.
અગીતાર્થને બોલવાનો નિષેધ ઉદ્ધરણ પૂર્વક.
ઉપદેશના અધિકારીનું સ્વરૂપ.
ગીતાર્થ સાધુ અને અગીતાર્થ સાધુના કર્તવ્યનું સ્વરૂપ.
અસંવિગ્નગીતાર્થને પણ દેશનામાં અનધિકારિતા ઉદ્ધરણ સહિત.
અસંવિગ્ન ગીતાર્થના અન્ય ઉપદેશની નિષ્ફળતાની સ્થાપક યુક્તિ.
અસંવિગ્ન ગીતાર્થને કર્તવ્યપ્રવૃત્તિનું સ્વરૂપ.
‘‘તદ્વંતો: ’’ ન્યાય સંબદ્ધ.
અસંવિગ્ન ગીતાર્થની ઉપદેશની પ્રવૃત્તિનું સ્વરૂપ તથા તત્કૃત અનર્થકારિતાનું સ્વરૂપ.
અસંવિગ્ન ગીતાર્થને સ્વના પ્રતિબોધમાં યત્નનો ઉપદેશ.
અસંવિગ્ન ગીતાર્થની ઉપદેશ પ્રવૃત્તિથી સ્વને અનર્થ પ્રાપ્તિ.
પૃષ્ઠ
૯૨૦-૯૨૨
૯૨૨-૯૨૮
૯૨૮-૯૨૯
|૯૨૯-૯૩૨
૯૩૨-૯૩૩
૯૩૩-૯૩૪
૧૯૩૪
૧૫
૯૩૪-૯૩૫
૯૩૫-૯૩૬
૯૩૬-૯૩૭
૯૩૭
૯૩૭-૯૩૮
૯૩૮
૯૩૮-૯૪૦
૯૪૧
૯૪૧
૯૪૨
૯૪૨-૯૪૩