________________
૧૪
અનુક્રમણિકા પૃષ્ઠ :
૯૦૭-૯૦૮
૯િ૦૮-૯૦૯
ગાથા વિષય ૧૭૫ દઢ શરીર વગરનાને યોગમાર્ગમાં અનધિકારિતાની શંકા.
સંયમના અધિકારીનું સ્વરૂપ. યોગમાર્ગનું સ્વરૂપ. દઢ શરીર વગરનાને યોગમાર્ગમાં અનધિકારિતાની શંકાનું નિરાકરણ. | અલ્પ શરીર બળવાળાને પણ સંયમયોગમાં પ્રવર્તવાનો ઉપાય. અલ્પ શરીરબળવાળા માટે ઉચિત સંયમનો ઉપદેશ. ભાવચારિત્રનું સ્વરૂપ. અલ્પ શરીરબળવાળાને પણ અપ્રમાદથી સંયમના કથનનું ઉદ્ધરણ. અલ્પ શરીરબળવાળાને અપ્રમાદથી ત્રિકરણશુદ્ધિનું સ્વરૂપ. અલ્પ શરીરબળવાળાને ઉચિત ઉપદેશનું ઉદ્ધરણ. ધૃતિબળવાળાને પણ કઠોર ચર્યામાં અપ્રવૃત્તિના કારણનું વિધાન. વ્રત-અર્જન-ક્ષમ મનોયોગ આદિની હાનિમાં સંયમીને ચિકિત્સાના કથનનું ઉદ્ધરણ. તપમાં દુઃખાનુબંધિત્વની શંકાનું નિરાકરણ. તપનું સ્વરૂપ. દ્વેષજનક જ્ઞાનનું સ્વરૂપ. વિવેકીને અપ્રવૃત્તિભૂત તપનું સ્વરૂપ.
સમ્યગ તપ અને તપનાં ફળના સ્વરૂપનું ઉદ્ધરણ. ૧૭૬-૧૭૭. સંયમવિષયક શારીરિક શક્તિ અને કાળના વિચારથી આળસ કરનારા પ્રત્યે ઉપદેશ.
કેવળ પ્રાર્થનાથી સંયમના ફળની અપ્રાપ્તિમાં દગંત દ્વારા ભાવન. ઉપેયની ઇચ્છા આદિના ક્રમથી ઉપેય પ્રાપ્તિનું સ્વરૂપ. ભગવાનની પ્રાર્થનાથી જ ઇષ્ટ સિદ્ધિની શંકાનું નિરાકરણ. નિશ્ચયનયથી ભગવાનમાં બોધિ આદિની અદાયકતાનું ઉદ્ધરણ. સંયમમાં યત્ન કરનારને બોધિ આદિની પ્રાર્થનામાં અકિંચિત્થરતાની શંકાનું નિરાકરણ. સંયમમાં અનુઘમશીલની ભગવાનની પ્રાર્થનામાં મૃષાવાદ. સંયમમાં અયત્નશીલની પ્રાર્થનાની નિરર્થકતાનું ઉદ્ધરણ. ભગવાનની પાસે સંયમની પ્રાર્થના કરનારને દુષ્કતગર્તાથી પાપની નિવૃત્તિમાં શંકાનું નિરાકરણ. સભ્ય દુષ્કૃતગર્તાનું સ્વરૂપ ઉદ્ધરણ સહિત. ઉત્સર્ગથી પ્રતિક્રમણનું સ્વરૂપ ઉદ્ધરણ સહિત. ઉત્સર્ગથી દેશવિરતિમાં પ્રતિક્રમણની સંગતિ. અસમ્યગુ ગર્તાનું સ્વરૂપ ઉદ્ધરણ સહિત. સફળ મિથ્યાદુષ્કતદાનનું સ્વરૂપ ઉદ્ધરણ સહિત. ફરી પાપ સેવનારને પણ અતીત પાપની ગહને સફળ માનનાર યુક્તિનું નિરાકરણ. મિચ્છા મિ દુક્કડ' શબ્દના પ્રત્યેક શબ્દનો શાસ્ત્રમર્યાદાથી વિશિષ્ટ ભાવાર્થ ઉદ્ધરણ પૂર્વક.
૯૦૯-૯૧૧ ૯૧૧-૯૧૨ ૯૧૨ ૯૧૨
હ૧૩
૯૧૩-૯૧૬
૧૭૮
૯૧૬-૯૧૭
૯૧૭-૯૧૮
૯૧૮-૯૨૦