________________
૮૫૬. • • • • •
• ...... અધ્યાત્મમત પરીક્ષા
. ગાથા : ૧૬૯ આચરણા કરે છેઃનિરતિચાર ચારિત્ર પાળે છે, અને આમને-સ્ત્રીને, આનો=ચારિત્રનો, અસંભવ હોતો નથી, અને અદષ્ટની વિરોધગતિ નથી.=બધી સ્ત્રીઓનું અદષ્ટ કેવલજ્ઞાન થવામાં અટકાયત કરે તેવું વિરોધગતિવાળું નથી.
દિક રૂતિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ સૂચક છે. ટીકા - નવરાત્રીનો યહૂતdalમતિ તિવધ્યતા બ્રહ્મચર્યેનીવિતં પાવરિચવતા વીતિ वाच्यम्, स्त्रीणामपि दुर्द्धरब्रह्मचर्यधरणश्रवणात्, कषायहानिसामग्र्या नोकषायहानेः सुकरत्वाद्, अन्यथा पुंसामपि कः प्रतीकारः ? न च छद्मस्थानां कार्येनाऽनिरुद्धमनसां कादाचित्केन मानसविकारलेशेनातिचारसम्भवेऽप्यनाचारो नाम, देशभङ्गेऽपि सर्वभङ्गाभावात्, मानसिकपापस्य मानसपश्चात्तापादिप्रतिकार्यत्वाद्, अन्यथा छद्मस्थानां प्रत्याख्यानभङ्गावश्यकत्वे प्रव्रज्योच्छेदप्रसङ्गः, . .
ટીકાર્ચ- “નર અહીં શંકા થાય કે સ્ત્રીવેદોદયથી પ્રસૂત = પેદા થયેલ, કામાતિરેકથી પ્રતિબધ્યપણું હોવાને કારણે બ્રહ્મચર્યએકજીવિત=એક માત્ર બ્રહ્મચર્ય ઉપર જીવનાર, ભાવવૈચિત્ર્ય જ=સંયમની પરિણતિરૂપ ભાવવિશેષ જ, તેઓને=સ્ત્રીઓને, અસંભવિત છે. તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે એમ ન કહેવું, કેમ કે સ્ત્રીઓને પણ દુર્ધર બ્રહ્મચર્યધરણનું શ્રવણ છે.
ઉત્થાન - અહીં પ્રશ્ન થાય કે સ્ત્રીઓને સ્ત્રીવેદના ઉદયથી પ્રસૂત = પેદા થયેલ, કામનો અતિરેક હોવાને કારણે બ્રહ્મચર્ય કેવી રીતે સંભવે? તેથી કહે છે -
ટીકાર્ય - “ષીનિ કષાયહાનિની સામગ્રીથી નોકષાયહાનિનું સુકરપણું છે. અન્યથા = એવું ન માનો તો = કષાયહાનિની સામગ્રીથી નોકષાયહાનિનું સુકરપણું ન માનો તો, પુરુષોને પણ શું પ્રતિકાર છે?
ભાવાર્થ-પુરુષની જેમ સ્ત્રીઓમાં પણ કષાયહાનિની સામગ્રીભૂત વૈર્ય-સત્ત્વ વગેરે છે, અને તેના દ્વારા નોકષાયની હાનિ સહેલાઈથી થઈ શકે છે; કેમ કે નોકષાય કરતાં કષાય બલવાન હોય છે. અન્યથા = કષાયની હાનિની સામગ્રીથી નોકષાયહાનિનું સુકરપણું ન માને તો, પુરુષને પણ પુરુષવેદોદયરૂપ નોકષાય છે, તેનો નાશ કેવી રીતે કરી શકે? તેથી જેમ પુરુષ ઘેર્ય-સત્ત્વ વગેરે કષાયહાનિની સામગ્રીથી નોકષાયની હાનિ સહેલાઇથી કરી શકે છે, તેમ સ્ત્રી પણ કરી શકે છે. તેથી સ્ત્રીઓને પણ દુર્ધર બ્રહ્મચર્યનું ધારણ સંભવે છે.
ઉત્થાન :- પૂર્વમાં
વીચમાં હેત કહ્યો કે સ્ત્રીઓને દુર્ધર બ્રહ્મચર્ય હોય છે, તેની પુષ્ટિ કરતાં કહે છે -
ટીકાર્ય - ર અને વાન = સંપૂર્ણપણાથી અનિરુદ્ધ મનવાળા છદ્મસ્થોને = જેઓએ મનનો સંપૂર્ણપણે નિગ્રહ કર્યો નથી એવા છદ્મસ્થોને, કાદાચિત્ક = ક્યારેક થતા, માનસવિકારના લેશથી અતિચારનો સંભવ હોવા