SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મમતપરીક્ષા .૮૨૫ ગાથા : ૧૬૪ છે. અને અવગાહનાહીનત્વનું કિંચિત્ક૨૫ણું માનીએ તો પણ સ્વશરીરની અપેક્ષાએ તો કોઇને અવગાહનાની વિષમતા હોતી જ નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે, સ્ત્રી કે પુરુષ દરેકને જે શરીર પ્રાપ્ત થયું હોય તેની અપેક્ષાએ ૨/૩ ભાગ અવગાહના તે તે સર્વ સિદ્ધોમાં હોય છે, તેથી શષિરપૂરણામાં સર્વત્ર અવગાહનાવૈષમ્યનો અભાવ છે. ‘અન્યથા .... પ્રસŞાત્' સુધી જે કહ્યું તેનું તાત્પર્ય એ છે કે, સ્થૂલ શરીરવાળાને સ્વશરીરની અપેક્ષાએ ૨/૩ ભાગ અવગાહના રહે છે, અને કૃશશરીરવાળાને સ્વશરીરની અપેક્ષાએ ૨/૩ ભાગ અવગાહના રહે છે, એ પ્રકારની શાસ્ત્રની વ્યવસ્થા છે. અને દરેકની સ્વશરીરની અપેક્ષાએ ૨/૩ ભાગ અવગાહના રહેવા રૂપ વૈષમ્યાભાવ ન સ્વીકા૨વામાં આવે તો, આ શાસ્રવ્યવસ્થાનો વિપ્લવ થાય; અને તેથી કોઇક સ્થૂલશ૨ી૨વાળા પણ ૨/૩ને બદલે ૧/૨ અવગાહનાવાળા બને તો, કૃશશીરવાળા કરતાં પણ અલ્પ અવગાહનાવાળા થઇ શકે, તેમ સ્વીકારવાનો પ્રસંગ આવે. ટીકાર્ય :- ‘તેન’- આનાથી=પૂર્વમાં કહ્યું કે રત્નત્રયનું સામ્રાજ્ય સિદ્ધ થયે છતે અવગાહનાહીનત્વનું અકિંચિત્કરપણું છે આનાથી, “સંસ્થાનહીનપણું હોવાથી સ્ત્રીઓને મુક્તિ હોતી નથી'' ઇત્યાદિ કથન અપાસ્ત જાણવું, કેમ કે અનિëસ્થનિષ્ઠ (અનિત્યંસ્થાત્મક) સંસ્થાનમાં સર્વ સંસ્થાનનો સમાવેશ છે. ભાવાર્થ :- સિદ્ધમાં જીવોને કોઇ નિયત સંસ્થાન નથી માટે અનિત્યંસ્થ સંસ્થાન છે, અને સ્વશરીરની અપેક્ષાએ શુષિર પૂર્યા પછી ૨/૩ ભાગ જે અવગાહના પેદા થાય છે, તે વખતનું સંસ્થાન સદા માટે તેવું હોય છે, તેથી તે નિષ્ઠાને પામેલું સંસ્થાન છે. તેથી સિદ્ધવર્તી સર્વ જીવોનું અનિયત સંસ્થાન હોતે છતે, પ્રાપ્ત થયેલું સદા એક જ રૂપે રહેવાના સ્વભાવવાળું સંસ્થાન છે. તેમાં સર્વ સંસ્થાનનો સમાવેશ થઇ શકે છે; અર્થાત્ નાની અવગાહનાવાળા શરીરનું સંસ્થાન પણ રહી શકે છે, અને મોટી અવગાહનાવાળા શરીરનું સંસ્થાન પણ રહી શકે છે. એમ સમચતુરગ્નસંસ્થાન હોય તે પણ તેમાં રહી શકે, અને અન્ય સંસ્થાન પણ તેમાં રહી શકે છે. માટે સર્વ સંસ્થાનનો તેમાં સમાવેશ છે, તેથી સંસ્થાનહીનપણું મોક્ષપ્રાપ્તિમાં પ્રતિબંધક નથી. ટીકા :- તેન થવુ પ્રભાવન્દ્રેળ ‘‘સ્ત્રીનાં ન મોક્ષ:, પુરુષમ્યો હીનત્વાત, નપુંસાવિત્’' (ન્યા. જી. ચ. पृष्ठ ८७६ ) इति तदपास्तं द्रष्टव्यं, सामान्येन स्त्रीणां पक्षत्वेंऽशतः सिद्धसाधनाद्, देव्यादीनां मोक्षानभ्युपगमात्, विवादास्पदीनां च तासां पक्षत्वे तद्विशेषणानुपादाने पक्षस्य न्यूनत्वात्, प्रकरणादेव तल्लाभे पक्षस्याप्यनुपादानप्रसङ्गादित्याचार्याः । ननु श्रुतिप्राप्तेऽर्थे प्रकरणादीनामनवकाशाच्छुतिप्राप्तस्य पक्षस्य न प्रकरणापेक्षा, अपि त्वतथाभूतस्य विशेषणस्यैव तदपेक्षेति चेत् ? न, "श्रुतिलिङ्गवाक्यप्रकरणस्थानसमाख्यानां समवाये पारदौर्बल्यम् " [ जै. सू. ३-३-१४ ] इत्यत्र श्रुतिर्द्वितीयेत्यादिना द्वितीयारूपाया एव श्रुतेर्ग्रहणात् । अस्तु वा पदमेव श्रुतिस्तथापि पक्षस्येव विशेषणस्यापि श्रुत्याऽग्रहणे न्यूनत्वमेव । वस्तुतो विवादापन्नत्वमपि मोक्षसामग्रीसमवहितत्वपर्यवसन्नमेव, इतरस्य दुर्वचत्वात् । प्रतिज्ञाया एव बलवत्प्रमाणेन बाधः, न हि "मोक्षसामग्रीसमवहिता न मोक्षभाजः" इति न विरोधपद्ध ‘અર્થવિપ્રાંત્’ કૃતિ સૂત્રશેષ: । .
SR No.005703
Book TitleAdhyatmamatpariksha Shabdasha Vivechan Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages400
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy