________________
• • • • • • • . . .૮૨૩
ગાથા : ૧૬૪ . . . • • • • • •
અધ્યાત્મમત પરીક્ષા ટીકાર્ય - નિનારિ' - જિનકલ્પાદિ વિશિષ્ટ સામર્થ્યનો વિરહ હોવા છતાં પણ સિદ્ધિનું પ્રતિપાદન છે. “આદર'- તેમાં સાક્ષી આપતાં કહે છે- વાદ-વિદુર્વણાદિ લબ્ધિના વિરહમાં, અલ્પશ્રુતજ્ઞાનમાં, જિનકલ્પ અને મન:પર્યાયજ્ઞાનના વિરહમાં પણ સિદ્ધિનો વિરહ અભાવ, નથી. [; “ત્તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ સૂચક છે.
ભાવાર્થ - જિનકલ્પાદિને અનુકૂળ એવું વિશિષ્ટ સામર્થ્ય જે જીવોમાં નથી તેઓ બળની અપેક્ષાએ હીન છે, છતાં સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે, માટે સિદ્ધિને અનુકૂળ ચારિત્ર તેઓમાં છે. માટે સ્ત્રીઓમાં બળની અપેક્ષાએ પણ હીનપણું અપ્રયોજક છે, અર્થાત્ બળની અપેક્ષાએ હીનત્વ ચારિત્રાભાવનું અપ્રયોજક છે.
टोs :- ननु नेदं युक्तं तथाविधशक्तिविरहे चारित्रस्यानादरणीयत्वादिति चेत् ? नन्वेवं जिनकल्पिकोऽपि क्षीणजङ्घाबलः सन् विराद्धचारित्रः स्यात् । 'शक्तिमनतिक्रम्य यतनया न तस्य चारित्रविराधने' ति चेत् ? तदिदमन्यत्रापि तुल्यम् । तथा चागमः- "'जयणाइ वट्टियव्वं न हु जयणा भंजए अंगं ॥" ति
ટીકાર્ય - '-નુ' થી પૂર્વપક્ષી–દિગંબર, શંકા કરતાં કહે છે કે, આ=પૂર્વમાં કહ્યું કે યથાશક્તિ આચરણરૂપ ચારિત્ર હીનબળવાળામાં છે એ, યુક્ત નથી; કેમ કે તથાવિધ શક્તિના વિરહમાં ચારિત્રનું અનાદરણીયપણું છે. તેનો ઉત્તર આપતાં સિદ્ધાંતકાર કહે છે કે, એ રીતેeતથાવિધ શક્તિના વિરહમાં જો ચારિત્ર અનાદરણીય હોય તો એ રીતે, જિનકલ્પિક પણ ક્ષીણજંઘાબળવાળા છતે વિરાદ્ધ ચારિત્રવાળા થશે.
નિતિલા' - અહીં પૂર્વપક્ષી–દિગંબર, આ પ્રમાણે કહે કે, શક્તિને ઉલ્લંઘન કર્યા વગર યતના વડે તેને જિનકલ્પિકને, ચારિત્રની વિરાધના થતી નથી. તો સિદ્ધાંતકાર કહે છે કે, તો આ સમાધાન અન્યત્ર પણ હીનબળવાળાઓમાં પણ, તુલ્ય છે. ‘તથા ચામ:' - અને તે પ્રમાણે આગમ છે- “જયણા વડે વર્તવું, જયણા અંગનો=ચારિત્રરૂપ શરીરનો, ભંગ=નાશ, કરતી નથી.” ઈ ‘ત્તિ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ સૂચક છે.
ટીકા-પિ સર્વાસાં સ્ત્રીનાં હીનવર્તિત્વમસિદ્ધ, મામૃતનામનૉવનીત, દૃશ્ય ૨ साम्प्रतीनानामपि तपोव्यापारादौ प्रायः पुरुषापेक्षयापि प्रकृष्टत्वमित्यनैकान्तिकमेतत् । एतेन 'अनुपस्थाप्यतापाराञ्चितकानुपदेशेन हीनबलत्वं तासाम्' इत्यपि निरस्तं, योग्यतामपेक्ष्यैव हि शास्त्रे विचित्रविशुद्धयुपदेशात् । उक्तं च
संवरनिर्जररूपो बहुप्रकारस्तपोविधिः श्रूयते शास्त्रे ।
यो(?रो)गचिकित्साविधिरिव कस्यापि कथञ्चिदुपकारी ॥ इति [ ] उपदेशमाला - २९८ अस्य पूर्वार्धः - कालस्स य परिहाणी संजमजोगाई नत्थि खित्ताई। कालस्य च परिहाणिः संयमयोग्यानि न सन्ति क्षेत्राणि । यतनया वर्तितव्यं न खलु यतना भनक्त्यङ्गम् ॥