________________
ગાથા : ૧૬૩
અધ્યાત્મમતપરીક્ષા
.૮૧૧ ટીકા :- સ્થાનેતત્-સ્ત્રીળાં તાવત્ સ્વમાવત વ માયપ્રિયંવત્ત્વમુન્ત્ર્માંતે, ન ચ તાવર્ષે निष्कषायपरिणामरूपं चारित्रमुज्जीवतीति । मैवं, तस्य स्त्रीपुंसयोस्तुल्यत्वात्, श्रूयते च चरमशरीरिणामपि नारदादीनां मायादिप्रकर्षवत्त्वम् । तेषां संज्वलनी माया न चारित्रविरोधिनीति चेत् ? संयतीनामपि सैव तथा। न च सर्वासां मायाप्रकर्षनियमो ऽपि, स्वभावसिद्धाया अपि तस्या विपरीतपरिणामनिवर्त्तनीयत्वात्, बाहुल्येन तत्संभवादेव च पुरुषप्रधानो धर्म इति व्यवस्था ।
ટીકાર્થ :- સ્વાવેતત્- અહીં પૂર્વપક્ષી આ પ્રમાણે કહે કે, સ્ત્રીઓને સ્વભાવથી જ માયાદિનું પ્રકર્ષપણું હોય છે, અને તેના પ્રકર્ષમાં=માયાદિના પ્રકર્ષમાં, નિષ્કષાયપરિણામરૂપ ચારિત્ર જીવી શકતું નથી=સંભવતું નથી. * ‘કૃતિ’ શબ્દ પૂર્વપક્ષીના કથનની સમાપ્તિ સૂચક છે.
ટીકાર્ય :- ‘મૈવ’ તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે એમ ન કહેવું, કેમ કે તેનું=માયાદિના પ્રકર્ષનું, સ્ત્રી અને પુરુષમાં તુલ્યપણું છે, અને સંભળાય છે કે ચરમશરીરી પણ નારદાદિનું માયાદિનું પ્રકર્ષપણું છે. ‘તેષાં’ – અહીં પૂર્વપક્ષી આ પ્રમાણે કહે કે, તેઓને=નારદાદિને, સંજ્વલની માયા ચારિત્રની વિરોધી નથી. તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે, સંયતીઓને પણ તે જ=સંજવલની માયા જ, તેવી છે=ચારિત્રની વિરોધી નથી.
ભાવાર્થ :- પૂર્વમાં કહ્યું કે, ચરમશરીરી પણ નારદાદિને માયાદિનું પ્રકર્ષત્વ સંભળાય છે. તે નારદો અદીક્ષિત અવસ્થામાં હોય છે અને તે વખતે સમ્યગ્દષ્ટિ હોવાને કારણે યદ્યપિ અનંતાનુબંધી માયા ન હોય તો પણ અવિરતિ હોવાના કારણે અપ્રત્યાખ્યાની આદિ માયા હોય છે; તે પ્રકર્ષવાળી હોય છે, અને તેથી જ તેઓ નારદવૃત્તિ કરે છે. પરંતુ જ્યારે સંયમ ગ્રહણ કરે છે તે વખતે પણ તથાવિધ પ્રવૃત્તિ સંયમને કારણે અલ્પ થવા છતાં કેવલજ્ઞાનની પૂર્વમાં તેઓને માયા સંભવે છે, પરંતુ તે માયા સંજવલની હોવાના કારણે ચારિત્રની વિરોધી નથી; એમ પૂર્વપક્ષી–દિગંબર, કહે તો કહે છે કે સંયતીને પણ સંજ્વલની માયા તેવી જ છે=ચારિત્રની વિરોધી નથી.
ટીકાર્ય - ‘ન ચ’અને સર્વ સ્રીઓને માયાપ્રકર્ષનો નિયમ પણ નથી, કેમ કે સ્વભાવસિદ્ધ એવી પણ તેનું=માયાનું, વિપરીત પરિણામથી નિવર્તનીયપણું છે; અને બાહુલ્યથી=બહુલતાએ, તેનો સંભવ=માયાનો સંભવ, હોવાને કારણે જ પુરુષપ્રધાન ધર્મ છે, એ પ્રમાણે વ્યવસ્થા છે.
टी51 :- अथ सलज्जतया तासां चारित्रमूलमाचेलक्यं न संभवि, अप्रावृतानां च तासां तिरश्चीनामिव पुरुषैरभिभवनीयत्वात्।' ।" "नो कप्पइ निग्गंथीए अचेलाए होन्तए "त्ति भवदागमेनापि निषिद्धमेव नाग्न्यमिति न तासां चारित्रसंभव इति चेत् ? न, नाग्न्यं हि न चारित्राङ्गं, लज्जारूपसंयमविघातित्वात् । न च धर्मोपकरणधरणेन परिग्रहः, तस्य मूर्च्छारूपत्वादिति प्रपञ्चितं प्राक् । अपि च मूर्च्छा विनापि वस्त्रसंसर्गमात्रेण यदि परिग्रहः स्यात्तदा जिनकल्पिकस्यापि हिमत्त शीतसंपातनिवृत्तये धर्मार्थिना છુ. બૃહત્કલ્પસૂત્ર ૫/૧૯ નો પતે નિર્પ્રન્ગ્વા અવેલયા મવિતુમ્। ૨. ૨૩મી ગાથામાં.