________________
૮૧૦. . . . .
અધ્યાત્મમત પરીક્ષા........ .. ગાથા : ૧૬૨ ૧૬૩ પ્રકારના વચનથી વળી ચરણવિરહાદિ એ પ્રમાણે ચરણવિરહાદિ જે હેતુઓ તમારા વડે દિગંબર વડે, ઉપન્યસ્ત છે, તે સર્વે અસિદ્ધ જ છે. અને તે પ્રમાણે અસિદ્ધ એવા એઓનું ચરણવિરહાદિ હતુઓનું, બાધકપણું નથી, એ પ્રમાણે ભાવ છે.ll૧૬શા
અવતરણિકા - તમેિવોદ્ધાધિતું પ્રથમં ચરવિરરૂપ હેતું નૂપતિ -
અવતરણિયાર્થ:- તે અસિદ્ધિને જગચરણવિરહાદિ હેતુઓની અસિદ્ધિને જ, ઉભાવન કરવા માટે પ્રગટ કરવા માટે, પ્રથમ ચરણવિરહરૂપ હેતુને દૂષિત કરતાં કહે છે
ગાથા -
___णेगंतियमित्थीणं दुट्टत्तं संजमोचिया लज्जा ।
तासिं चरित्तविरहे चाउव्वण्णो कहं संघो ? ॥१६३॥ .. (नैकान्तिकं स्त्रीणां दुष्टत्वं संयमोचिता लज्जा । तासां चारित्रविरहे चतुर्वर्णः कथं सङ्घः ? ॥१६३।।)
ગાથાર્થ :- સ્ત્રીઓનું દુષ્ટપણું એકાન્તિક નથી. (અહીં પ્રશ્ન થાય કે તેઓમાં લજ્જો હોવાના કારણે વસ્ત્ર વગર ન રહી શકે. માટે વસ્ત્રને કારણે ચારિત્ર નથી, તેથી કહે છે.) લજ્જા સંયમને ઉચિત છેઃસ્ત્રીઓને જે લજ્જા છે તે સંયમને ઉચિત છે. આમ છતાં દિગંબર સ્ત્રીઓને ચારિત્ર ન માને, તેથી કહે છે -) તેઓને ચારિત્રવિરહ હોતે જીતે ચતુર્વર્ણ સંઘ કેવી રીતે હોય? I૧૬3II
ટીકા - ચત્તાવવુ “સુશીનત્વરિતોષકુછતાં સ્ત્રી ના વારિત્ર''તિ ત નાવ, શ્રવને દિ परमशीलश्रद्धादिगुणशालितया सुलसाद्या भगवतामपि प्रशस्याः, पूज्यन्ते च बहुविधगुण- . गरिमयोगितया भगवज्जनन्यादयः पुरन्दरप्रभृतिभिरपि । पुरुषा अपि च केचन महारम्भपरिग्रहनिरताः क्रूराशयाश्च दृश्यन्ते, न चैतावता 'तज्जातीयस्य न सिद्धिः सम्भवतीति प्रणिगद्यमानं हृद्यम् । एवं स्त्रीणामपि कासांचिदुःशीलत्वादिदोषदुष्टत्वेऽपि न तज्जातीयानां सर्वासामेव तदभावसम्भवः ।
ટીકાર્ય - યત્'દુઃશીલત્વાદિદોષથી દુષ્ટપણું હોવાના કારણે સ્ત્રીઓને ચારિત્ર નથી, એ પ્રમાણે વળી જે કહ્યું તે અર્નકાન્તિક છે. સંભળાય છે કે પરમશીલશ્રદ્ધાદિગુણશાલીપણું હોવાના કારણે સુલસાદિ સ્ત્રીઓ ભગવાનને પણ પ્રશસ્ય=પ્રશંસા કરવા યોગ્ય છે, અને બહુગુણગરિમયોગીપણું હોવાને કારણે અનેક ગુણોવાળી હોવાને કારણે, ભગવાનની માતા વગેરે ઇન્દ્ર આદિ વડે પણ પૂજાય છે. અને કેટલાક પુરુષો પણ મહારંભ-પરિગ્રહમાં નિરત અને ક્રૂર આશયવાળા જોવાય છે, અને એટલામાત્રથી તજ્જાતીયની–તજ્જાતીય બધા પુરુષોની, સિદ્ધિ સંભવતી નથી, એ પ્રમાણે કહેવાતું સુંદર નથી.એ પ્રમાણે કેટલીક સ્ત્રીઓનું પણ દુઃશીલત્વાદિદોષથી દુષ્ટપણું હોવા છતાં પણ તજ્જાતીય બધી સ્ત્રીઓને જ તેના અભાવનો મુક્તિના અભાવનો, સંભવ નથી.