________________
ગાથા : ૧૬૨. • • • • • • • • • • • અધ્યાત્મમત પરીક્ષા
. . .૮૦૯ માટે તેવા પ્રકારની લક્ષણા થઈ શકે નહીં. જો પંચમીમાં તેવી લક્ષણા રૂઢ હોય તો તે વિનિગમક બને, પણ પંચમીમાં તેવી લક્ષણા રૂઢ નથી. અને લિંગપદમાં તેવી લક્ષણા રૂઢ હોય તો તે વિનિગમક બને, પરંતુ લિંગપદમાં તેવી લક્ષણા રૂઢ નથી. માટે વિનિગમક નહીં હોવાને કારણે તેવી લક્ષણા થઈ શકશે નહીં. તેથી ‘નિસિદ્ધાઃ' એ પદથી તમે કહેલા અર્થની ઉપસ્થિતિ થતી નથી.
ટીકાર્ય - ‘વં ' - અને એ પ્રમાણે=પૂર્વમાં ‘થીતિસિદ્ધા' થી 7 વિનિામ? સુધી કથન કહ્યું એ પ્રમાણે વીસ પુસવવેયા' ઇત્યાદિમાં પણ વિષમ વ્યાખ્યાન છે.
‘વિત્તિ' અહીં ‘ત્તિથી એ સમુચ્ચય થાય છે કે “થીનિસિદ્ધા' શબ્દનો અર્થ કર્યો તેમાં જેમ વિષમ વ્યાખ્યાન છે, તેમ વીસનપુંસવેયા' ઇત્યાદિમાં પણ વિષમ વ્યાખ્યાન છે. ભાવાર્થ:- કહેવાનો ભાવ એ છે કે, ગાથા-૧૬૧માં કહ્યું કે “વીસ પુલાવેથા' એ અમારો (દિગંબરનો) સિદ્ધાંત આ જ અર્થને અનુસરે છે, એ કથન અસંગત છે; કેમ કે તે કથન સ્ત્રી શરીરને આશ્રયીને સિદ્ધ થયેલાને અનુસરે છે, પરંતુ સ્ત્રીવેદને પ્રથમ ખપાવે તેને અનુસરતું નથી. કેમ કે સ્ત્રીતિસિદ્ધાઃ એનાથી એ અર્થ પ્રાપ્ત થતો નથી કે સ્ત્રીવેદ પ્રથમ ખપાવે તે સ્ત્રીલિંગસિદ્ધ છે. તે રીતે ‘વીર પુંસવેથા' એ ગાથામાં નપુંસકવેદ શબ્દનો અર્થ નપુંસક શરીરરચના ગ્રહણ કરીને કરવો તે જ ઉચિત છે. એ જ રીતે સ્ત્રીવેદનો અર્થ પણ સ્ત્રીશરીરરચના ગ્રહણ કરીને કરવો એ જ ઉચિત છે, એ પ્રકારનો ગ્રંથકારનો આશય છે. તેથી જેમ સ્ત્રીતિસિદ્ધા'માં દિગંબરનું વિષમ વ્યાખ્યાન છે, તેમ વીસાપુતા ' એ પાઠનો પણ જે અર્થ દિગંબર કરે છે તે વિષમ જ છે. - અહીં વિશેષ એ છે કે, વ્યવહારમાં પ્રયોગ થાય છે કે મલ્લિનાથ ભગવાને પૂર્વભવમાં સ્ત્રીવેદ બાંધ્યો તેથી તેમને સ્ત્રી શરીરની પ્રાપ્તિ થઈ. તેથી વેદ શબ્દ શરીરરચનામાં પણ વપરાય છે. માટે તે અર્થને ગ્રહણ કરીને જ વીસ છાપુંસવેયા' ગાથાનો અર્થ કરવો ઉચિત છે.
ટીકા - તાત્તિસિહ રૂટ્યત્ર જૂવારો વ્યાધ્યાનમેવ ચાવ્યા
ટીકાર્ય -‘તમાતે કારણથી = સ્ત્રીતિસિદ્ધાઃ નો અર્થ દિગંબરે કહેલ સંગત થતો નથી તે કારણથી, આ કર્થનમાં ચૂર્ણિકારે કહેલ વ્યાખ્યાન જ ન્યાય છે.
ટીકા - નવુ સ્ત્રી પુૌ રર વિહાલીનિ વાઘવાચુનિ, તથમિદં વ્યાધ્યાનમત્યાદ્રિાથમાદ "चरणविरहाइया पुण त्ति" चरणविरहादयो ये हेतवस्त्वयोपन्यस्तास्ते सर्वेऽसिद्धा एव, तथा चासिद्धानामेतेषां न बाधकत्वमिति भावः ॥१६२॥
ટીકાર્ય -“' - સ્ત્રીઓની મુક્તિમાં ચરણવિરહાદિબાધક કહ્યા, તેથી કેવી રીતે સ્ત્રીતિસિદ્ધાઃ' એ કથનમાં આચૂર્ણિકારે કહેલ વ્યાખ્યાન છે? એ પ્રકારની દિગંબરની આશંકામાં કહે છે- “રવિરહારયા પુખ એ