________________
गाथा: १५०-१५८... - અધ્યાત્મમત પરીક્ષા
• . . . . . . . . .७८१ કરીને જ વિશ્રામ પામે છે. જેથી કરીને અતિપ્રસક્ત એવી અનુપ્રસક્તિ વડે શું? અર્થાત્ પૂર્વમાં કહેલ કે આઠ કર્મના ક્ષયથી આઠ ગુણો પ્રાદુર્ભાવ થાય છે, તેમાં સિદ્ધાંતકારે જે અનુપ્રસક્તિઓ આપેલ તે બધી અતિપ્રસક્ત= અસંગત છે, તેથી તેના વડે શું? II૧૫ણા
Aarleist :- अर्थतेषां स्वभावक्रियास्वरूपमाह -
અવતરણિયાર્થ:- હવે એઓની=સિદ્ધોની સ્વભાવક્રિયાના સ્વરૂપને કહે છે -
ભાવાર્થ-પૂર્વમાં ગાથા-૧૨માં કેવલીની સ્વભાવસિદ્ધ ક્રિયા કહી, અને સ્વભાવસિદ્ધ ક્રિયાથી તેમને સિદ્ધત્વની પ્રાપ્તિ થાય છે, તે ગાથા-૧૨૭માં બતાવ્યું. ત્યારપછી ગાથા-૧૨૮માં લબ્ધસ્વભાવવાળા થયા છતાં તેમને આઠ ગુણોનો પ્રાદુર્ભાવ થાય છે તે બતાવ્યું. એ આઠ ગુણોના પ્રાદુર્ભાવમાં ચારિત્રના પ્રાદુર્ભાવનો સિદ્ધાંતકારે વિરોધ કર્યો. તેનું સમાધાન કરીને હવે સિદ્ધોની સ્વભાવક્રિયાને બતાવે છે.
Duथा :- तेसिं सव्वा किरिया सहावसिद्धा पणट्ठकम्माणं ।
- छण्हंपि कारगाणं एगटे जं समावेसो ॥१५८॥ .. (तेषां सर्वा क्रिया स्वभावसिद्धा प्रणष्टकर्मणाम् । षण्णामपि कारकाणामेकार्थे यत्समावेशः ॥१५८॥)
थार्थ :- प्रणष्टकर्मणाम् प्रष्ट नाश या छ भो मेवातमीने सिद्धाने, सBिया ७ १२नी ક્રિયા, સ્વભાવસિદ્ધ છે; જે કારણથી છએ પણ કારકોનો એક જ અર્થમાં સમાવેશ છે. I૧૫૮
2ी :- तेषां सिद्धानां सर्वापि क्रिया स्वभावसिद्धा, परापेक्षाविरहात् । नन्वभेदे कथं कर्तृकर्मभावः ? 'न, अभेदेऽपि षण्णां कारकाणामेकत्र समावेशाद्, 'विवक्षावशात् कारकाणि भवन्तीति न्यायात् । तथाहि-ज्ञानादन्यो(?दनन्यो )ऽप्यात्मा ज्ञप्तिक्रियायां स्वतन्त्रः प्रयोक्तेति कर्ता,ज्ञप्तिक्रिया च तेन स्वतन्त्रेण प्राप्यमाणत्वात् कर्म । न चाऽलब्धस्य लाभः प्राप्तिरिति लब्धाया एव तस्याः कथं प्राप्तिः ? इति वाच्यम्, उत्तरोत्तरक्षणविशिष्टायास्तस्या अलब्धाया एव लाभात्, अविष्वग्भावस्यैव वा नैश्चयिकप्राप्तिरूपत्वाद् । एवं येन ज्ञानस्वभावेनासौ ज्ञप्ति जनयति स एव ज्ञानस्वभावः साधकतमत्वात् करणम्, यदर्थमसौ ज्ञप्तिक्रियां जनयति तदस्यैव स्वरूपं सम्प्रदानं, यतश्च ज्ञेयाकारकरम्बितस्वरूपाद्विश्लेषे उत्तरस्वरूपादानं तदपादानं, यदेव चानयोस्ताद्रूप्यं स एव सम्बन्धः, यश्च गुणरूपताऽऽपन्नस्य भाजनं द्रव्यरूपः सिद्धः स एवास्याधार इति ।
sीर्थ :- 'तेषां'- सिद्धोनी सर्व ५९ या स्वभावसिद्ध छ, भ3 ५२अपेक्षा २रित छ.