________________
અનુક્રમણિકા
ગાથા
૧૫૪
૧૫૫
૧૫૬
૧૫૭
વિષય
ઋજુસૂત્રનય, શબ્દનય, સમભિરૂઢનય અને એવંભૂતનયનો અનુપચરિત નિશ્ચયનય તરીકે સ્વીકાર.
‘આવા સામા’ એ સૂત્રના બળથી સિદ્ધાત્મામાં ચારિત્રની સ્થાપક પૂર્વપક્ષીની યુક્તિનું નિરાકરણ.
દ્રવ્યાર્થિકનયથી ચારિત્રનું લક્ષણ ઉદ્ધરણ પૂર્વક. દ્રવ્યાત્મા અને ચરણઆત્માના ભજનાના કથનનું ઉદ્ધરણ સટીક.
દ્રવ્યાત્મા-કષાયાત્મા આદિ આઠ પ્રકારના આત્માઓનું પરસ્પર ભજનાનું સ્વરૂપ.
સિદ્ધાત્મામાં ચારિત્ર સ્થાપક પૂર્વપક્ષીની યુક્તિ.
વિવક્ષાથી વ્યાપારસ્વરૂપ ચારિત્રના કથનનું ઉદ્ધરણ.
મોક્ષમાં ચારિત્રની નિષ્પ્રયોજકતાની સ્થાપક યુક્તિ.
સિદ્ધાત્મામાં ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય સ્થાપક યુક્તિ.
સમ્યક્ત્વજાતીય ચારિત્રના સ્વીકારના બળથી સિદ્ધાત્મામાં ચારિત્ર
સ્વીકારનાર પૂર્વપક્ષીના કથનનું સિદ્ધાંતકાર દ્વારા યુક્તિથી નિરાકરણ. સમ્યક્ત્વ અને ચારિત્રનું લક્ષણ.
સમ્યક્ત્વ અને ચારિત્રની પ્રતિજ્ઞાને વિલક્ષણતાનું સ્પષ્ટીકરણ.
સિદ્ધાત્મામાં ચારિત્રના નાશમાં સિદ્ધાંતકારની યુક્તિ.
તાત્ત્વિક ચારિત્રનું સ્વરૂપ.
સર્વવિરતિ અને દેશવિરતિના ભિન્ન જઘન્ય કાલમાનની સ્થાપક યુક્તિ. ચારિત્રની પ્રતિજ્ઞામાં પ્રતિજ્ઞાને ‘યાવન્દ્રીવમેવ' એ પ્રકારે સાવધારણ સ્વીકારનું તાત્પર્ય. સિદ્ધાંતકાર દ્વારા સિદ્ધાત્મામાં ચારિત્રની અભાવ સ્થાપક યુક્તિઓનો ઉપસંહાર. અન્ય આચાર્યોના મતે સિદ્ધાત્મામાં ચારિત્રનો સ્વીકાર.
પૃષ્ઠ
સિદ્ધાત્મામાં ચારિત્રના અસ્વીકારના સર્વ યુક્તિઓની ભાષ્યકારના વચનમાં વિશ્રાંતિ. સિદ્ધાંતકારની ચારિત્રવિષયક સર્વ યુક્તિઓના સ્થાનભૂત વિશેષાવશ્યકભાષ્યના કથનનું ઉદ્ધરણ.
સિદ્ધાત્માને ક્ષાયિકભાવના નાશના અસ્વીકારની પૂ. મલયગિરિ મહારાજની
યુક્તિ અને ચારિત્રના સ્વીકારની યુક્તિ.
સંપ્રદાયપક્ષ દ્વારા સિદ્ધાત્મામાં ચારિત્રનો સ્વીકાર.
૭૫૯-૭૬૨
આઠ પ્રકારના આત્માઓના અલ્પબહુત્વનું સ્વરૂપ.
‘ગયા સામા’સૂત્ર દ્વારા સિદ્ધાત્મામાં ચારિત્રની સ્થાપક પૂર્વપક્ષીની યુક્તિનું નિરાકરણ. ચરણલબ્ધિ, દાનલબ્ધિ આદિને ક્ષાયિક સાદિસાંત સ્વીકાર અને અસ્વીકાર વિષયક વિચારણા. ૭૬૮-૭૭૦ સિદ્ધાત્મામાં આત્મસમવસ્થાનસ્વરૂપ ચારિત્રના નિરાકરણની પુષ્ટિ માટે સિદ્ધાંતકારની યુક્તિ. ૭૭૩ સિદ્ધાત્મામાં ક્ષાયિક જ્ઞાન અને ક્ષાયિક દર્શનનો સ્વીકાર હોવા છતાં ક્ષાયિક ચારિત્રનો અસ્વીકાર હોવાથી સિદ્ધાત્મામાં અચારિત્રની સ્થાપક સિદ્ધાંતકારની યુક્તિ. નિર્જરાને અનુકૂળ વીર્યવિશેષસ્વરૂપ ચારિત્રની સ્થાપક યુક્તિ ઉદ્ધરણ સહિત.
૭૬૩
૭૬૩-૭૬૮
૭૦૩-૭૭૫
૭૭૫-૭૭૯
266-666
૭૭૯-૭૮૨
૭૮૨
૭૮૩
૭૮૩-૭૮૪