________________
૧૦
ગાથા
પૃષ્ઠ ,_
૧૫૭
૧૫૮
૧૫૯
અનુક્રમણિકા વિષય ચારિત્રની પ્રતિજ્ઞા પૂરી થવા છતાં સિદ્ધાત્મામાં ચારિત્રના સંભવની સંપ્રદાયપક્ષની યુક્તિ. સમ્યક્ત તથા ચારિત્રની પ્રતિજ્ઞાનું સ્વરૂપ.
૭૮૪-૭૮૬ સિદ્ધાત્મામાં ચારિત્ર સ્વીકારનાર સંપ્રદાયપક્ષની સ્થાપક યુક્તિઓ. અનુત્તરવાસી દેવોમાં વર્તતા ઉપશાંતમોહનું સ્વરૂપ. અનુત્તરવાસી દેવોને ચારિત્રનો ઉદય હોવા છતાં અપ્રવિચારમાત્રથી ઉપશાંતમોહરૂપે સ્વીકાર. ૧૭૮૬-૭૮૯ , સિદ્ધાત્મામાં અધ્યવસાય કે વીર્યવિશેષસ્વરૂપ ચારિત્રની સ્થાપક સંપ્રદાયપક્ષની યુક્તિ. સિદ્ધાત્મામાં પરિણામવિશેષસ્વરૂપ ચારિત્રની સ્થાપક યુક્તિ. પ્રયત્નજન્યનો જ પુરુષાર્થરૂપે સ્વીકાર હોવાને કારણે ક્રિયાસ્વરૂપ ચારિત્રને ગ્રહણ કરીને જ મોક્ષનો પુરુષાર્થરૂપે સ્વીકાર.
૭૮૯-૭૯૧ સિદ્ધાત્માની સ્વભાવક્રિયાનું સ્વરૂપ.
(૭૯૧ સિદ્ધાત્મામાં અંતરંગ સ્કૂરણ થતાં છ કારકોનું સ્વરૂપ.
૭૯૧-૭૯૬ એક જ આત્માસ્વરૂપ વસ્તુમાં છ કારકોની અસંગતિનું શાસ્ત્ર-યુક્તિ વચનથી નિરાકરણ. આત્મામાં અંતરંગ પ્રવર્તતા છ કારકોની યુક્તિનું ઉદ્ધરણ. સિદ્ધાત્મામાં સર્વાત્મસ્વભાવ સિદ્ધક્રિયાની સ્થાપક યુક્તિ. પરમઅધ્યાત્મનું સ્વરૂપ.. ૭૯૬-૭૯૮ સિદ્ધાત્માના પ્રકારો. સિદ્ધાત્માના પ્રકારોનું સટીક ઉદ્ધરણ. સુવિધિનાથ આદિ ભગવાનના અંતરાલમાં અતીર્થસિદ્ધની પ્રાપ્તિ. ત્રણ પ્રકારે સ્ત્રીલિંગનું સ્વરૂપ. દિગંબરના મતે ગૃહસ્થને અને સ્ત્રીને કેવલજ્ઞાનની પ્રાપ્તિ.
૭૯૯-૮૦૨ સ્ત્રીલિંગસિદ્ધ સ્વીકારના શાસ્ત્રવચનની દિગંબર મતાનુસાર સંગતિનું સ્વરૂપ. દિગંબર મતાનુસારે સ્ત્રીલિંગે મોક્ષના અભાવની સ્થાપક યુક્તિ.
૮૦૨ ફથી ત્રિસિદ્ધ' શબ્દનો નંદીઅધ્યયન-ચૂર્ણિ-ઉક્ત અર્થનું ઉદ્ધરણ.
સ્થીતિસિદ્ધ:' સૂત્રનો દિગંબર મતાનુસારે અર્થ અને તેને પુષ્ટ કરનાર યુક્તિઓ. સીલિંગાદિ ત્રણથી એક સાથે મોક્ષે જનારાઓની સંખ્યાનું ઉદ્ધરણ. સ્ત્રીભવકૃત બહુલતાએ પ્રાપ્ત દોષોનું સ્વરૂપ.
૮૦૨-૮૦૪ સ્થતિ સિદ્ધા' સૂત્રના દિગંબરે કરેલ અર્થનું વ્યાકરણની મર્યાદાથી નિરાકરણ. ૮૦૪ ‘થાનિસત્તા' સૂત્ર વિપરીત વ્યાખ્યાન કરીને સ્ત્રીઓને મુક્તિના અસ્વીકારની દિગંબરની યુક્તિઓનું નિરાકરણ.
૮૦૪-૮૦૬ “ફથીતિસિદ્ધા' સૂત્રના દિગંબરે કરેલ અર્થનું વ્યાકરણની મર્યાદાથી નિરાકરણ. ૮૦૭-૮૦૯ દિગંબરને અભિમત સ્ત્રીમાં ચારિત્રના વિરહના કથનનું નિરાકરણ.
૮૧૦ નારદ આદિમાં માયાના પ્રકર્ષનું વિધાન.
૮૧૧ અશક્યપરિહારવાળી વિરાધનામાં હિંસાના અયોગની સ્થાપક યુક્તિ.
૮૧૧-૮૧૨ સ્ત્રીને સાધ્વીરૂપે અસ્વીકારી દિગંબરમતે ચતુર્વિધ સંઘને કહેનારા તેમના શાસ્ત્રવચનની સાથે વિરોધની પ્રાપ્તિ.
• ૮૧૨-૮૧૩
૧૬૦-૧૬૧
૧૬૨