________________
૭૭૪. . . . . . . . . . .અધ્યાત્મમતપરીક્ષા
ગાથા - ૧૫૫ (ત િસંસ ના ... પાઠમાં) અગૃહીત છે, એથી કરીને તે પણ સમ્યક્ત પણ, (સિદ્ધોને) નહીં થાય. તેનો ઉત્તર આપતાં સિદ્ધાંતકાર કહે છે કે એમ ન કહેવું. કેમ કે અહીં સામાન્યસૂત્રમાં તે િસંસ ના ...' એ સૂત્રમાં તેનું અગ્રહણ હોવા છતાં પણ=સમ્યક્તનું અગ્રહણ હોવા છતાં પણ, અન્યત્ર="તોરાયા” વિશેષાવશ્યક ભાષ્ય ગાથા - ૩૦૭૮માં ગૃહીત એવા તેના=સમ્યક્તના, ત્યાગનો અયોગ છે.
વારિત્ર'- અહીં સંપ્રદાયપક્ષી આ પ્રમાણે કહે કે, ચારિત્ર પણ અન્યત્ર ગૃહીત છે. તેનો ઉત્તર આપતાં સિદ્ધાંતી કહે છે કે એમ ન કહેવું. કેમ કે સૈદ્ધાંતિકો વડે તેનું ચારિત્રનું, (સિદ્ધોમાં) અગ્રહણ છે, અર્થાત્ ગ્રહણ કરેલ નથી, પ્રત્યુત નિષેધ કરેલ છે.
ઉત્થાન - પૂર્વમાં તર્દિથી કહ્યું કે, તો પછી સિદ્ધમાં સમ્યગ્દર્શન પણ નહીં થાય. તેનું સમાધાન સિદ્ધાંતી બીજી રીતે કરે છે
ટીકા - જ્ઞાનપ્રહોન નીપિ , રનપ ર સણવત્વપ વમવધારોપત્તિરિત્ય તું 'तहि सम्यक्त्वग्रहणादेव सजातीयतया चारित्रग्रहणमपि स्यात्', न स्यात्, वीर्यविशेषरूपतया तस्य वीर्येणैव सजातीयत्वात् । "'जह उल्ला साडिया" (आ. नि. ९५६) इत्यादि दृष्टान्तेन प्रयत्नविशेषादेव क्षिप्रतरकर्मक्षपणप्रतिपादनात्, निर्जरां कुर्वच्च वीर्यं चारित्रमेव, तस्य तद्व्यापारितयैव सिद्धेः, न च निर्जरामकुर्वच्चारित्रं नाम, स्वभावपरित्यागप्रसंगात् ।
તસ્ય તદું વ્યાપારિતવૈવ સિદ્ધ ' આ પાઠ સંગત છે. “તત્વવ્યાપારતા' પાઠ સંગત નથી.
ટીકાર્ય - “જ્ઞાનન' - તે' એ વચનમાં જ્ઞાનના પ્રહણથી દર્શનનું પણ પ્રહણ થઈ જશે, અને દર્શનપદ (છે તે) સમ્યક્ત પર છે. એ રીતે=આવો અર્થ કર્યો એ રીતે, અવધારણની ઉપપત્તિ પણ થશે સિદ્ધોને દર્શન અને જ્ઞાન જ ક્ષાયિક ભાવે છે, એ રીતે અવધારણની ઉપપત્તિ પણ થશે. (માટે સિદ્ધમાં સમ્યગ્દર્શન નહીં થાય, એવી આપત્તિ આવશે નહીં.) અહીં સંપ્રદાયપક્ષી કહે છે કે, તો પછી સમ્યક્તના ગ્રહણથી જ સજાતીયપણા વડે કરીને ચારિત્રનું ગ્રહણ પણ થશે. તેનો ઉત્તર સિદ્ધાંતી આપે છે કે નહીં થાય, કેમ કે વીર્યવિશેષરૂપપણા વડે કરીને તેનું ચારિત્રનું, વીર્યની સાથે જ સજાતીયપણું છે.
નદ' - આગમના વચનથી તેની જ પુષ્ટિ કરતાં કહે છે. જે પ્રમાણે “કચ્છ સહિયા' ઇત્યાદિ, દષ્ટાંત દ્વારા પ્રયત્નવિશેષથી જ ક્ષિપ્રતર કર્મના ક્ષપણનું પ્રતિપાદન હોવાથી ચારિત્રનું વીર્યની સાથે જ સજાતીયપણું છે.)
ઉત્થાન -પૂર્વમાં કહ્યું કે ચારિત્રનું વીર્યની સાથે સજાતીયપણું છે, અને તેની પુષ્ટિ “ગદ ૩ સાડિયા' ઇત્યાદિ દષ્ટાંત દ્વારા આગમવચનથી કરી. હવે તે જ વાતને યુક્તિથી પુષ્ટ કરતાં કહે છે
जह उल्ला साडिया आसुं सुक्कइ विरल्लिया संती। तहकम्मलहुयसमए वच्चंति जिणा समुग्घायं ।। यथाऽऽर्द्रा शाटिकाऽऽशु शुष्यति विस्तारिता सती। तथा कर्मलघुतासमये व्रजन्ति जिनाः समुद्धातम् ॥