________________
६८.............
....अध्यात्ममतपरीक्षा ..............!!! : १५४
ભાવાર્થ: દ્રવ્યાર્થિકનયને આશ્રયીને ગુણપ્રતિપન્ન આત્મા ચારિત્ર કહેવાય છે, પરંતુ એટલા માત્રથી કંઈ આત્મા ચારિત્ર જ છે એવો નિયમ થતો નથી; કારણ કે એ રીતે આઠેય પ્રકારના આત્માઓની સાથે એ નિયમ લાગુ પડે છે. અને તેથી પરસ્પર જે દ્રવ્યાત્મા હોય તે કષાયાત્મા હોય જ, જે કષાયાત્મા હોય તે દ્રવ્યાત્મા હોય જ ઈત્યાદિ દરેક પ્રકારના આત્માઓનો પરસ્પર નિયમ હોવાની આપત્તિ આવશે.
અહીં સંપ્રદાયપક્ષી આ પ્રમાણે કહે કે, દ્રવ્યાત્માની કપાયાત્મા વગેરે સાથે ભજના છે એવું શાસ્ત્રમાં કહ્યું હોવાથી, ઉપર કહ્યું એવો નિયમ થવાની આપત્તિ આવતી નથી. તો સિદ્ધાંતકાર કહે છે કે, એ રીતે તો દ્રવ્યાત્માની ચારિત્રાત્મા સાથે પણ ભજના કહી હોવાથી એ નિયમ પણ સિદ્ધ થતો નથી. અને તેમાં સાક્ષીરૂપે પ્રજ્ઞપ્તિનો પાઠ આપે છે અને પછી કહે છે કે “જેનો દ્રવ્યાત્મા છે તેનો ચારિત્રાત્મા ભજનાથી છે,” તેમાં હેતુ કહ્યો કે સિદ્ધાત્માને અને અવિરત આત્માને દ્રવ્યાત્મા હોવા છતાં ચારિત્રાત્મા નથી, અને વિરત આત્માને ચારિત્રાત્મા છે; એ પ્રકારે , ભજના કરીને દ્રવ્યાત્માની ચારિત્રાત્મા સાથે ભજના બતાવી છે. અને તે જ સાક્ષીપાઠમાં કષાયઅતિદેશસૂત્રમાં ચારિત્રના અધિકારમાં ચારિત્રાત્મા અને યોગાત્માની વ્યાપ્તિ વાચનાન્તરના પાઠને સ્વીકારીને બતાવી છે. અને ત્યાં ચારિત્ર શબ્દથી આચરણાત્મક ચારિત્રનું ગ્રહણ કરીને દ્રવ્યાત્મા અને ચારિત્રાત્માની ભજના છે. તેથી “સામાયિક આત્મા છે” એ વચન દ્વારા સંપ્રદાયપક્ષી સિદ્ધમાં ચારિત્રની સિદ્ધિ કરી શકશે નહીં, કેમ કે જેમ દ્રવ્યાત્માની કષાયાત્મા સાથે ભજના છે તેમ દ્રવ્યાત્માની ચારિત્રાત્માની સાથે પણ ભજના છે.
As :- नन्वेवं चारित्रशब्देन सर्वत्र तादृशमेव चारित्रं विवक्ष्यतां, इत्थं च सिद्धानां चारित्रं निर्बाधम् । "एयासि णं भन्ते दवियायाणं कसायायाणं जाव वीरियायाणं य कतरे कतरे जाव विसेसाहिया वा। गो. सव्वत्थोवाउ चरित्तायाउ, नाणायाउ अणंतगुणाउ, कसायाउ अणंतगुणाउ, जोगायाउ विसेसाहियाउ, वीरियायाउ विसेसाहियाउ, उवओगदविय दंसणायाउ तिण्ण वि तुल्ला विसेसाहिया। तथा,
कोडीसहसपुहुत्तं जईण तो थोवियाउ चरणाया । नाणायाणंतगुणा पडुच्च सिद्धे य सिद्धा उ ॥१॥ रहुंति कसायायाउ णंतगुणा जेण ते सरागाणं । जोगाता भणियाउ अजोगिवज्जाण तो अहिया ॥२॥
"जं सेलेसिगयाणवि लद्धीविरियं तओ समहिआउ। उवओगदवियदंसण सव्वजियाणं ततो अहिया ॥३॥ इत्यादावल्पबहुत्वाधिकारेपि व्यापाररूपचारित्रमुपादास्यत इति न किञ्चिद्विरोत्स्यत इति चेत् ? न, तथापि चरणदानादिलब्धीनां सादिसान्तत्वप्रतिपादकागमविरोधानुद्धारात्तासामपि व्यापाररूपाणामेव ग्रहणे योगनिरोधादेव तदुपक्षये शैलेश्यामननुवृत्तिप्रसङ्गादिति प्रपञ्चितमेव प्राक्, केवलमात्मस्वरूपतया चारित्रस्य सिद्धावनुवृत्तिनिवृत्तयेऽसौ प्रयासः, स च योगात्मवच्चारित्रात्मनस्तदानीमननुवतिष्णुताभिधानात् फलेग्रहिरिति ॥१५४॥ १. एतेषां भगवन् द्रव्यात्मनां कषायात्मनां यावद्वीर्यात्मनांच कतरे कतरे यावद्विशेषाधिका वा? गो! सर्वस्तोकाश्चारित्रात्मानः ज्ञानात्मनोऽनन्तगुणाः, कषायात्मनोऽनन्तगुणाः, योगात्मनो विशेषाधिकाः, वीर्यात्मनो विशेषाधिकाः, उपयोगद्रव्यदर्शनात्मानस्त्रयोऽपि तुल्या विशेषाधिकाः। २. कोटिसहसपृथक्त्वं यतीनां ततः स्तोकाश्चरणात्मानः । ज्ञानात्मानोऽनन्तगुणाः प्रतीत्य सिद्धांश्च सिद्धास्तु॥
भवन्ति कषायात्मानस्त्वनन्तगुणा येन ते सरागाणाम्। योगात्मानो भणिता अयोगिवर्जानांततोऽधिकाः॥ यच्छैलेशीगतानामपिलब्धिवीर्य ततः समधिकाः । उपयोगद्रव्यदर्शनं सर्वजीवानां ततोऽधिकाः॥
سب می