________________
૭૪૬. . .• • • •
અધ્યાત્મમત પરીક્ષા.
.......... ગાથા -૧૫૧ અવતરણિકા - નનુ સિદ્ધી રાત્રિામાં રાત્રિાવરાવળ: પુનર્વપ્ર, વાત્રી સંતો जन्तोस्तद्वन्धकत्वनियमादित्याशङ्कामपनिनीषुराह
અવતરણિકાર્ય - નથી સંપ્રદાયપક્ષી કહે છે કે, સિદ્ધોમાં ચારિત્રનો અભાવ હોતે છતે ચારિત્રાવણકર્મનો ફરી બંધ થવાનો પ્રસંગ આવશે, કેમ કે અચારિત્ર હોતે છતે પ્રાણીને તબંધકત્વનો=ચારિત્રાવરણના બંધકપણાનો નિયમ છે. એ પ્રકારે આશંકાને દૂર કરતાં સૈદ્ધાત્તિક કહે છે
ગાથા :- न य चरणमोहबन्धो सिद्धाणं अचरणाण संताणं ।
अविरइपच्चइओ सो अइप्पसंगो हवे इहरा ॥१५१॥ (न च चरणमोहबन्धः सिद्धानामचरणानां सताम् । अविरतिप्रत्ययिकः सोऽतिप्रसङ्गो भवेदितरथा ॥१५१॥). ..
ગાથાર્થ - અચરણવાળા હોવા છતાં સિદ્ધોને ચારિત્રમોહનો બંધ છે એમ ન કહેવું, (યત =જે કારણથી) અવિરતિ પ્રત્યયિક તે=ચારિત્રમોહનો બંધ, છે. ઇતરથા=અવિરતિપ્રત્યય ચારિત્રમોહનો બંધ ન માનોં અને યત્કિંચિત્ કારણ માત્રથી ચારિત્રમોહનો બંધ માનો તો, (સિદ્ધમાં ચારિત્રમોહનો બંધ માનવાનો) અતિપ્રસંગ પ્રાપ્ત થાય. I૧૫૧
ટીકા - ર ત્વચારિત્રવેન સિદ્ધાનાં ચારિત્રમોદનીયવસ્થyક, વિપ્રિયવહત્વીચ, यत्किञ्चित्कारणमात्रेण तद्वन्धे चारित्रमोहकर्मपुद्गलानां सिद्धावपि संसर्गसत्त्वेन तद्वन्धप्रसङ्गाद्, अविरत्यभावात्तदभावश्चावयोः समानः ।
ટીકાર્ય ન હતુ સિદ્ધોને અચારિત્રપણું હોવાને કારણે ચારિત્રમોહનીયકર્મના બંધનો પ્રસંગ નથી, કેમ કે તેનું ચારિત્રમોહનીયકર્મના બંધનું, અવિરતિપ્રત્યયપણું છે; (અને) યત્કિંચિત્ કારણ માત્રથી તેના બંધમાં ચારિત્રમોહનીયકર્મપુદગલોનું સિદ્ધોમાં પણ સંસર્ગપણું હોવાથી, તબંધનો=ચારિત્રમોહનીયના બંધનો, પ્રસંગ પ્રાપ્ત થશે. (અને) અવિરતિના અભાવથી તેનો અભાવ ચારિત્રમોહનીયકર્મબંધનો અભાવ છે, એમ કહેશો તો એ વાતમાં) આપણે બંને સમાન છીએ.
ભાવાર્થ સંપ્રદાયપક્ષી સિદ્ધાંતીને કહે છે કે, તમે સિદ્ધમાં ચારિત્ર નહીં માનો તો સિદ્ધો અચારિત્રવાળા માનવા પડશે, તેથી સિદ્ધોને ચારિત્રમોહનીયકર્મબંધનો પ્રસંગ પ્રાપ્ત થશે. તેનો ઉત્તર આપતાં સિદ્ધાંતકાર કહે છે કે, એ વાત યુક્ત નથી. કેમ કે ચારિત્રમોહનીયકર્મનો બંધ અવિરતિથી થાય છે અને સિદ્ધમાં અવિરતિ નથી, માટે સિદ્ધને ચારિત્રમોહનીયનો બંધ નથી. અને સ્વકથનને પુષ્ટ કરતાં સિદ્ધાંતી કહે છે કે, અવિરતિના પરિણામને કારણે કર્મબંધ ન માનો પરંતુ ચારિત્રાભાવરૂપ યત્કિંચિત્ કારણને કારણે કર્મબંધ થાય છે એમ કહીને, તમે