________________
૭૩૮. . . . . . . . . . . . . . . . . અધ્યાત્મમત પરીક્ષા .... . . . . . . . . ગાથા -૧૫૦ છે. તેથી દંડ અને ઘટની વચમાં નૈઋયિક વ્યવધાન હોવા છતાં વ્યાવહારિક અવ્યવધાન સ્વીકારીને ઘટનિયતપૂર્વવર્તીરૂપે દંડને કારણ તરીકે સ્થૂલ ઋજુસૂત્રનય સ્વીકારે છે, અને નૈૠયિક અવ્યવધાન સૂક્ષ્મ ઋજુસૂત્રનય સ્વીકારે છે, તેથી અંકુરરૂપ કાર્ય પ્રત્યે બીજની ચરમક્ષણને તે કારણ માને છે. બીજની ચરમક્ષણ અંકુરની પૂર્વેક્ષણ છે તેથી ત્યાં નૈયિક અવ્યવધાન છે. આ પ્રકારની ઋજુસૂત્રનયની માન્યતાની વિશેષતા છે.
આનાથી એ ફલિત થયું કે મોક્ષની ઉત્પત્તિક્ષણની પૂર્વેક્ષણમાં વર્તતું ચારિત્ર છે તેમાં નૈઋયિક અવ્યવધાન છે, અને તે મોક્ષ પ્રત્યે કારણ છે. તેથી કાર્યોત્પત્તિ સમયમાંન હોવા છતાં મોક્ષરૂપ કાર્ય તે કરી શકે છે માટે સંપ્રદાયપક્ષીએ જે કહેલ કે કાર્યકાળમાં ચારિત્ર નહિ હોવાથી તે મોક્ષરૂપ કાર્ય કરી શકશે નહિ, તે રિક્ત વચન છે.
ટીકા - ફર્વત્ર વ્યવહારમાં વિનિશ્ચયમો , નિશ્ચયfમયે તુ વયવ્યતિરેકતિयोगिन एव कारणत्वात् कारणान्त्यसमय एव कार्योत्पत्तिः, "क्रियमाणं कृतमि"ति वचनात्। न च क्रियमाणस्य कृतत्वे कृतकरणाऽसमाप्तिः, द्वितीयादिक्षणेषु क्रियाया एवाभावात्तत्समाप्तेः। न च यादृशव्यापारवतां दण्डादीनां पूर्वं सत्त्वं तादृशानामेव तेषां क्वचिद् घटोत्पत्त्यनन्तरमपि सत्त्वे पुनस्तदुत्पत्तिप्रसङ्गः, स्थूलतत्सत्त्वेऽपि सूक्ष्मक्रियाविगमात्।
न च तथापि दीर्धेऽपि क्रियाकाले घटादिकार्यस्याऽदर्शनान्न क्रियमाणं कृतमिति वाच्यं, चरमसमयमात्रभाविन्याः क्रियाया अदीर्घकालभावित्वेन दीर्घकाले तदनुपलम्भेऽपि दोषाऽभावात्, तर्हि मृन्मर्दनादिकालेऽपि “घटं करोमि" इत्येव कथमुपलभे? इति चेत् तत्र तावदात्मानमेवोपालभस्व येन घटगताभिलाषोत्कर्षवशात् स्थूलमतिः सन्नन्तरोत्पदिष्णुकार्यकोटिमपलपसि। उक्तं च भाष्यकृता- [वि. आ. भा. ૪૨૩] 'पइ समयकज्जकोडीनिरवेक्खो घडगयाहिलासोसि । पइसमयकज्जकोडि थूलमई य घडंमिलाएसि ॥ त्ति ___नच कृतस्य करणे क्रियावैफल्यं, क्रियां विना कृतत्वस्यैवाभावात्, क्रियाया निष्ठायामुपयोगित्वाद्, इत्यधिकमस्मत्कृतद्रव्यालोकादवसेयम्।
ટીકાર્ય - રૂદંચ અને આ વ્યવહારઅંતર્ભાવિત નિશ્ચયના અભિપ્રાયથી કહેવાયું. વળી શુદ્ધનિશ્ચયના અભિપ્રાયથી કાર્યની સાથે અન્વય-વ્યતિરેકની પ્રતિયોગી એવી વસ્તુનું કારણ પણું હોવાથી કારણના અંત્યસમયમાં જ કાર્યોત્પત્તિ છે. કેમ કે શિયમvi d એ પ્રમાણે વચન છે.
ભાવાર્થ :- વ્યવહારનય કાર્યઅવ્યવહિતપૂર્વવર્તી કારણ માને છે, આમ છતાં સ્થૂલ અવ્યવધાનને સ્વીકારીને દંડચક્રીવરાદિ કારણસામગ્રીને ઘટ પ્રતિ કારણ તે માને છે; જ્યારે વ્યવહારઅંતર્ભાવિત નિશ્ચયનય કારણની ચરમણને જ કારણરૂપે સ્વીકારે છે. આથી ચરમક્ષણવાળા યથાખ્યાતચારિત્રને મોક્ષ પ્રતિ કારણ માને છે. તેથી જ કહે છે કે આ વચન = પૂર્વમાં રિક્તવચન છે તેમ કહ્યું તેમાં હેતુ કહેલ કે કારણતાઔપયિક નિરુપચરિત અનંતરઅનંતરીભાવસંબંધનું ચરમસમયભાવી ચારિત્રમાં અપ્રચૂર્ણપણું છે, તેથી કાર્યોત્પત્તિ સમયે નશ્વર પણ ચારિત્ર મોક્ષ પ્રતિ હેતુ છે એ વચન, વ્યવહારઅંતર્ભાવિત નિશ્ચયથી કહેવાયું છે. १. प्रतिसमयकार्यकोटिनिरपेक्षो घटगताभिलाषोऽसि । प्रतिसमयकार्यकालं स्थलमते! घटे लगयसि ॥