________________
૬૮૮. . . .
. . . . અધ્યાત્મમત પરીક્ષા ... ... ... ગાથા - ૧૪૩-૧૪૪ ગાથાર્થ - ચારિત્ર જો ઉપયોગરૂપ હોય તો કેવળીઓને ત્રણ ઉપયોગ માનવા પડશે. બેમાં અંતર્ભાવ હોતે છતે તૃતીયની કતૃતીય ઉપયોગની, કલ્પનાનિરર્થક થશે, અર્થાત્ જ્ઞાન-દર્શનરૂપ બે ઉપયોગમાં જ ચારિત્રનો અંતર્ભાવ થઈ જતો હોવાથી ત્રણ ઉપયોગ માનવાની આપત્તિ આવતી નથી, એવું જ કહેશો તો તૃતીય ઉપયોગની કલ્પના નિરર્થક થઇ જવાથી કરી શકાશે નહિ; અને તેથી સિદ્ધોને પૃથગુ ચારિત્ર ગુણ હોવો સિદ્ધ થશે નહિ.
ટીકા - વિ રિવંશોપયોપિંતા વનજ્ઞાનં, વસ્ત્ર નં યથાશ્ચાતવારિત્ર રેતિ ત્રય ૩૫યો केवलिनां प्राप्ताः, इति "केवलिनो द्वावुपयोगौ" इत्यागमविरोधः, एवं चारित्रेण सह पर्याप्तसंज्ञिनोऽपि त्रयोदशोपयोगाः प्राप्ता इति "पज्जसन्निसु बार उवओगा"[ चतुर्थकर्मग्रन्थ-५] इत्याधुपप्लवान्महदुत्सूत्रसूत्रणसूत्रधारायितं देवानांप्रियस्य।
ટીકાર્ય -“ર'ચારિત્ર જો શુદ્ધોપયોગરૂપ હોય તો કેવલજ્ઞાન, કેવલદર્શન અને યથાખ્યાતચારિત્ર એ પ્રમાણે ત્રણ ઉપયોગો કેવલીને પ્રાપ્ત થશે. એથી કરીને “કેવલીને બે ઉપયોગી હોય છે” એવા આગમ વચનનો વિરોધ આવશે, . એ પ્રમાણે ચારિત્રની સાથે પર્યાપ્ત સંજ્ઞીઓને પણ તેર ઉપયોગ પ્રાપ્ત થશે. એથી કરીને “
પત્તિ , વાર૩વો ' પર્યાપ્ત સંજ્ઞીઓને ૧૨ ઉપયોગ છે ઇત્યાદિ (કર્મગ્રંથના પાઠ)નો ઉપપ્લવ થવાના કારણે, મોટા ઉસૂત્રના સૂત્રને કરનાર એવા સૂત્રનું ધારાયિત દેવાનાંઝિયનું છે. અર્થાત્ મોટા ઉસૂત્રનું સૂત્રણ કરવું = ઉત્સુત્રની રચના કરવી, તે રૂપ સૂત્રનું ધારણ કરવાપણું તારું છે. [; જેમ નિશ્ચિત શબ્દ નિશ્ચયના અર્થમાં વપરાય છે તેમ અહીં ધારાયિત શબ્દ “ધારણ કરવાપણું અર્થમાં વપરાયેલ છે. ટીકા - અા શબ્દો યોજારૂપ વારિત્રયોપયોમાધિ સાવ તથા જ્ઞાન પ્રવાત્તવાસ રોષ इति चेत्? हन्त तर्हि साकारोपयोगविभाग एव का व्यवस्था? 'तदात्तज्ञानव्यक्तावन्तर्भावान्नाव्यवस्थे 'ति चेत्? तर्हि विशिष्टं ज्ञानमेव तदिति तदतिरिक्तचारित्रकथापि निर्मूला। 'कर्मवैचित्र्यात्तद्वैचित्र्यमिति चेत्? तर्हि पृथग्भूतस्य सतोऽस्य नोपयोगत्वं, उपयोगत्वे वा प्रागुक्तदोषानुपरम इत्युभयत्रपाशारज्जुः, तस्मादुत्सूत्रप्ररूपणमुत्सृज्य योगस्थैर्यरूपमेव चारित्रमभ्युपेयम्॥१४४॥
ટીકાર્ય - “થ' ‘૩થ'થી સંપ્રદાયપક્ષી આ પ્રમાણે કહે કે શુદ્ધોપયોગરૂપ ચારિત્રનું સાકારપણું હોવાથી ઉપયોગમાર્ગણાના અધિકારમાં જ્ઞાનમાં જ અંતર્ભાવ થતો હોવાથી દોષ નથી. અર્થાત્ પર્યાપ્તસંજ્ઞીઓને ૧૩ઉપયોગ પ્રાપ્ત થવાનો દોષ નથી. પરંતુ જ્ઞાનના ઉપયોગમાં જ તેનો અંતર્ભાવ થાય છે?
તેનો ઉત્તર આપતાં સિદ્ધાંતપક્ષી કહે છે કેહા' તો પછી સાકારોપયોગના વિભાગમાં જ શું વ્યવસ્થા છે? અર્થાત્ કોઈ વ્યવસ્થા નથી.
૧.
सव्वे सन्नि पज्जत्ते उरलं सुहुमे सभासु तं चउसु । बायरि सविउव्विदुगं पज्जसन्निसु बार उवओगा ॥ सर्वे संज्ञिपर्याप्ते औदारिकं सूक्ष्मे सभाषं तच्चतुषु । बादरे सवैक्रियद्विकं पर्याप्तसंज्ञिषु द्वादश उपयोगाः ॥