________________
૪૪૦.
ગાથા -૯૪
.. અધ્યાત્મમત પરીક્ષા ... ટીકા-પિ‘પાપત્તીનાપૂર્વવર રવાતાવ વનિનાં રતથવિથોડસાતોલો, મોસાપેક્ષप्रकृतीनां स्थितिघातेऽवश्यं रसघातादयो( रसोच्छेदात् )ऽन्यथा पराघातनामकर्मोदयात् केवली पराहननाद्यपि कुर्यात्, पुण्यप्रकृतयस्तु विशुद्धिप्रकर्षात् पीनविपाकाः कृता इति तद्विपाकप्राबल्यमेव तत्र' इति प्रमेयकमलमार्तण्डाभिप्रायमनुसृत्य केनचिदूचे तदपि दुराग्रहपारवश्यविजृम्भितं, रसघाताद्रसस्येव स्थितिघातात् स्थितेरप्युच्छेदप्रसङ्गात्। तथाविधस्थितौ च व्यवस्थितायां तथाविधरसः किं त्वत्पाणिपिधेयः?
સ્થિતિ તે વર્ષ રસધાતાઃ ' મુ.પુ.માં પાઠ છે ત્યાં હસ્તલિખિત પ્રતમાં રચાતા' પાઠ છે, પરંતુ ત્યાં રોકેલાત' પાઠ હોવાની સંભાવના છે. કેમ કે ટીકામાં જ આગળ કહ્યું છે કે“
રયાતાયેવસ્થિતિયાતીત स्थितेरप्युच्छेदप्रसङ्गात्।'
ટીકાર્ય - “પિ' – અપૂર્વકરણમાં પાપપ્રકૃતિઓનો રસઘાત થતો હોવાને કારણે જ કેવલીઓને તથાવિધ =સુધા પેદા કરે તેવો, અશાતાનો ઉદય હોતો નથી. તેમાં હેતુ કહે છે‘જોહા' મોહસાપેક્ષ પ્રકૃતિઓની સ્થિતિઘાત થયે છતે અવશ્ય રસનો ઉચ્છેદ થાય છે. અન્યથા– મોહસાપેક્ષ પ્રકૃતિઓનો સ્થિતિઘાત થયે છતે રસનો ઉચ્છેદ ન માનો તો, પરાઘાતનામકર્મના ઉદયથી કેવલી પરઆહનનાદિ પણ કરે. વળી પુણ્યપ્રકૃતિઓ વિશુદ્ધિના પ્રકર્ષથી પુષ્ટવિપાકવાળી કરાયેલી છે, જેથી કરીને તેના =પુણ્યપ્રકૃતિના, વિપાકનું પ્રાબલ્ય જ ત્યાં કેવલીમાં, છે; એ પ્રમાણે પ્રમેયકમલમાર્તડ ગ્રંથના અભિપ્રાયને અનુસરીને જે પણ કોઇના વડે કહેવાયું, તે પણ દુરાગ્રહની પરવશતાનું વિજ્ભિત=પ્રલાપમાત્ર છે. તેમાં હેતુ કહે છે- રસઘાતથી રસની જેમ સ્થિતિઘાતથી સ્થિતિના પણ ઉચ્છેદનો પ્રસંગ છે. તથાવિધ સ્થિતિની વ્યવસ્થિતિમાં તથાવિધ રસ શું તારા હાથ વડે ઢંકાયેલો છે? ઈ થપિનો અન્વય નરિત્વે ની પછી તપિ સાથે છે.
ભાવાર્થ:- ક્ષપકશ્રેણિમાં અપૂર્વકરણ વખતે પાપપ્રકૃતિઓનો રસઘાત થતો હોવાને કારણે, કેવલીને સુધા પેદા કરે તેવો અશાતાનો ઉદય હોતો નથી; કેમ કે સુધાવેદનીય મોહસાપેક્ષ પોતાનો વિપાક બતાવે તેવી પ્રકૃતિ છે, અને મોહસાપેક્ષ પ્રકૃતિઓનો સ્થિતિઘાત થાય ત્યારે અવશ્ય રસનો ઉચ્છેદ થાય છે. તેમ ન માનો તો પરાઘાતનામકર્મની પ્રકૃતિના રસનો ઉચ્છેદ પણ કેવલીને નહીં થયેલો માનવો પડે. તેથી કેવલી કેવલજ્ઞાન થયા પછી બીજાને હણે છે તેમ માનવું પડે. વળીક્ષપકશ્રેણિમાં પુણ્યપ્રકૃતિઓ તીવ્ર રસવાળી બને છે, કેમ કે ક્ષપકશ્રેણિમાં વિશુદ્ધિનો પ્રકર્ષ હોય છે તેથી કેવલીમાં પુણ્યપ્રકૃતિના વિપાકનું પ્રાબલ્ય હોય છે. તેથી તીવ્ર પુણ્યપ્રકૃતિના ઉદયને કારણે કેવલીને સુધા લાગતી નથી. આ પ્રમાણે “પ્રમેયકમલમાર્તડ' ગ્રંથના અભિપ્રાયને આશ્રયીને કોઈકના વડે કેવલીને ક્ષુધા નથી તેવું સ્થાપન કરાયેલું છે, તેને ગ્રંથકાર કહે છે કે, તે તેમનો દુરાગ્રહ જ છે. કેમ કે ક્ષપકશ્રેણિમાં રસઘાતથી જો રસનો ઉચ્છેદ થતો હોય તો સ્થિતિઘાતથી સ્થિતિનો પણ ઉચ્છેદ થવો જોઇએ, અને તેમ સ્વીકારીએ તો કેવલીમાં પાપપ્રકૃતિની સત્તાનો અભાવ સ્વીકારવાની આપત્તિ આવે.