________________
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
૪૩). .. અધ્યાત્મમત પરીક્ષા
ગાથા - ૯૨ વળી તે જાણવું. તેનો ભાવ એ છે કે અતીન્દ્રિયપણું પાંચ ઇંદ્રિયોના વિષયનું વ્યાપારરહિતપણું થયું, તે કારણથી =અતીન્દ્રિયપણું થયું હોવાથી, તે જ્ઞાન અને સુખ ત =અતીન્દ્રિય જાણવું. ‘મત્રો ' - “ ત' થી “ત્તિ સુધી પૂર્વપક્ષીએ જે કથન કર્યું, એ કથનના ઉત્તરરૂપે અહીંયાં=ગાથામાં કહેવાય છે -
ગાથા - ण य सुक्खं दुक्खं वा देहगयं इंदिउब्भवं सव्वं ।
अन्नाणमोहकज्जे पमाणसिद्धे हु संकोए ॥९२॥ __(न च सुखं दुःखं वा देहगतमिन्द्रियोद्भवं सर्वं । अज्ञानमोहकार्ये प्रमाणसिद्धे खलु सङ्कोचे ॥९२।। )
ગાથાર્થ - અજ્ઞાન અને મોહના કાર્યમાં પ્રમાણસિદ્ધ સંકોચ થયે છતે દેહગત સર્વ સુખ-દુઃખ ઈન્દ્રિયઉદ્દભવ =ઈન્દ્રિયથી ઉત્પન્ન થયેલું નથી.
ભાવાર્થ - અજ્ઞાન અને મોહજન્ય અરતિનું દુઃખ અને અજ્ઞાન અને મોહજન્ય રતિનું સુખ, શાતા-અશાતાના સુખ કરતાં જુદું છે, એ પ્રમાણે પ્રમાણસિદ્ધ છે. તેથી સંસારવર્તી જીવોના સુખ-દુઃખમાં અજ્ઞાન અને મોહના કાર્યરૂપ સુખ-દુઃખનો સંકોચ કરીને, જ્યારે શાતા-અશાતાના સુખને જુદું ગ્રહણ કરવામાં આવે ત્યારે, તે સુખદુઃખ શરીરને કારણે થતું હોવા છતાં, સર્વ ઇંદ્રિયઉદ્ભવ નથી=સર્વ સુખદુઃખ ઇંદ્રિયસંબંધી મતિજ્ઞાનની અપેક્ષાએ થતાં નથી, પરંતુ છબસ્થને તે મતિજ્ઞાનથી થાય છે; અને કેવલીને તે સુખ-દુઃખનું વેદન કેવલજ્ઞાનથી થાય છે.
ટીકા-ભવિતદિમાવેનિયમાવેતિરૂપસુમસાનાતિનચંદુવં ભૂત,શરીરે સહનિર્ણવિષયसंपर्कजन्यस्य औदर्यज्वलनोपतापजन्यस्य च दुःखस्य को विरोधः? परोक्षज्ञानहेत्विन्द्रियमैत्रीप्रवृत्तिहेतुकतृष्णाव्याधिसात्म्यस्थानीय एव रम्यविषयसंसर्ग इति तज्जन्यसुखाऽसंभवेऽपि तत्संभवात्, न हि दुःखकारणानि द्वेषद्वारैव दुःखं जनयन्ति, अपि त्वाहत्येति।
ટીકાર્ય :-‘માવત' - ભગવાનમાં ભાવેન્દ્રિયના અભાવમાં રતિરૂપ સુખ અને અજ્ઞાન-અરતિજન્ય દુઃખ ના હોય, પરંતુ) શરીરની સાથે અનિવિષયસંપર્કજન્ય અને ઔદર્યવલનઉપતાપજન્ય એવા દુઃખનો શું વિરોધ છે? અર્થાત્ વિરોધ નથી. તેમાં હેતુ કહે છે- પરોક્ષજ્ઞાનના હેતુભૂત ઇંદ્રિયોની સાથે મૈત્રીપ્રવૃત્તિહેતુક તૃષ્ણાવ્યાધિના સાભ્યસ્થાનીય જ રમ્યવિષયનો સંસર્ગ છે. એથી કરીને (કેવલીને) તજજન્ય =રમ્યવિષયજન્ય, સુખનો અસંભવ હોવા છતાં પણ તસંભવ=અનિષ્ટવિષયના સંપર્કજન્ય કે ઔદર્યજવલનના ઉપતાપજન્ય દુઃખનો સંભવ છે.
તેની જ પુષ્ટિ કરતાં કહે છે- દુઃખનાં કારણો દ્વેષ દ્વારા જ દુ:ખને પેદા નથી કરતાં, પરંતુ આહત્ય=એકદમ જ=વિલંબ પાડ્યા વિના, દુઃખ પેદા કરે છે. (એથી કરીને તસંભવ છે એ પ્રમાણે અન્વય જાણવો.)
ર દિ - ‘ત્તિ એવકારાર્થક છે. માહતિ- “તિ હેતુ અર્થક છે.