________________
ગાથા -૯૧-૯ અધ્યાત્મમતપરીક્ષા ,
. ૪૨૯ અહીં પૂર્વપક્ષીના કથનમાં કેવલજ્ઞાનને ચિત્રભિત્તિસ્થાનીય કહેલ છે. તેનો ભાવ એ છે કે જેમ ભીંતમાં રહેલું ચિત્ર નવા નવા પરિણામને પામતું નથી પરંતુ સદા એક સ્વરૂપે રહે છે, તેવી જ રીતે કેવલજ્ઞાન સદા એકસ્વરૂપવાળું છે, જ્યારે મતિજ્ઞાનનો ઉપયોગ ભિન્ન ભિન્ન કાળમાં ભિન્ન ભિન્ન પ્રકારના પરિણામવાળો છે; તે બતાવવા અર્થે કેવલજ્ઞાનને ચિત્રભિત્તિસ્થાનીય કહેલ છે.
“પદં વ્યાધ્યાત” કહીને પ્રવચનસારના શ્લોકો સાક્ષી તરીકે આપ્યા. તેનો ભાવ એ છે કે કેવલજ્ઞાન મતિજ્ઞાન જેવું અવગ્રહાદિવાળું નથી, પાછું અનંત અર્થથી વિસ્તૃત છે, પરિપૂર્ણ છે, અને કર્મના ક્ષયોપશમની અપેક્ષા રાખતું નથી માટે સ્વયજાત છે. વળી કેવલજ્ઞાન સુખરૂપ છે અને તે જ જીવના પરિણામરૂપ છે. આ પ્રવચનસારની સર્વ વાત શ્વેતાંબરને પણ અભિમત છે. પરંતુ છેલ્લે કહ્યું કે કેવલજ્ઞાનમાં સર્વ અનિષ્ટ નાશ પામ્યું છે અને સર્વ ઈષ્ટ પ્રાપ્ત થયું છે, તે વાત ગ્રંથકારને સંમત નથી. અને આથી જ પૂર્વમાં કહેલ કે અવ્યાબાધ સ્વભાવનો પ્રતિઘાત નથી, તેથી કેવલીને સર્વ અનિષ્ટનો નાશ અને સર્વ અભિષ્ટનો લાભ અસિદ્ધ છે. ll૧ાા
અવતરણિકા - ચારેત-સુd તાવવિધનિયમતર્ષિ ૨, ૩ઃર્વ નિયમેવા તત્રાતાિં सुखं तावदमूर्त्ताभिरात्मपरिणामशक्तिभिरुत्पाद्यमानं ज्ञानमेव निराकुलतया व्यवस्थितं, एन्द्रियकसुखदुःखे त्विष्टानिष्टविषयोपनिपातान् मूर्ताभिः क्षयोपशमशक्तिभिरुत्पाद्यमानं ज्ञानमपेक्ष्य प्रवर्तेते, अत एव भगवतां न ते, तदुक्तं
'सुक्खं वा पुण दुःखं केवलनाणिस्स णत्थि देहगदं ।
जम्हा अदिदियत्तं जादं तम्हा दु तं णेयं ॥ ति । (प्रवचनसार- १/२०) अत्रोच्यते
અવતરણિકાઈ - “યા 'થી ગ્રંથકાર કહે છે કે પૂર્વપક્ષી આ પ્રમાણે કહે કે- સુખ બે પ્રકારનું છે (૧) ઐજિયક સુખ અને (૨) અતીન્દ્રિય સુખ. વળી દુઃખ ઐન્દ્રિયક જ છે ત્યાં=બે પ્રકારનું સુખ કહ્યું ત્યાં, અતીન્દ્રિય સુખ, અમૂર્ત- આત્મપરિણામશક્તિ વડે ઉત્પન્ન થતું જ્ઞાન જ નિરાકુલપણાથી વ્યવસ્થિત છે. વળી ઐજિયક સુખ-દુઃખ, ઈષ્ટ-અનિષ્ટ વિષયના ઉપનિપાતથી (આવી પડવાથી) પૂર્ણ એવી ક્ષયોપશમશક્તિ વડે ઉત્પન્ન થતા જ્ઞાનની અપેક્ષા રાખીને પ્રવર્તે છે. આથી કરીને જ=મૂર્ત એવી યોપશમશક્તિથી ઉત્પન્ન થતા જ્ઞાનની અપેક્ષા રાખીને જ ઐન્દ્રિયક સુખદુઃખ પ્રવર્તે છે આથી કરીને જ, ભગવાનને તે ઐન્દ્રિયક સુખ-દુઃખ, નથી. ત૬થી પ્રવચનસારની સાક્ષી આપે છે. 'સુવર્ણ' - કેવળજ્ઞાનીને દેહગત=શરીરસંબંધી, સુખ કે દુઃખ નથી. જે કારણથી અતીન્દ્રિયપણું ઉત્પન્ન થયું છે તે કારણથી વળી તે જાણવું. ‘ત્તિ' પ્રવચનસારની સાક્ષીના ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. ૨ અહીં પ્રવચનસારની ગાથા સાક્ષી રૂપે કહી તેમાં કહ્યું કે, જે કારણથી અતીન્દ્રિયપણું ઉત્પન્ન થયું છે તે કારણથી
१.
सौख्यं वा पुनर्दुःखं केवलज्ञानिनो नास्ति देहगतम् । यस्मादतीन्द्रियत्वं जातं तस्मात्तु तज्ज्ञेयम् ॥